બોલીવુડની આ અભિનેત્રીઓ છે સૌથી આકર્ષિક ફિગરની માલિક, નંબર 4 નું ફિગર જોઈને આંખો ખુલ્લી રહી જશે

0
2706

મોટાભાગે દરેક પુરુષ અને મહિલાની એવી ઈચ્છા હોય છે કે તે પણ ફિલ્મી અભિનેતા અને અભિનેત્રીઓની જેમ સુંદર દેખાય. અને તેઓ એવું જ સપનું જોય છે કે તે સૌથી સુંદર અને આકર્ષક દેખાય. આમ તો આપણી આ દુનિયામાં સુંદર અને આકર્ષક મહિલાઓની કમી નથી. આખી દુનિયા લાખો એવી મહિલાઓ છે, જે ન તો ફક્ત સુંદર છે પણ એક સુડોળ કાયાની માલિક પણ છે. તેમનું ફિગર ભલભલાને પોતાની તરફ આકર્ષી શકે છે.

અને હવે તો સ્લિમ એન્ડ ટ્રિમ રહેવાનો જમાનો આવી ગયો છે. એટલે આજના જમાનામાં દરેક વ્યક્તિ એમાં પણ ખાસ કરીને છોકરીઓ પોતાના ફિગરને લઈને ઘણી સચેત રહે છે. તે કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે, ખુબ કસરત કરે છે, સવાર સવારમાં મોર્નિંગ વૉક કે પછી દોડવા માટે પણ જાય છે. ત્યારે જઈને એમને એક આકર્ષક ફિગર મળે છે.

માત્ર આપણા બોલીવુડમાં જ અનેકો એવી અભિનેત્રીઓ છે, જે સુંદર હોવાની સાથે સાથે એક આકર્ષક ફિગરની મલ્લિકા પણ છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડની 5 એવી હસીન અભિનેત્રીઓને વિષે જણાવીશું જેમનું ફિગર ઘણું જ આકર્ષક છે. દર્શક એમને એમની એક્ટિંગ કરતા વધારે એમની ફિટનેસ અને ફિગર માટે પસંદ કરે છે. કોણ છે એ અભિનેત્રીઓ, આવો જાણીએ.

દિશા પટાની :

આ યાદીમાં દિશા પટાનીનું નામ આવે છે. તે પોતાનું ધ્યાન ફિલ્મો કરતા વધારે પોતાના ફિગર પર આપે છે. જણાવી દઈએ કે તે ફિગર કોન્શ્યસ છે અને પોતાના ખાન-પાનનું ઘણું ધ્યાન રાખે છે. તે અત્યાર સુધી ઘણી ઓછી ફિલ્મોમાં કામ કર્યુ છે. પણ એ દરેક ફિલ્મોમાં દર્શકો તરફથી એમને ભરપૂર પ્રેમ મળ્યો છે. લોકોને દિશા પટાનીનું ફિગર ઘણું આકર્ષક લાગે છે. દિશા પણ ઘણી વાર પોતાના જીમની બહાર સ્પોટ કરવામાં આવી છે. તેમજ સોશિયલ મીડિયા પર પણ તે પોતાના આકર્ષક ફિગર ફોટા મુક્તી રહે છે.

જાન્હવી કપૂર :

આ યાદીમાં આગળનું નામ આવે છે ફિલ્મ ‘ધડક’ થી બોલીવુડમાં એન્ટ્રી કરી ચુકેલી જાન્હવી કપૂરનું. તે સુંદરતાની બાબતમાં પોતાની માં થી ઓછી નથી. તે પોતાનીમાં શ્રી દેવીની જેમ જ ઘણી જ સુંદર છે. જેવી રીતે શ્રી દેવી એક સુડોળ કાયાની માલિક હતી. એજ રીતે એમની દીકરી જાન્હવી પણ એક સુડોળ કાયાની માલિક છે.

જણાવી દઈએ કે જાન્હવી પોતાના ફિગરનું ઘણું ધ્યાન રાખે છે. તે ઘણીવાર પોતાના જીમની બહાર સ્પોટ કરવામાં આવે છે. માત્ર એક ફિલ્મમાં કામ કરીને એણે યુવાનોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

જેકલીન ફર્નાન્ડિસ :

જેકલીન બોલીવુડ તો ઘણી જ સુંદર અને સ્ટાઈલિશ અભિનેત્રી છે. અને ફિગરની બાબતમાં પણ જૈકલીન કોઈનાથી ઓછી નથી ઉતરતી. તે ઘણી વાર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોલ ડાન્સ, એક્સરસાઈઝ અને જિમ કરતા ફોટા અપલોડ કરે છે. એમના આકર્ષિત ફિગરથી જ અંદાજો લગાવી શકાય છે કે તે કેટલી મોટી ફિટનેસ ફ્રીક છે. એમના આકર્ષક ફિગરના લાખો લોકો દીવાના છે. એમના હિંદી કરતા એમના ફિગરથી લોકો વધારે પ્રભાવિત છે.

ઈલિયાના ડીક્રુઝ :

આ યાદીમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ ઈલિયાના ડીક્રુઝ પણ શામેલ છે. તે સાઉથ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે બોલીવુડમાં પણ ઘણી છવાયેલી છે. ઈલિયાના પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના આકર્ષક ફિગર માટે પણ જાણવામાં આવે છે. ઈલિયાનાની છેલ્લી હિંદી ફિલ્મ ‘રેડ’ હતી.

આ ફિલ્મમાં એમની સાથે અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં હતા. ભલે બોલીવુડમાં ઈલિયાનાને ખાસ ઓળખ મળી ન હોય, પરંતુ ફિગરની બાબતે તે હિટ છે. તે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર ફોટા પોસ્ટ કરતી રહે છે. એક રિપોર્ટનું માનીએ તો ઈલિયાના જિમ નથી જતી, તે હળવો વ્યાયામ કરીને પોતાનું ફિગર મેઈન્ટેન રાખે છે.

શ્રદ્ધા કપૂર :

શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર પણ સુંદર હોવાની સાથે સાથે એક ઉત્તમ અભિનેત્રી છે. શ્રદ્ધાએ ફિલ્મ ‘આશિકી 2’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા પણ ફિટનેસ ફ્રીક છે અને એક પણ દિવસ જિમ જવાનું ભૂલતી નથી. એ જ કારણ છે કે એમની પાસે એક આકર્ષક ફિગર છે. એમની પણ ઘણી બધી ફિલ્મો હિટ સાબિત થઈ છે.

મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.