એન્ડ્રોઇડ 10 આવવાનું છે, આ હશે તેની ખાસ વાતો.

0
765

આજકાલ ઇલેક્ટ્રિક વસ્તુનો ઘણો વિકાસ થઇ રહ્યો છે, અને તેમાં પણ મોબાઈલ ક્ષેત્રમાં તો ઘુબ જ પ્રગતી જોવા મળી રહી છે, દરરોજ નવા નવા મોબાઈલ આવતા રહે છે. આવો જ એક નવો મોબાઈલ બહાર પડવાનો છે. જેના વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

મોટાભાગે લેટેસ્ટ એંડ્રોઈડ ફોન્સમાં આપણે એંડ્રોઈડ પાઈ (Android Pie) એટલે કે એંડ્રોઈડ ૯ ચલાવી રહ્યા છે, ઓગસ્ટ મહિનામાં એંડ્રોઈડ પોતાનો નવો અપડેટ લઈને આવી રહ્યો છે, દર સાત વર્ષે એંડ્રોઈડનો એક નવો અપડેટ આવે છે. જેમાં કાંઈને કાંઈ નવું આવે છે. તો આવો જાણીએ કે એંડ્રોઈડ ૧૦માં શું શું નવું આવી રહ્યું છે.

૨૦૧૯ના અંતમાં ઘણા બધા ફોલ્ડેબલ ફોન આવવાના છે. ફોલ્ડેબલ ફોનમાં એંડ્રોઈડ નોર્મલ ફોનથી અલગ કામ કરશે, એટલા માટે એંડ્રોઈડ ૧૦ સાથે ગુગલ ફોલ્ડેબલ સપોર્ટ લાવી રહ્યો છે.

એંડ્રોઈડ ૧૦માં તમને ડાર્ક થીમ પણ જોવા મળશે, અત્યાર સુધી બધા એંડ્રોઈડ ફોન્સ નોર્મલ થીમ સાથે કામ કરી રહ્યા હતા, પણ એંડ્રોઈડ ૧૦ સાથે હવે આપણે કાર્ડ થીમ પણ ઉપયોગમાં લઇ શકીશું. એટલે આખા ફોનનું બ્રેકગ્રાઉન્ડ ડાર્ક થઇ જશે.

આ અપડેટ સાથે તમે એપ્લીકેશન્સના આઈકોનને પણ તમારા મનપસંદ શેપમાં બદલી શકશો. જેમકે સ્કવાયર, સર્કલ, સ્કાયવર સર્કલ અને રેકટેંગલમાં.

હવે આઈઓએસની જેમ એંડ્રોઈડ પણ તમારા સેટીંગ્સમાં એક નવો અપડેટ લાવી રહ્યો છે. ત્યાર પછી તમે જયારે પણ પહેલી વખત તમારા એંડ્રોઈડની કોઈ પણ એપ્લીકેશન ખોલશો, ત્યારે તમારો એંડ્રોઈડ તમારા માટે લોકેશન શેર કરવાની પરમીશન માગ્યા કરશે.

એંડ્રોઈડ ૧૦ સાથે તમારો ફોનની કેમેરા ક્વોલેટી પણ ઘણી સારી થઇ જશે.

સૌથી પહેલા તે અપડેટ ગુગલના ફોન્સમાં આવશે. ત્યાર પછી હાઈએંડ ડિવાઈસેસ જેવા કે સેમસંગ ગેલેક્સી નોટ ૯, વન પ્લસ ૭ જેવા ફોન્સમાં આવશે.

હાલમાં આ વર્જનનું નામ બહર પડ્યું નથી. બહાર પડશે ત્યારે ખબર પડશે. તે એ નવા ફીચર્સ છે, જે તમારા એંડ્રોઈડના નવ અપડેટ એંડ્રોઈડ ૧૦ સાથે જોવા મળશે. તમારો ફોન તો અપડેટ છે ને? ન હોય તો પછી કરાવી લો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ધ લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.