આને 2 વાર દાંત પર લગાવી દેશો, તો મિનિટોમાં દાંત એટલા સફેદ થઇ જશે કે, એની સામે દૂધ પણ ફિક્કું લાગશે.

0
2601

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. મિત્રો, જો તમારા દાંત પણ પીળા છે અને તમે એ પીળાશથી છુટકારો મેળવવા માંગો છો, તો આજનો આ લેખ એમાં તમારી મદદ કરી શકે છે.

જે લોકોના દાંત પીળા પડી ગયા હોય, તે પોતાના દાંતનું પીળાપણું દૂર કરવા માટે ઘણું બધું કરે છે. એના માટે તેઓ ઘણા બધા નુસખાનો ઉપયોગ કરે છે. ટીવીની જાહેરાત જોઇને ઘણી બધી પેસ્ટનો ઉપયોગ પણ કરે છે. છતાં પણ એમના દાંતની પીળાશ એવી હોય છે કે, તે દુર જ નથી થતી.

પણ આજનો આ લેખ વાંચ્યા પછી તમે એનાથી છુટકારો મેળવી શકશો. કારણ કે, આજે અમે તમને જે નુસખો જણાવવા જઈ રહ્યા છીએ, તેનો ઉપયોગ કરીને તમે પોતાના દાંતની પીળાશ હટાવી શકો છો. આજે અમે તમને એક એવી વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ, કે જો તમે તેનો ઉપયોગ દાંતો પર કરશો, તો તમને એવું પરિણામ મળશે કે તમારા દાંત એટલા ઝડપથી સફેદ થશે કે તમે પોતે એ જોઈને ચકિત રહી જશો.

જરૂરી સામગ્રી :

લીંબુનો રસ

1/4 ચમચી હળદર

1/4 ચમચી મીઠું

બનાવવાની રીત :

એના માટે સૌથી પહેલા તમારે એક વાટકી લઇને એમાં હળદર અને મીઠું એડ કરી દેવાનું છે. અને એ એડ કર્યા પછી તમે તેમાં લીંબુનો રસ એડ કરો. અને એને સારી રીતે મિક્ષ કરો. એમાં તમારે એટલો રસ નાખવાનો છે, કે જેથી એ બંને વસ્તુ સારી રીતે ઘટ મિશ્રણમાં ફેરવાય જાય. હવે આ ત્રણેય વસ્તુ સારી રીતે મિક્ષ કર્યા પછી તમારો આ નુસખો તૈયાર છે. હવે તમારે સૌથી પહેલા તમારા દાંતને સારી રીતે સાફ કરી નાખવાના છે. હવે આ મિશ્રણને બ્રશમાં લઈને તમે આને દાંત પર લગાવો.

આને તમે 2 થી 3 મિનિટ સુધી તમારા દાંતો પર લગાવો, અને સારી રીતે બ્રશ કરો. તેના પછી તમે કોગળા કરીને એને સારી રીતે સાફ કરી દો. તેના પછી કોલસાનો ઉપયોગ કરવાનો દાંતને સાફ કરવા છે. કોલસો જે હોય છે તે આપણા દાંત માટે ખુબ સારો હોય છે. તેનો ઉપયોગ કરીને તમે ખુબ સરળતાથી દાંતોને સફેદ કરી શકો છો. આ રીતે તમે થોડા દિવસમાં તમારા પીળા દાંતને પાછા સફેદ કરી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.