વાયરલ જોક્સ : પત્ની પોતાના પતિને જણાવે છે, આપણી દીકરીનું બહાર કોઈની સાથે સેટિંગ છે. પતિ : તમે કેવી રીતે ખબર?

0
3686

જીવનમાં સુખ અને દુઃખ તો આવતા રહે છે. જો કોઈ વ્યક્તિ ઉપર દુ:ખ પડે છે, તો તે ઘણો ઉદાસ થઈ જાય છે. અને દુઃખી અને ઉદાસ રહેવાને કારણે તે થોડા જ સમયમાં બીમાર થઇ શકે છે. એટલા માટે કહેવામાં આવે છે કે, દરેક માટે હસવું ઘણું જરૂરી છે. નિરાશ વ્યક્તિને તણાવ ઘેરી લે છે. અને તણાવ એક એવો માનસિક વિકાર છે, જેમાં વ્યક્તિને કાંઈ પણ સારું નથી લાગતું. તેને પોતાનું જીવન નીરસ, ખાલી-ખાલી અને દુ:ખોથી ભરેલું લાગે છે. પરંતુ જયારે આપણે હસીએ છીએ તો માનસિક તણાવ ઓછો થઇ જાય છે.

અને તમને આવી સ્થિતિ માંથી બહાર કાઢવા અને હસાવવા માટે સૌથી ઉત્તમ માધ્યમ કોઈ હોય તો એ છે જોક્સ. તે સરળતાથી તમને મળી જાય છે, અને તેને તમે તમારી સુવિધા મુજબ ક્યારે પણ ક્યાય પણ વાંચી શકો છો. જોક્સની વાત જ કાંઈક અલગ હોય છે. જોક્સ દ્વારા તમે એકલા હોવ ત્યારે પણ અને કોઈ પણ જગ્યા પર મજા લઇને હસી શકો છો. તમારે તમારા ચહેરા ઉપર હાસ્ય લાવવા માટે અને તમને ડીપ્રેશન માંથી બહાર કાઢવા માટે જોક્સ સિવાય કોઈની મદદની જરૂર નથી રહેતી.

આજે અમે તમારા તણાવને થોડો ઓછો કરવા માટે થોડાક મજેદાર અને વાયરલ જોક્સ લઈને આવ્યું છીએ, જે તમને તણાવથી રાહત અપાવવામાં મદદ કરશે, અને તમારું મનોરંજન પણ કરશે. બસ તમે આ જોક્સ વાંચી લો અને તમારો મુડ પોતાની જાતે ઠીક થઇ જશે.

૧) પત્ની : અરે સાંભળો છો? ઓફીસની ચિંતામાં તમને ઘરની કોઈ ચિંતા જ નથી.

પતિ : કેમ, શું થયું?

પત્ની : લાગે છે કે આપણી દીકરીએ બહાર કોઈ સાથે સેટિંગ કરી લીધું છે.

પતિ : તમે કેમ ખબર?

પત્ની : આજકાલ તે આપણી પાસે મોબાઈલ રીચાર્જના પૈસા જ નથી માંગતી.

પતિ બેભાન…..

૨) આજનું જ્ઞાન.

જુવો ભાઈ,

તમે તમારી પત્નીને ઘર ગૃહસ્થીથી લઈને બાળકો સહીત બધું જ સંભાળવાનું કહી શકો છો. માત્ર ‘જીભ’ સાંભળવાનું નહિ કહેતા. નહિ તો તમે પોતાની જાતને સંભાળવાને લાયક નહિ રહો.

૩) રાહુલ : ગુરુજી લગ્ન કેટલા જન્મનું બંધન હોય છે?

ગુરુજી : તે તો તમારા ઉપર આધાર રાખે છે. જો બધું સારું ચાલી રહ્યું હોય તો સમજો કે ૬ જન્મ બાકી છે.

અને જો બધું ગડબડ છે તો સમજો કે ૬ જન્મ નીકળી ગયા, આ છેલ્લો જ છે કાઢી નાખો.

૪) નિકાહ દરમિયાન મૌલવીએ કહ્યું : આ લગ્ન ઉપર કોઈને કાઈ વાંધો?

એક વ્યક્તિનો અવાજ આવ્યો : હા મને છે.

મૌલવીએ બોલવા વાળાને ઝાટકતા કહ્યું :

અરે ભાઈ તું ચુપ રહે. તું વરરાજો છે….

૫) એક મોટા પોસ્ટર ઉપર એક સુંદર છોકરીનો મીક્ષર સાથે ફોટો હતો, અને એ પોસ્ટર ઉપર લખ્યું હતું – એક્ષચેન્જ ઓફર….

સંતા ઘણી વાર સુધી તે બોર્ડને ધ્યાનથી જોઈ રહ્યો હતો.

તે જોઇને એની પત્ની ખુબ જ નમ્રતા પૂર્વક બોલી : ઘરે ચાલ. ઓફર માત્ર મિક્ષર ઉપર છે.

સંતા : યાર, કંપની વાળા છેતરી નાખ્યો.

૬) બે બાળકોની માં ત્રીજા લગ્ન કરી રહી હતી.

ફેરાના સમયે એક બાળક રડવા લાગ્યું.

માં બોલી : ચુપ થઇ જા નહિ તો બીજી વખત નહિ લાવું.

આટલું સાંભળી વરરાજો ત્યાંજ બેભાન થઈ ગયો.

૭) દિલને સ્પર્શતી વાત.

એક પતી અને પત્નીનું જોડું ફરવા નીકળ્યું.

ફરતી વખતે પતિનો પગ એક પથ્થર સાથે અથડાય ગયો., અને તેને લોહી નીકળવા લાગ્યું.

તેણે પત્ની સામે એ આશા એ જોયું કે તે તેનો દુપટ્ટો ફાડશે, અને તેના ઘા ઉપર બાંધી દેશે.

પત્નીએ પતિની આંખોમાં જોયું અને બોલી : વિચારતા પણ નહિ, ડિઝાઈનર સિંગલ પીસ છે. પોતાનો રૂમાલ કાઢીને બાંધી દો.

૮) સુરેશ : સુતળી બોમ્બ ક્યાં છે?

એની પત્ની : દિવાળી તો ક્યારની જતી રહી, હવે સુતળી બોમ્બનું શું કામ છે?

સુરેશ : તારા પિયર માંથી આવેલા તલના લાડુ ફોડવા છે.

ગમે તો શેર અને લાઇક કરજો અને જે સ્નેહીજનો સુધી આ જોક્સ પહોચાડવા માંગતા હોય એમનું નામ કોમેન્ટમાં લખો.