ખરતા વાળ, માથામાં ખોડો વગેરે સમસ્યા દૂર કરી તેને મજબુત અને સિલ્કી બનાવે છે આ દિવ્ય રસ, આ રીતે ઘરે બનાવો.

0
368

ઘણા લોકોને વાળને લગતી સમસ્યા જેવી કે વાળ ખરવા, માથામાં ખોડો, નવા વાળ ન ઉગવા વગેરે હોય છે. તેમના માટે આ દિવ્ય રસ ઘણો મદદગાર સાબિત થઈ શકે છે. આવો જાણીએ તેને કઈ રીતે બનાવવો. તેના માટે તમને નીચે પ્રમાણેની સામગ્રીની જરૂર પડશે.

કાળો ભાંગરો,

જાસુદના પાન અને ફુલ,

આમળા,

સતાવરિના પાન,

ડોનડિ,

પારદ ભશ્મ.

આ રસ ખરતા વાળ થોડા દિવસમાં જ અટકાવે, 10 લોકોએ ઉપયોગ કર્યા પછી લખું છું, થોડા દિવસમાં વાળ ખરતા બંધ થઈ જાય, રસ છ મહિના સુધી બગડતો નથી, વાળ સિલ્કી થાય, ખોડો જળ મુળમાંથી નાબુદ થાય, વાળ મજબુત થાય. એક મહિનાથી વધુ ઉપયોગ કરવાથી વાળ કાળા થાય નવા વાળ ઉગે.

ગૃપમાં ઘણા બધા મિત્રો અને બહેનોના કેહવાથી આ દિવ્ય રસ ત્યાર કર્યો છે. તમે ઘરે પણ બનાવી સકો. ઉપર જણાવેલ બધી વનસ્પતિનો રસ કાઢી એક દિવસ સુર્ય તાપ આપવો. પારદ ભસ્મ આપણાથી નઈ બને માટે ખાલી વનસ્પતિનો ઉપયોગ કરવો.

જે લોકોને વાળ ના કોઈ પણ પ્રોબ્લમ હોઈ એ આ રસનો ઉપયોગ અચુક કરે જાદુઇ પરિણામ મળશે.

રાતે સુતા પેલા 20 ml માથામાં નાખી 5 મિનિટ મસાજ કરવું, પછી સુઇ જવું વાળ થોડાક કડક થઈ જાસે ગભરાવું નઈ. સવારે ધોઈ નાખવું. 5 દિવસ સેમ્પુ, સાબુનો ઉપયોગ ના કરવો.

આમ તો હું કોઇ વૈધ નથી પણ હું જેના ઉપર સંશોધન કરું છું, તેમાં બધી દિવ્ય વનસ્પતિની જરુર પડે માટે વનસ્પતિનું આછા પાત્રુ જ્ઞાન હોઈ છે.

આ પોસ્ટ વેચાણ માટે નથી ફક્ત તમારી જાણકારી માટે છે, તમે ઘરે બનાવી શકો છો.

– હર્ષદ સોજીત્રા.