વોડાફોનવાળા કુતરાનો MRI રિપોર્ટ જોઈને ચકિત થયા સોશિયલ મીડિયાના લોકો, ફોટા જોઈ ચકરાઈ જશે મગજ

0
625

ડોગ લવર્સ એટલે કે સરળ ભાષામાં કહીએ તો કુતરાને પ્રેમ કરવા વાળા જ્યાં પણ કુતરાને જુવે છે, તો એમના મોં માંથી એક જ શબ્દ નીકળે છે, ઓ…સો ક્યૂટ. એવું કરવા વાળી મોટાભાગે છોકરીઓ જ હોય છે. આ ડોગ લવર્સ વચ્ચે ‘પગ’ બ્રીડ ઘણું પોપ્યુલર છે.

આપણે ત્યાં ‘પગ’ બ્રીડને વોડાફોન વાળું કુતરું પણ કહે છે. તે એ જ કુતરા હોય છે, જેણે ‘મુજસે શાદી કરોગી’ ફિલ્મમાં સલમાન ખાનના નાકમાં દમ કરી નાખ્યું હતું. હવે મુખ્ય મુદ્દા પર આવીએ તો ઇન્ટરનેટ પર આ કુતરાના MRI નો ફોટો એકદમ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ડોગ લવર્સ આઘાતમાં છે કે, આટલો ક્યૂટ દેખાતો કુતરો અંદરથી આવો પણ હોઈ શકે છે. આવો તમને તેના MRI નો ફોટો દેખાડીએ અને તેના પર લોકોએ આપેલા રિએક્શન પણ દેખાડીએ.

ઉપરની પોસ્ટ મુખ્ય પોસ્ટ છે હવે નીચે તેના પર લોકોએ આપેલા રીએક્શન છે, જે ઘણા મજેદાર છે.

આ માહિતી ફિકરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.