છોકરીઓ પિરિયડ્સના કેટલા દિવસ પછી ગર્ભવતી નથી થઇ શકતી? ક્લિક કરી જાણો

0
2765

આજનો અમારો આ લેખ ગર્લ્સ સ્પેશ્યલ છે. અને આજે અમે તમને જણાવીશું કે પીરીયડસના કેટલા દિવસ પછી છોકરી ગર્ભવતી નથી બની શકતી. એ વાતમાં કોઈ શંકા નથી કે, છોકરાઓની સરખામણીમાં છોકરીઓનું જીવન ઘણું અઘરું હોય છે. કારણ કે ભગવાને દરેક વસ્તુની શક્તિ માત્ર એક છોકરીને જ આપી છે. એક છોકરી પોતાના જીવનમાં ન જાણે કેટલી મુશ્કેલીઓ સહન કરવી પડે છે.

અને બાળપણથી જ દરેક છોકરીઓ તકલીફ સામે લડવાનું શીખી લે છે. ક્યારે તે દુનિયાની ખરાબ નજરો સામે લડતા શીખે છે, તો તે માસિકના પીડાદાયક દિવસોમાંથી પણ પસાર થવાનું પણ શીખે છે. છોકરીના લગ્ન થયા પછી તે માતા બને છે, અને ૯ મહિના સુધી બાળકને પોતાના પેટમાં રાખીને, અને ઘણું બધું દુ:ખ સહન કરીને બાળકને જન્મ આપે છે. કહેવામાં તો આ દુનિયામાં પુરુષોનું રાજ ચાલે છે, પણ હકીકતમાં તો મહિલા વગર આ દુનિયામાં જીવન એકદમ અધૂરું છે.

એ વાત તો તમે બધા જાણો છો કે, પીરીયડના સમયે દરેક છોકરીને મહિનામાં ૪ થી ૫ દિવસ સુધી ગંભીર દુઃખાવા માંથી પસાર થવું પડે છે. અને તે ૫ દિવસ છોકરીના જીવનમાં સૌથી જુદા દિવસ હોય છે. તે દિવસોમાં દરેક છોકરીને બેચેન રહે છે અને તેની સાથે જ તેણે ઘણો દુ:ખાવો પણ સહન કરવો પડે છે.

જણાવી દઈએ કે માત્ર ૧૨ વર્ષની ઉંમરથી જ છોકરીઓને પીરીયડસ આવવાના શરુ થઇ જાય છે. આ પીરીયડસ તેને મહિનામાં ૫ દિવસ ઘણી તકલીફો આપે છે. ભલે દરેક છોકરીને પીરીયડસના દિવસોમાં તકલીફ માંથી પસાર થવું પડે તેમ છતાંપણ આ પીરીયડસનું આવવું એક છોકરી માટે સૌથી શુભ ગણવામાં આવે છે. અને આ વાત વિજ્ઞાન કહી રહ્યું છે.

એવું એટલા માટે કારણ કે, છોકરીને પીરીયડ આવવા એ વાતનો સંકેત આપે છે કે, છોકરીના શરીરમાં અંદર બધું બરોબર છે, અને તે માં બનવા માટે એકદમ લાયક છે. તેથી દરેક છોકરી ન ઈચ્છા હોવા છતાં પણ આ દિવસોની રાહ જોતી રહે છે. અને જો કદાચ કોઈ છોકરીને પીરીયડસ મોડેથી આવે છે, કે પછી કોઈ મહિનામાં નથી આવતું, તો એ છોકરીને એ વાતનો ડર સતાવવા લાગે છે કે, તેની અંદર કોઈ વસ્તુની કમી તો નથી આવી ગઈ ને. તેવામાં તે ડરે છે કે ક્યાંક તેની પ્રેગનેન્સીમાં કોઈ સમસ્યા ન આવી જાય.

પીરીયડસની વાત થઇ રહી છે, તો લોકો દ્વારા એને એક પ્રશ્ન સૌથી વધુ પૂછવામાં આવે છે, અને એ પ્રશ્ન છે એ કે, પીરીયડસના કેટલા દિવસો પછી છોકરી પ્રેગનેન્ટ નથી થઇ શકતી? કે પછી પીરીયડસના કેટલા દિવસો સુધી છોકરી પ્રેગનેન્ટ થઇ શકે છે? તો આજના આ લેડીઝ સ્પેશ્યલ આર્ટીકલમાં અમે આ તમામ પ્રશ્નોના જવાબ આપવાના છીએ.

આ પ્રશ્નોના જવાબ આપતા જણાવી દઈએ કે, છોકરીઓને પીરીયડસ ૧ મહિના પછી આવે છે. તેવામાં છોકરીઓને માત્ર ૧૦ થી ૧૨ દિવસમાં જ એવી રીતના મળે છે. જયારે તે ગર્ભવતી નથી થતી અને તે એકદમ નોર્મલ હોય છે. એટલે કે છોકરીઓને પીરીયડસ આવવાના ૮ દિવસ પહેલા, અને પીરીયડસ પુરા થવાના ૮ દિવસ પછી પ્રેગનેન્ટ થવાની સંભાવના રહે છે. તેવામાં બાકી વધેલા બીજા દિવસોમાં કોઈપણ છોકરી ગર્ભવતી નથી થઇ શકતી. એટલે કે કોઈપણ છોકરીને પીરીયડસના ૮ દિવસ પહેલા અને ૮ દિવસ પછી પ્રેગનેન્સી આવી શકે છે.

તો મિત્રો હવે તમને તમારા તમામ પ્રશ્નોના જવાબ મળી જ ગયા હશે. આ આર્ટીકલને તમારી તમામ સહેલીઓ સાથે શેર કરવાનું ન ભૂલશો. જેથી તે પણ પીરીયડસ સાથે જોડાયેલી પોતાની પ્રેગનેન્સીથી અવગત રહી શકે. અને જણાવી દઈએ કે, બીજા મંતવ્ય મુજબ ૧૨ થી ૧૮ દિવસમાં પ્રેગ્નેસી આવી શકે છે.