કરિયરની શરૂઆતના દિવસોમાં આવા દેખાતા હતા તમારા ફેવરેટ બોલીવુડ સ્ટાર્સ, ફોટો જોઈ તમે પણ દખાઈ જશો

0
2775

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે, પરિવર્તન જ સંસારનો નિયમ છે. પ્રકૃતિનો આ નિયમ આપણા માણસોના શરીર પર પણ લાગુ પડે છે. આ પરિવર્તન શારીરિક અને માનસિક બંને રૂપમાં થાય છે. પરિવર્તનનો આ નિયમ આપણા મનપસંદ કલાકાર પર પણ લાગુ થાય છે. જો કે ફિલ્મી સ્ટારમાં થતું આ પરિવર્તન ખરાબ નહિ પણ સારું હોય છે. તે એટલા માટે કારણ કે, આ પરિવર્તને આપણા કલાકારોને પહેલા કરતા વધારે સારા બનાવી દીધા છે.

આવો તમને એમના કરિયરના શરૂઆતના સમયના ફોટા દેખાડીએ અને સાથે સાથે હાલના સમયના ફોટા પણ દેખાડીએ જેથી તમે આ વાત સારી રીતે સમજી શકો કે, ફિલ્મી કલાકારો સમયની સાથે સાથે કેટલા બદલાય ગયા છે. અને લોકોને તેમના પહેલાના લુક કરતા હાલનો લુક વધારે પસંદ આવે છે.

આયુષ્માન ખુરાનાને તો સમયે કાંઈક વધારે જ બદલી નાખ્યા છે.

સમયની સાથે સાથે શાહરુખ ખાનની જવાની નીખરતી જ જઈ રહી છે.

ભાઈજાનની બોડી પહેલા કરતા ઘણી વધારે જોરદાર થઈ ગઈ છે.

દેશી ગર્લનો નવો લુક પહેલાની સરખામણીમાં ઘણો બદલાઈ ગયો છે, તે વધારે આકર્ષક અને હૉટ લાગી રહી છે.

રાની મુખર્જીને તો ઓળખવી મમુશ્કેલ થઈ ગઈ છે.

સોનમ પહેલા કરતા વધારે સુંદર થઈ ગઈ પણ તેમની ક્યુટનેસ સમયની સાથે આજે પણ કાયમ છે.

મૌની રોયને જોયા પછી લાગે છે કે આ તો ખુબ વધારે બદલાઈ ગઈ છે.

અર્જુન કપૂરનું વજન ઘણું ઓછું થઈ ગયું છે.

શિલ્પા શેટ્ટીમાં સમય સાથે આવેલું આ પરિવર્તન સારું છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.