બોલીવુડની આ 10 સુંદર અભિનેત્રીઓને જોઇને લાગશે નહિ, કે ૨૦ વર્ષ પહેલા લોકો આમની પાછળ પાગલ હતા.

0
2181

આ દુનિયામાં દરેક વ્યક્તિ ફિલ્મી કલાકારો જેવા સુંદર દેખાવા માંગે છે. અને સુંદર દેખાવા માટે લોકો જાત જાતના ઉપાયો પણ કરે છે. ઘણા લોકો કુદરતી ઉપાય અપનાવીને સુંદર બનવાનો પ્રયત્ન કરે છે, તો ઘણા સુંદર બનવા માટે મેડીકલ અને સર્જરીનો આશરો લે છે. આપણી સુંદરતામાં સૌથી પહેલી ખલેલ આપણું ઘડપણ નાખે છે. જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ વ્યક્તિની ત્વચા ઉપર કરચલી અને નબળાઈ પણ જોવા મળે છે.

અને આ દુનિયામાં કોઈ વ્યક્તિ એવું નથી ઇચ્છતું કે તે ઘરડા દેખાય. દરેકની એવી ઈચ્છા હોય છે કે, તે હંમેશા યુવાન બની રહે. પણ હકીકતમાં એવું શક્ય નથી. જેવી રીતે વ્યક્તિ જન્મ લે છે, પછી સમય જતા એમનું મૃત્યુ થઈને જ રહે છે. એ જ રીતે યુવાન થયા પછી ધીમે ધીમે ઘરડા થવું જ પડે છે. અને તે કુદરતનો નિયમ છે.

છતાં પણ અમુક લોકો બોટોક્સનો આશરો લઈને પોતાને યુવાન અને સુંદર બનાવી રાખે છે. અને તેની મદદથી તે પોતાની ઉંમરથી નાના દેખાય છે. હા પણ તે વધુ સમય સુધી યુવાન નથી દેખાતા. અને તેના માટે ઘણા પૈસા પણ ખર્ચ કરવા પડે છે. આથી આ સારવારનો ઉપયોગ પૈસાદાર લોકો જ કરી શકે છે. ખાસ કરીને બોલીવુડ અભિનેત્રીઓ આ સારવાર સૌથી વધુ કરાવે છે. તેઓ સુંદર દેખાવા માટે જાત જાતની સર્જરી કરાવરાવે છે.

પણ હકીકત એ છે કે, તમે પણ કાંઈ પણ કરાવરાવી લો, અમુક ઉંમર પછી દરેક વ્યક્તિ ઘરડા દેખાવા જ લાગે છે. પહેલાના દાયકામાં બોલીવુડમાં ઘણી સુંદર અભિનેત્રીઓ હતી. તે અભિનેત્રીઓએ પોતાની સુંદરતાથી લોકોને પોતાના દીવાના બનાવી રાખ્યા હતા. પણ વધતી ઉંમરની સાથે સાથે તેમની સુંદરતા પણ ઢળતી ગઈ. આમ તો હજુ પણ સુંદર દેખાય છે, પણ તેમાં પહેલા જેવી વાત નથી રહી. તે વાત તમે પણ માનશો જયારે તમે એમના પહેલાના અને હાલના ફોટા જોશો.

રીના રોય :

મૌસમી ચેટરજી :

સાધના :

વૈજયંતી માલા :

રાખી :

જ્યા બચ્ચન :

સલમા આગા :

શર્મિલા ટાગોર :

ઝીનત અમાન :

જ્યા પ્રદા :

આ એ જ અભિનેત્રીઓ છે, કે જેમની સુંદરતાના થોડા વર્ષો પહેલા લાખો લોકો દીવાના હતા. અને સમયની સાથે સાથે એમની સુંદરતા ઢળતી ગઈ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.