દિલ્હીની ઠંડી પર લોકોએ જણાવી પોતાના દિલની વાત, સોશિયલ મીડિયા થયો મીમ્સનો વરસાદ

0
395

દેશની રાજધાનીમાં ઠંડીનો કેર વધતો જ જઈ રહ્યો છે. જો આ વખતે જોવામાં આવે તો પહાડી રાજ્યોની સરખામણીમાં રાજધાની દિલ્લીમાં પણ ભયાનક ઠંડી પડી રહી છે. દિલ્હીની ઠંડીએ ગયા વર્ષે છેલ્લા 118 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આમ તો દિલ્હીની ઠંડી હંમેશા દેશમાં ચર્ચાનો વિષય બની રહે છે. હવે લોકો આ ઠંડીને લઈને જાત જાતની વાતો કરી રહ્યા છે. આવો આપણે પણ જોઈએ કે, સોશિયલ મીડિયા પર લોકોએ ઠંડીને લઈને પોતાના દિલની વાત કઈ રીતે જણાવી છે?

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.