ફિલ્મોથી દૂર બાલીમાં વેકેશન મનાવી રહી છે વિદ્યા બાલન, સોશિયલ મીડિયામા છવાઈ ગયા આ ફોટો

0
829

આજના દોડધામ ભરેલા જીવનમાં લોકો વર્ષમાં ઓછામાં ઓછું એક વખત તો વેકેશન દરમિયાન થોડા દિવસો કોઈ ફરવાના સ્થળ ઉપર જઈ મન પ્રફુલિત કરતા હોય છે. દરેક પોતાની શક્તિ મુજબ આનંદ માણતા હોય છે. બોલીવુડની વાત કરીએ તો, અનેક સ્ટાર પણ વેકેશન માણવા માટે કોઈને કોઈ સ્થળે જઈ આનંદ માણતા રહે છે. આવા જ એક બોલીવુડ સ્ટાર વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જે વેકેશન દરમિયાન આનંદ માણી રહ્યા છે. આવો જાણીએ વિગતવાર.

વિદ્યા બાલમ હાલના દિવસોમાં ફિલ્મોથી દુર પોતાનું લગ્નજીવનનો આનંદ ઉઠાવી રહ્યા છે. વિદ્યા પોતાના મિત્રો સાથે બાલીમાં વેકેશન માણી રહી છે. વિદ્યાએ વેકેશનના થોડા ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કર્યા છે. વિદ્યાના આ ફોટા સોશિયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થઇ રહ્યા છે.

ફોટામાં વિદ્યા બાલમ દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી. વિદ્યાએ ફોટાને ઇન હેશટેગ સાથે શેર કર્યા છે. Joy… #Alive #Happy #FunintheSun #PureJoy. ફોટામાં વિદ્યા પિંક કલરની પ્રિન્ટેડ મેક્સી ડ્રેસમાં જોવા મળી રહી છે.

ખુલ્લા વાળમાં વિદ્યા ઘણી સુંદર દેખાઈ રહી છે. પોતાના લુકને પૂરો કરવા માટે તેણે મોટી સાઈઝના સનગ્લાસ પહેર્યા છે. વિદ્યાના ડ્રેસની ડીઝાઈન RICK ROY એ તૈયાર કરી છે. વિદ્યાના ફોટા ઉપર બોલીવુડના ઘણા સેલેબ્સે કમેન્ટ કરી. સોનાક્ષી સિન્હાએ લખ્યું, અરે મને કેમ સાથે ન લઇ ગઈ.

આદિતી રાવ, હેદરીએ ફાયર ઈમોજી બનાવીને ચીયર કર્યું. ટીવી ક્વીન એકતા કપૂરે સરસ લખીને કમેન્ટ કરી. પ્રિયંકા ચોપડાએ કમેન્ટ કરી- સ્ટનર. થોડા દિવસો પહેલા જયલલીતાની બાયોપિકમાં વિદ્યા બાલમે કામ કરવા માટે ચર્ચા કરી હતી પરંતુ હવે કંગના રનોંત આ ફિલ્મમાં કામ કરી રહી છે. સોશિયલ મીડિયા ઉપર ફેંસ વિદ્યાના આ ફોટા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. એ વાતનો અંદાઝ તમે આના ઉપરથી લગાવી શકો છો કે તેના આ ફોટા ઉપર ચાર કલાકમાં એક લાખથી વધુ લાઈક્સ આવી ગયા છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.