દરેક સ્ત્રીના શરીરનો આ ભાગ હોય છે સૌથી વધારે પવિત્ર, જાણીને તમે રહી જશો દંગ

0
2637

એ વાત તો તમે જાણો જ છો કે, હિંદુ ધર્મમાં કન્યાને લક્ષ્મી માતાનું રૂપ માનવામાં આવે છે. અને જયારે પણ કોઈના ઘરે દીકરી જન્મ થાય છે, ત્યારે તેને લક્ષ્મી માતાનો અવતાર જ સમજવામાં આવે છે. અને નવરાત્રીના પવિત્ર તહેવાર પર છોકરીઓને માં દુર્ગાનું સ્વરૂપ માનીને તેમની પૂજા પણ કરવામાં આવે છે.

તેમજ જયારે પણ કોઈ છોકરીના લગ્ન થાય છે, ત્યારે તેના સાસરાવાળા પણ લક્ષ્મીનું રૂપ માનીને એનું સ્વાગત કરે છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે, ઘરમાં દીકરી કે વહુના આગમનથી માં લક્ષ્મીનું આગમન થાય છે.

અને મહિલા વિષે એવું કહેવામાં આવે છે કે, તે પ્રેમ, ત્યાગ અને મમતાની મૂર્તિ હોય છે. અને જે ઘરમાં વહુ અને દીકરીઓને સુખ નથી મળતું, તે પરિવારની ખુશીઓ પણ ઘણી દૂર ચાલી જાય છે. વેદો અને પૂર્વજોના જણાવ્યા અનુસાર મહિલાને આજ સુધી કોઈ સમજી શક્યું નથી, અને ન તો ક્યારેય સમજી શકશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આપણે ત્યાં એક માન્યતા ઘણી પ્રચલિત છે કે, જયારે કોઈ પુરુષના જીવનમાં કોઈ મહિલાનું આગમન થાય છે, તો તેનું ભાગ્ય બદલાય જાય છે. અને એક મહિલા જ એવી હોય છે, જે પોતાના પરિવારને એક જૂથ રાખી શકે છે. આ જ કારણ છે કે સ્ત્રીઓને ઘરની ઈજ્જત સમજવામાં આવે છે.

મિત્રો ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એવું દેખાડવામાં આવ્યું છે કે, બધી સ્ત્રીઓમાં તેમના ગુણની સાથે સાથે તેમના શરીરના અંગોનું પણ મહત્વપૂર્ણ સ્થાન હોય છે. સ્ત્રીઓના ઘણા અંગ એવા છે, જેને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે.

એ વિડીયોમાં એવું દેખાડવામાં આવ્યું છે કે, આપણી પૌરાણિક કથાઓના આધાર પર આપણી આ ઘરતી પર બધા જાનવરોના કોઈને કોઈ અંગ ખુબ પવિત્ર હોય છે. અને એમાં સ્ત્રીઓ માટે પણ કહેવામાં આવ્યું છે કે, સ્ત્રીના બધા અંગ પવિત્ર હોય છે. અને સ્ત્રીને સાક્ષાત દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. સ્ત્રીઓની પવિત્રતાની કલ્પના આપણે નહિ કરી શકીએ. સ્ત્રીઓના દરેકે દરેક અંગ પવિત્ર હોય છે, અને આપણે તેમને હંમેશા ઈજ્જત અને સ્નેહની નજરથી જોવી જોઈએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.