આ 7 રાશિઓ પર ગણેશજીની બની રહશે કૃપયા દ્રષ્ટિ, રોકાણ કરવાથી થશે ખૂબ મોટો ફાયદો.

0
170

મેષ :

લાભ : કોઈ નવા બિઝનેસ માટે યોજના બની શકે છે. જૂની સમસ્યાઓનું નિવારણ થવાના યોગ બની રહ્યા છે. પરિવારની સાથે સારો સમય વિતાવશો.

નુકશાન : ખાનગી બાબતો સાર્વજનિક થઈ શકે છે. માન-સમ્માનમાં ઉણપ આવી શકે છે. દુશ્મન તમારી ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે.

ઉપાય : તુલસીને જળ ચઢાવો અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો.

વૃષભ :

લાભ : ધન લાભની તક મળી શકે છે. વિચારેલું કામ આજે પૂર્ણ થવાની આશા છે. મિત્રો સાથે મળવાથી બગડેલ વાત સુધારી શકે છે.

નુકશાન : ઓફિસમાં અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. કોઈને પૈસા ઉધાર આપો નહીં. ખાનપાનમાં બેદરકારીથી સ્વાસ્થ્ય બગડી શકે છે.

ઉપાય : પીપડાના ઝાડ પર જળ ચઢાવો, શનિદેવન મંત્રોનો જાપ કરો.

મિથુન :

લાભ : યોજના બનાવીને નવું કામ શરૂ કરવાથી ફાયદો થશે. ધંધાકીય યાત્રાથી લાભ થઈ શકે છે. નોકરી કરનારાઓ માટે દિવસ સામાન્ય રહશે.

નુકશાન : સંબંધીઓ માંથી કોઈ સાથે વિવાદ થઈ શકે છે. કામ ન કરવાની આદત સમસ્યામાં નાખી શકે છે. નાની વાતો પર ગુસ્સો ન કરો.

ઉપાય : માતા-પિતાને કપડા ગિફ્ટ કરો.

કર્ક :

ફાયદો : કોઈ નવી યોજનાને લઈને ઉત્સાહિત રહેશો. આવકના નવા સાધન મળશે. કોઈ સામાજિક કામમાં જોડાવવાની તક મળશે.

નુકશાન : જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. હ્રદય સંબંધિત રોગ થઈ શકે છે. કોઈ વાતની ટેન્શન થઈ શકે છે.

ઉપાય : યોગ્ય પંડીતથી ગાયત્રી મંત્રનો જાપ કરવો.

સિહ :

લાભ : સમસ્યાઓ પૂર્ણ થશે, ધૈર્ય બનાવી રાખો. બગડેલ સંબંધ ફરીથી સારા થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહશે.

નુકશાન : કોઈ ખાસ વ્યક્તિ દ ગો આપી શકે છે. એગ્રીમેન્ટ પર વાંચ્યા વિના સહી ન કરો. ધન નુક્શાનના યોગ બની રહ્યા છે.

ઉપાય : રાશિ સ્વામી સૂર્યના મંત્રનો જાપ કરો.

કન્યા :

લાભ : નાણાકીય લાભ થવાની સાથે આવકમાં પણ વધારો થશે. સમસ્યાથી બહાર નીકળવાનો રસ્તો મળશે. જીવનસાથી તરફથી કોઈ ગિફ્ટ મળશે.

નુકશાન : કોઈ તમને દ ગો આપવાનો પ્રયાસ કરી શકે છે, સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાની જરૂર છે.

ઉપાય : આજે કોઈ જરૂરિયાતને દાન કરો.

તુલા :

ફાયદો : ધાર્મિક આયોજનો પર ખર્ચ થઈ શકે છે. મિલકત બાબતમાં આજે કાયદાકીય મદદ મળવાથી નિવારણ આવી શકે છે. સમસ્યાઓનું નિવારણ થશે.

નુકશાન : બાળકોના ભવિષ્યની ચિંતા થશે. કોઈ સાથે વિવાદ ન કરો. કોઈ નજીકનો વ્યક્તિ નુકશાન પહુંચાડી શકે છે.

ઉપાય : ભગવાન કૃષ્ણને પંચામૃતનો ભોગ ચઢાવો.

વૃશ્ચિક :

ફાયદા : પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળી શકે છે. સંતાન પાસેથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. જુના મિત્રો સાથે ભેટ થવાથી મન પ્રસન્ન રહશે.

નુકશાન : કાયદાકીય બાબતમાં સાવધાની રાખો. વાંચ્યા વિના કોઈ કાગળ પર સહી કરો નહીં. જોખીમ ભર્યા નિર્ણય લેવાથી બચો.

ઉપાય : રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો.

ધનુ :

લાભ : દિવસ સારો જશે. બિઝનેસને લઈને વિદેશ યાત્રા થઈ શકે છે. ધન લાભનો યોગ બની રહ્યો છે. જૂના મિત્રો મદદ કરશે.

નુકશાન : નોકરી કરનારાઓ માટે દિવસ સારો નથી, કોઈ સાથે વિવાદ થઈ શકે છે. પૈસા ઉધાર આપવાથી બચો. જિદ્દમાં આવીને પોતાનું નુકશાન કરી શકો છો.

ઉપાય : કાળા કૂતરાને દૂધ પીવડવો.

મકર :

લાભ : બેરોજગારને નોકરી મળવાનો યોગ બની શકે છે. સરકારી કામોમાં સફળતા મળી શકે છે. કોઈને ઉધાર આપેલ પૈસા આજે પાછા મળી શકે છે.

નુકશાન : કોઈ પર આખ બંધ કરી વિશ્વાસ ન કરો. ઓફિસના કામ વધારે હોવાથી માનસિક તણાવ થશે. પરિવારને સમય આપી શકશો નહીં.

ઉપાય : શિવ મંદિરમાં બેસીને શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરો.

કુંભ :

લાભ : બિઝનેસમાં મોટો વ્યવહાર થઈ શકે છે, જેથી ખૂબ ફાયદો થશે. વિધાર્થીઓને સફળતા મળશે. લવ લાઈફ માટે દિવસ સારો છે.

નુકશાન : સમજી-વિચારીને જ નિર્ણય લેવો. કોઈ જૂની બીમારી પરેશાન કરી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા થશે.

ઉપાય : દેવી સરસ્વતીને સફેદ ફૂલોની માળા અર્પિત કરો.

મીન :

લાભ : મિત્રો અને પરિવારનો પૂર્ણ સાથ મળશે. બિઝનેસમા પાર્ટનરશિપ ફાયદાકારક થઈ શકે છે. અધિકારીઓની વાતો માનશો તો ફાયદામાં રહેશો.

નુકશાન : મોટું નિર્ણય લેતા પહેલા કોઇની સલાહ જરૂર લેવો. પેટ સંબધિત બીમારી થઈ શકે છે. કોઇની વાત તમારું દિલ દુ:ખાવી શકે છે.

ઉપાય : દેવી લક્ષ્મીને કમળકાકડીની માળા અર્પિત કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.