જો તમે પસ્તાવા નથી માંગતા તો જાણી લો પ્રેમ અને આકર્ષણ વચ્ચેનું અંતર, જાણો વધુ વિગત

0
786

હંમેશા એવું જોવામાં આવે છે કે, એક સંબંધમાં રહેવા છતાં પણ આપણે એ નથી સમજી શકતા કે આ પ્રેમ છે કે માત્ર આકર્ષણ. કોઈ સંબંધોમાં રહેતા દરમિયાન કોઈ એક વ્યક્તિ તો લગ્ન સુધીના સપના જોઈ ચુક્યા હોય છે, પરંતુ બીજો હજુ પણ એ વાતને લઈને મુંઝવણમાં રહે છે કે, શું આ ખરેખરમાં પ્રેમ છે? જો તમારી સાથે પણ આવું બની રહ્યું છે, તો આવો આજે અમે તમને પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ફરક જણાવીએ.

જયારે તમે એક સંબંધમાં છો અને વાત ફીઝીકલ થવા ઉપર આવી જાય છે, તેવા સમયમાં હંમેશા એ વિચાર આવે છે કે, શું આ પ્રેમ છે કે માત્ર લસ્ટ? આ વિચાર હંમેશા યુવાનોના મગજમાં આવે છે. તે હંમેશા પ્રેમ અને લસ્ટના ફરકમાં ખોવાયેલા રહે છે. તેને એ નથી સમજાતું કે, સામે વાળા તેની પાસેથી શું ઈચ્છે છે? એ કન્ફયુઝનને લઈને હંમેશા એક સંબંધમાં અંતર આવી જાય છે.

પ્રેમ અને આકર્ષણમાં ફરક માત્ર એટલો હોય છે કે, આકર્ષણ ક્યારે પણ અને ઘણી બધી વખત થઇ શકે છે. આકર્ષણમાં વ્યક્તિ કોઈને પણ જોઇને બે પળમાં પોતાનું મન તેને આપી દે છે. કહેવામાં આવે છે કે, કોઈપણ આકર્ષણ વધુ દિવસો સુધી નથી ચાલતું. પ્રેમ પણ એવો જ હોય છે, પરંતુ પ્રેમમાં તમે ધીમે ધીમે સામે વાળાને વધુ પસંદ કરવા લાગો છો.

પ્રેમમાં તમારે ઘણા પ્રકારનું સમાધાન કરવું પડે છે. જેથી એ ખબર પડે છે કે, તમે ખરેખર સામે વાળા સાથે પ્રેમ કરો છો. પ્રેમમાં બે લોકો એક બીજાના બની જાય છે. અને આકર્ષણમાં તમે એ બધી વાતોને નથી માનતા. આકર્ષણમાં તમે માત્ર મતલબની વાતો કરો છો.

આકર્ષણમાં તમે સારી વસ્તુ ઉપર જ ધ્યાન આપો છો :

હંમેશા આકર્ષણમાં આપણે માત્ર જરૂર પડે તો જ એક બીજા સાથે રહીએ છીએ. આકર્ષણ દરમિયાન આપણને સામે વાળા સાથે ખાવાનું અને ફરવાનું ગમે છે. પરંતુ જયારે તમને કોઈ સાથે દરેક વખતે સ્પેશીયલ સમય ફાળવવાનું મન થાય છે, તો સમજી લો તે પ્રેમ છે. પ્રેમમાં જ એક વ્યક્તિ દરેક સમયે સાથે રહેવાનું વિચારે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.