CID ના ACP પ્રાદુયુમનની વહુ દેખાય છે ઘણી હોટ, કોઈ પણ પહેલી નંબરમાં જ થઇ જશે દીવાના, જુઓ ફોટોઝ

0
2130

મિત્રો બોલીવુડની ફિલ્મોની જેમ જ ટીવી ઇન્ડસ્ટ્રીના શો પણ આજે આખી દુનિયા પોતાનું સ્થાન બનાવી ચુક્યા છે. જેમ નવી નવી ફિલ્મો આવે છે, એમ જ ટીવી પર પર ઘણા બધા શો આવતા રહે છે. અને તે ટીવી સ્ટારની લોકપ્રિયતા પણ કોઈ બોલીવુડ સ્ટારથી ઓછી નથી હોતી.

ટીવી પર ઘણા ક્રાઈમ શો આવે છે, એમાંથી એમુક એવા હોય છે જે દર્શકોને ઘણા ગમે છે. થ્રીલર અને રોમાંચથી ભરપુર આ શો ઘણા લાંબા સમયથી દર્શકોના દિલમાં પોતાનું વિશેષ સ્થાન બનાવી લે છે. એક એવો જ ક્રાઈમ બેઝ્ડ શો સોની ટીવી ઉપર પ્રસારિત થતો હતો. જેનું નામ હતું CID. એણે લગભગ ૧૯ વર્ષ સુધી ભારતમાં ઘણા લોકોને એન્ટરટેન કર્યા છે.

તમે પણ જાણો જ છો કે આ શો એ કેટલી લોકપ્રિયતા મેળવી છે. જો કે હવે આ શો બંધ થઇ ગયો છે, પણ લોકો હજી પણ એના જુના એપિસોડ ટીવી પર અથવા યુ ટ્યુબ પર જોતા હોય છે. એટલે કે આજે પણ એની લોકપ્રિયતા તો જળવાયેલી જ છે.

તમે બધા આ શો ના ઘણા બધા કલાકારોને સારી રીતે ઓળખતા હશો. અને આ શો માં સૌથી ગમતું જો કોઈ પાત્ર હતું તો એ હતું ACP પ્રદ્યુમનનું. જેને શિવાજી સાથમે નિભાવ્યું હતું. શિવાજી ઘણા જ ફેમસ ટીવી કલાકાર છે.

તેમને આ સીરીયલને કારણે શિવાજી સાથમના નામથી નહિ પણ એસીપી પ્રદ્યુમનના નામથી જ ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે શિવાજી બોલીવુડની લગભગ ૪૦ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેમાં ‘વાસ્તવ’, ‘નાયક’, ‘જિસ દેશમે ગંગા રહતા હે’ અને ‘સૂર્યવંશમ’ જેવી હીટ ફિલ્મો રહેલી છે.

જો આપણે શિવાજીના કુટુંબ વિષે વાત કરીએ, તો એમની પત્નીનું નામ અરુણા છે. તેને એક દીકરો અને એક દીકરી છે. શિવાજી સાથમના દીકરાનું નામ અભિજિત સાથમ છે, અને તેની વહુનું નામ મધુર વેલાનકર છે. આજે અમે તમને શિવાજી સાથમની વહુ વિષે જ જણાવવાના છીએ.

તે દેખાવમાં ઘણી જ સુંદર અને ગ્લેમરસ છે. તે કોઈ બોલીવુડ સ્ટારથી ઓછી નથી. જણાવી દઈએ કે તે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી હિરોઈન છે. અને જો તે બોલીવુડમાં હોત તો સુદંર હિરોઈનની યાદીમાં જોડાઈ ગઈ હોત. જણાવી દઈએ કે મધુરાનો જન્મ ૮ ઓક્ટોમ્બર ૧૯૮૧ ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો.

અને તે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખુબ જાણીતી હિરોઈન છે. મધુરાએ ફિલ્મોની સાથે સાથે ઘણા હીટ મરાઠી શો માં પણ કામ કર્યુ છે. તે ઘણી સારી ડાંસર પણ છે. અને તે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી એક્ટીવ રહે છે. સોશિયલ મીડિયા ઉપર તેના શેયર કરવામાં આવેલા ફોટાને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.

ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત સુત્રોએ એવું જણાવ્યું છે કે, મધુરા પોતાના સસરાની ઘણી નજીક છે. તે પોતાનું દરેક કામ સસરાની સલાહ લઈને જ કરે છે. તે એક આદર્શ વહુ છે. અને જો મધુરાની સુંદરતાની વાત કરવામાં આવે તો તે દેખાવમાં ઘણી જ સુંદર છે. તેની સુંદરતા એવી છે કે તે પહેલી નજરમાં જ કોઈને પણ પોતાના દીવાના બનાવી શકે છે.