દુરદર્શનની પ્રખ્યાત એંકર નીલમ શર્માનું નિધન, માર્ચમાં જ મળ્યું હતું નારી શક્તિ સમ્માન

0
1074

દૂરદર્શનની જાણીતી એંકર નીલમ શર્માનું નિધન થઈ ગયું છે. દૂરદર્શને પોતાના ઓફિશિયલ ટ્વીટર હેંડલ પર નીલમના નિધનની સૂચના આપતા શોક વ્યક્ત કર્યો છે. જણાવવામાં આવે છે કે, નીલમ શર્મા કેન્સરથી પીડિત હતા. અને સાંજે 6 વાગ્યે નિગમ બોધ ઘાટ પર એમનો અંતિમ સંસ્કાર થશે.

નીલમ શર્મા લગભગ અઢી દશકથી દૂરદર્શન સાથે જોડાયેલી હતી. નીલમને ‘નારી શક્તિ’ સહિત ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે. નીલમે 1995 માં દૂરદર્શનથી કરિયરની શરૂઆત કરી હતી. એમણે પોતાના 20 વર્ષ કરતા લાંબા કરિયરમાં ‘તેજસ્વિની’ થી લઈને ‘બડી ચર્ચા’ જેવા ઘણા લોકપ્રિય કાર્યક્રમોનું સંચાલન કર્યું છે.

દેશે એક અનમોલ નારી રત્ન ગુમાવ્યું છે, એમની ખોટ આપણને પડશે. ભગવાન એમની આત્માને શાંતિ આપે.

આ માહિતી પ્રભાત ખબર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.