આ પાકિસ્તાની સ્ટાર છે આપણા બોલીવુડ સ્ટાર્સના હમશકલ, નંબર 4 તો એકદમ કેટરીના કૈફ જેવી જ દેખાય છે

0
2709

એ વાત તો તમે જાણતા હશો કે આ દુનિયામાં એક જેવા દેખાવવા વાળા ઘણા લોકો હોય છે. અને તમે પણ ક્યારેક એવા લોકોને જરૂર જોયા હશે, જેનો ચહેરો તમારા જ કોઈ ઓળખીતા વ્યક્તિ જેવો દેખાતો હોય. અને વિજ્ઞાન પણ એવું કહે છે કે, દુનિયામાં એક જેવા દેખાવવા વાળા ઘણા લોકો રહેલા હોય છે. અને જો તમે આ વાતને સાચી નથી માનતા, તો આજના આ લેખમાં રહેલા ફોટા જોયા પછી તમે માની જશો.

આજે અમે તમને આ લેખમાં કેટલાક એવા ફોટા દેખાડીશું, જેને જોયા પછી તમે પણ આ વાત પર વિશ્વાસ કરવા લાગશો કે દુનિયામાં એક જેવા દેખાતા ઘણા લોકો હોય છે. આમ તો ફિલ્મોમાં ઘણી વાર કલાકાર જેવા દેખાતા લોકોની મદદ અમુક સીન સુટ કરવામાં આવે છે. પણ એનું એડીટીંગ એવું કરવામાં આવે છે તમને ખબર નહિ પડે કે આ સીનમાં કલાકાર નહી પણ એના ડુપ્લીકેટ રહેલા છે.

અને આપણે બોલીવુડના કલાકારોના હમશકલની લોકોની જ વાત કરીશું. આપણા ભારતની જેમ પાકિસ્તાન પાસે પણ ઘણા બધા કલાકારો છે. અને અહીંયા કેટલાક કલાકારો એવા પણ છે, જેમનો ચહેરો હૂબહૂ બોલીવુડના કલાકાર જેવો જ દેખાય છે.

આજે અમે એવા જ પાકિસ્તાની કલાકારોના ફોટા લઈને આવ્યા છીએ જેમના ચહેરા બોલીવુડ કલાકારો જેવા છે. અને એમને જોયા પછી તમે પણ કહેશો કે બે લોકોનો ચહેરો એકબીજાથી આટલો કેમ સરખો દેખાય છે. અને જયારે તમે આ ફોટો જોશો તો અમારી વાત પર ભરોસો કરશો. તો આવો તમને જણાવીએ કે એ કયા પાકિસ્તાના કલાકાર છે જે એકદમ બોલીવુડના કલાકાર જેવા જ દેખાય છે. તમે એમના વિષે ગુગલ પર સર્ચ કરીને પણ જોઈ શકો છો.

ઋતિક રોશન અને શેહરીયર મુનાવર :

નરગીસ ફકરી અને મેહવિશ હયાત :

અક્ષય કુમાર અને શામુન અબ્બાસી :

કેટરીના કૈફ અને સેહર અફઝલ :

કૃતિ સૈનલ અને અરીઝ ફાતિમા :

સોનાક્ષી સિન્હા અને જાવરીયા અબ્બાસી :

અનુષ્કા શર્મા અને નાઝીયા હસન :

જોન અબ્રાહમ અને મુબાશાર મલિક :

કંગના રનૌત અને સરવત ગિલાની :

પ્રિયંકા ચોપડા અને સોન્યા હસીન :

શ્રદ્ધા કપૂર અને સના જાવેદ :

રાહુલ ભટ્ટ અને સ્લિમ શેખ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.