પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે? તો એના માટે આપણે શું કરવું જોઈએ? અહિયાં જાણો.

0
8624

લોકો દાવો કરે છે ભારત એક વિકસિત દેશ છે. હા, ઘણી બધી બાબતો ભારતને વિકસિત દેશ સાબિત કરે છે. અને ભારતની દરેક છોકરી છોકરાઓ સાથે ખંભો મળાવીને ચાલી રહી છે. પરંતુ તેમછતાં પણ ઘણા દેશમાં ઘણા બધા લોકો એવા છે, જે છોકરીઓને છોકરાઓની સરખામણીએ નીચી જ સમજે છે. એવા દરેક લોકો પુત્રને જન્મ આપવા માંગે છે, અને પોતાનો વંશ આગળ વધારવા માંગે છે.

તો લોકોના મનમાં એક પ્રશ્ન એ ઉઠે છે કે, જો પુત્ર પ્રાપ્તિ કરવી હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ? લગ્ન પછી જો કોઈ મહિલા ગર્ભવતી થઇ જાય છે તો પરિવારથી લઈને આડોસ પાડોસના લોકોમાં પણ એક અલગ એવી જ ઉત્સુકતા જોવા મળે છે.

સામાન્ય રીતે લોકોની એવી ધારણા બની ગઈ છે કે, માત્ર પુત્ર જ છે જે તેના વંશને આગળ વધારી શકે છે. અને પુત્ર જ છે જે તેના ગઢપણનો સહારો બની શકે છે. એટલા માટે લોકો પુત્ર પ્રાપ્તિના તમામ જરૂરી પ્રયત્ન કરે છે. ઘણા એવા ડૉ. છોકરા પેદા કરવાની દવા આપે છે, અને દાવો કરે છે કે તે ખાવાથી છોકરો જ પેદા થશે. પરંતુ પુત્ર પ્રાપ્તિની કોઈપણ દવા માન્ય નથી.

તમારે ત્યાં છોકરો કે છોકરી પેદા થાય એ માત્ર ભગવાનના હાથમાં નથી હોતું. પણ માણસ એના માટે ભલે કેટલા પણ ટોના ટોટકા કેમ ન કરે, પણ પોતાનું નસીબ નથી બદલી શકતા. તેવામાં જો તમે વિચારી રહ્યા છો કે પુત્ર પ્રાપ્તિ માટે અમારે શું કરવું જોઈએ? તો જણાવી દઈએ કે પુત્રનો જન્મ તેના પિતા ઉપર આધાર રાખે છે.

એટલે કે પિતાના પુરુષના શુક્રાણું પરથી નક્કી થાય છે કે, પુત્ર જન્મશે કે પુત્રી. જેવું કે આપણને ભણવામાં આવતું હતું કે સ્ત્રીઓમાં XX ક્રોમોસોમ હોય છે. જયારે પુરુષમાં XY ક્રોમોસોમ હોય છે. તેવામાં જો સ્ત્રીના X ક્રોમોસોમ પુરુષના Y ક્રોમોસોમ સાથે મળે છે, ત્યારે પુત્ર પેદા થઇ શકે છે. અને તે સંભોગનો યોગ્ય સમય અને યોગ્ય ખાવા પીવા ઉપર ઘણો આધાર રાખે છે. આવો જાણીએ છેવટે પુત્ર પ્રાપ્તિના ઉપાય કયા છે.

યોગ્ય સમયે સંભોગ :

એ વાત તમે જાણતા જ હશો કે, દરેક છોકરી અને મહિલાને પીરીયડસ એટલે માસિક ધર્મ આવે છે. તેવામાં માસિક ધર્મના સમયે જ મહિલાના શરીરમાં ઓવુલેશન પ્રક્રિયા થાય છે. માસિક ચક્ર કે માસિક ધર્મ દરમિયાન મહિલાના પેટમાં ઈંડા બને છે, જેથી તે સરળતાથી ગર્ભ ધારણ કરી શકે. જણાવી દઈએ કે જો તમે બાળક ઉત્પન કરવા માંગો છો, તો માસિક ધર્મના ૮માં, ૧૦માં, ૧૪માં, અને ૧૬માં દિવસે સંભોગ કરો તેનાથી પુત્ર પેદા થવાની શક્યતા બમણી થઇ જાય છે.

યોગ્ય સંભોગ પોઝીશન :

જાણકારી માટે જણાવી દઈએ કે, પુત્ર પ્રાપ્તિ માટે સંભોગ કરવાની પોઝીશન ખુબ આધાર રાખે છે. જો તમે ગર્ભધારણ કરવા માંગો છો, તો ડોગી પોઝીશન તમારા માટે ઉત્તમ સાબિત થશે. તેમાં પુરુષનું વીર્ય મહિલાની યોનીના ઊંડાણ સુધી પહોંચી જાય છે. જેથી પુરુષના Y ક્રોમોસોમ મહિલાના X ક્રોમોસોમ સાથે સરળતાથી મળી શકે છે, અને છોકરો પેદા થઇ શકે છે.

ખાંસીની દવાઓ :

મિત્રો તમને એ વાત જાણીને નવાઈ પામશો કે આના માટે ખાંસીની દવા ઉપયોગી થાય છે. ખાંસીની દવાઓમાં ગુઆઈફેનેસીન (guaifenesin) રહેલું હોય છે. અને તે ગર્ભાશયની ઝીલ્લીમાં રહેલી દવાને પુરુષોના Y ક્રોમોસોમ સાથે મળવા અનુકુળ બનાવે છે. એટલા માટે મોટાભાગના લોકો સંભોગ પહેલા ખાંસીની દવાનું સેવન કરે છે. તે ઉપરાંત મહિલાનું સારું ખાવું પીવું પણ છોકરા પેદા કરવા માટે મદદગાર બને છે.

લોકોની જે ખોટી સમજણ છે કે દીકરો તો જોઈએ જ, તો જણાવી દઈએ કે દીકરીઓ દીકરાથી ઓછી નથી હોતી. દીકરીઓ પણ તમારા ઘડપણમાં તમારો સહારો બનીને હંમેશા માટે તમારો સાથ આપી શકે છે. તો તમારા ઘરે દીકરી જન્મે તો એને લક્ષ્મીનું રૂપ માની એને પણ દીકરા જેટલો જ પ્રેમ આપી એને ઉછેરો. એ સમાજમાં તમારી નામ જરૂર રોશન કરશે.