બગીચામાં મળતું આ ઘાસ સોના કરતા પણ કિંમતી છે, જો ક્યાંય પણ મળે તો લઇ લેજો, નહીંતર પસ્તાશો

0
3225

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો તમે ઘાસ તો જોયું જ હશે. પણ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે કોઈ ઘાસ અથવા ફૂલ સોના કરતા પણ મોંઘુ હોઈ શકે છે. જી હાં, એક ઘાસ એવું છે. આપણે બધા રોજ પોતાના ઘરની આસપાસ ઘણા પ્રકારના ઘાસ અને છોડ જોઈએ છીએ. એના વિષે આપણને વધારે જાણકારી નથી હોતી. જેના કારણે આપણે હંમેશા એને ધ્યાન બહાર કરી દઈએ છીએ અથવા એને ઉખાડીને ફેંકી દઈએ છીએ. પણ એમાંથી અમુક એવા પણ હોય છે જે ઘણા કિમતી હોય છે.

માટે આજે અમે તમને એવા જ એક ઘાસ વિષે જણાવીશું જે અત્યંત ઉપયોગી છે, અને જે આપણા બધાના ઘરની આસપાસ સરળતાથી મળી જાય છે. આ ઘાસમાં ઘણા એવા ઔષધીય ગુણ રહેલા છે, જે શરીર માંથી ઘણા પ્રકારના રોગોને જડ મૂળ માંથી દૂર કરી દે છે. કહેવામાં આવે છે કે આ ઘાસથી બનવા વાળી પેસ્ટની કિંમત લાખોમાં હોય છે.

મિત્રો આજે અમે જે ઘાસની વાત કરી રહ્યા છીએ એને મૉસો રોસ કે ઓફીસ ટાઇમ (moss rose, ચીની ગુલાબ, 9 बजी) ઘાસના નામથી ઓળખવામાં આવે છે. એવું એટલા માટે કારણ કે એના ફૂલ સવારે 9 અથવા 10 વાગ્યાની વચ્ચે જ ખીલે છે. તો આવો તમને એના ફાયદા વિષે જણાવીએ.

એના ફૂલને પીસીને એની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી ડાઘ અને પિમ્પલ્સ (ખીલ) જેવી સમસ્યા દૂર થઈ જાય છે. સાથે જ એનાથી ચહેરાનો રંગ પણ નિખરે છે. એના ફૂલ અને પાંદડામાં વિટામિન પણ ભરપૂર માત્રામાં હોય છે. જેને પીસીને એની પેસ્ટ બનાવી વાળોમાં લગાવવાથી વાળ મજબૂત, લાંબા તેમજ જાડા થાય છે. એના પાંદડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ રહેલા હોય છે. જો તમે ખંજવાળની સમસ્યાથી પરેશાન રહો છો, તો એના પાંદડાની પેસ્ટ ખંજવાળ વાળી જગ્યા પર લગાવવાથી ખંજવાળની સમસ્યાથી જલ્દી જ આરામ મળે છે.

જો તમારા ઘર કે ખેતરની આસપાસ મૉસો રોસ મળી આવે, તો તમે એની પેસ્ટ બનાવી તમારી ખીલની સમસ્યા, ચહેરાની રંગતની સમસ્યા કે પછી વાળની કોઈ સમસ્યા હોય તો એનું મફતમાં નિવારણ કરી શકો છો. કુદરતે આપણને દરેક વસ્તુ મફતમાં આપી છે, પણ એના ફાયદા અને ઉપયોગથી અજાણ રહી જઈએ છીએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.