દિવ્યા ભારતીની બહેન છે તેના કરતા પણ વધુ સુંદર, અદાઓ જોઇને તમે પણ થઇ જશો એના દીવાના

0
2773

બોલીવુડ ઇન્ડસ્ટ્રી ઘણી મોટી છે. અને રોજ કોઈ ને કોઈ હલચલ થતી જ રહે છે. અને કંઈ પણ થાય તો એની જાણ લોકોને થઈ જ જાય છે. અહીંથી દરરોજ ઘણા બધા સમાચારો સામે આવતા જ રહે છે. અને જો અહીના કલાકારોની વાત કરવામાં આવે, તો દુનિયામાં ઘણા એવા કલાકારો છે જે અહિયાં પગ મુકતા જ ઘણી ખ્યાતી મેળવી ચુક્યા છે.

અને ઘણા કલાકારો એવા પણ છે જે શરૂઆતમાં પ્રખ્યાત થાય છે અને પછી થોડા જ સમયમાં આ દુનિયાથી દુર પણ થઇ જાય છે. તે ઉપરાંત આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે, જે છેલ્લા ઘણા વર્ષોથી ટકી રહેલા છે, અને દિવસે ને દિવસે એમની લોકપ્રિયતા વધતી જઈ રહી છે.

અને થોડા કલાકારો માત્ર એક ફિલ્મમાં જોવા મળ્યા અને પછી ખબર નઈ ક્યાં ગુમ થઇ ગયા. અને એમના વિષે કોઈ જાણી પણ ન શક્યું. અને બોલીવુડમાં એવા લોકોની કોઈ કમી નથી, જે માત્ર એક વખત સ્ક્રીન ઉપર જોવા મળ્યા અને પછી હંમેશા માટે ગુમ થઇ ગયા. આજે અમે એમાંથી જ એક કલાકાર વિષે જણાવીશું.

મિત્રો ૯૦ના દશકની અભિનેત્રી દિવ્યા ભારતીને તો તમે ઓળખતા જ હશો. અને આજે અમે એમની નહિ પણ એમની બહેનની વાત કરીશું. એમની બહેનનું નામ છે કાયનાત અરોરા. કાયનાત દિવ્યાની પિતરાઈ બહેન છે. અને તે પોતાની બહેનની જેમ જ દેખાવમાં ઘણી સુંદર અને હોટ છે. પણ એના જીવન વિષે ઘણા ઓછા લોકો જાણે છે. અને કાયનાતે ફિલ્મ ખટ્ટા મીઠામાં એક આઈટમ સોંગથી બોલીવુડમાં દેબ્યું કર્યુ હતું.

વર્તમાન સમયમાં તો કાયનાત અરોરા ફિલ્મી દુનિયાથી થોડી દુર જ છે. કાયનાત ઇન્ડસ્ટ્રીમાં છેલ્લી વખત ફિલ્મ ‘ગ્રેંડ મસ્તી’ (૨૦૧૫)’ માં જોવા મળી હતી. કાયનાત ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે, પરંતુ હજુ સુધી સ્ટારડમ મેળવી શકી નથી. કાયનાતનો જન્મ ૨ ડીસેમ્બર ૧૯૮૨ ના રોજ દિલ્હીમાં થયો હતો. ફિલ્મોમાં આવતા પહેલા કાયનાતને ચારુ અરોરાના નામથી ઓળખવામાં આવતી હતી.

કાયનાતના અભ્યાસની વાત કરીએ તો એણે નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી, નવી દિલ્હી માંથી મર્ચટાઈઝિંગનો અભ્યાસ કર્યો છે. કાયનાતે શરૂઆતના જીવનનો અભ્યાસ દહેરાદુનથી કર્યો હતો. અને પછી ગ્રેજ્યુએટ માટે તે પાછી દિલ્હી આવી ગઈ. ૨૦૧૧ માં તે મનકથા અને રામગોપાલ વર્માની ફિલ્મ “સિક્રેટ” માં પણ જોવા મળી હતી. તે ઉપરાંત તે કેડબરી, મારુતિ અને લક્સ સાબુની જાહેરાતોમાં પણ જોવા મળી ચુકી છે.

જણાવી દઈએ કે કાયનાત પડદા ઉપર આવતા પહેલા મોડલિંગનું કામ કરી ચુકી છે. બોલીવુડ ઉપરાંત કાયનાત ઘણી પંજાબી ફિલ્મો અને તામિલ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. પણ કયાંય એમને સફળતા નથી મળી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.