એક એવો પોઇન્ટ જેને દબાવતાની સાથે જ થાયરોઈડ હંમેશા માટે કાબુમાં આવી જશે, જાણો અને શેયર કરો

0
12809

થાયરોઈડ એક એવી સમસ્યા છે જે આજકાલ ઘણી વધારે જોવા મળી રહી છે. આજકાલના આ દોડધામ વાળા જીવનમાં આ સમસ્યા સામાન્ય એવી થઇ ગઈ છે. તેમજ એનો એલોપેથીમાં ઈલાજ પણ નથી. બસ આખું જીવન દવાઓ લેતા રહો, અને આરામ જરા પણ નહીં.

મિત્રો થાયરોઈડ એ આપણા શરીરમાં રહેલા એન્ડોક્રાઈન ગ્લેન્ડ માંથી એક છે. આપણા શરીરમાં થાયરોઈડ ગ્રંથી ગરદનમાં શ્વાસ નળીની ઉપર અને સ્વર પેટીની બન્ને તરફ બે ભાગમાં બનેલી હોય છે. તેનો આકાર પતંગિયા જેવો હોય છે. તે થાઈરાકસીન નામના હાર્મોન માંથી બને છે, જેનાથી શરીરનો ઉર્જા ક્ષય, પ્રોટીન ઉત્પાદન અને બીજા હાર્મોન દ્વારા થતી સંવેદનશીલતા નિયંત્રિત થાય છે.

જણાવી દઈએ કે થાયરોઈડ ગ્રંથી ઉર્જા અને પાચનની મુખ્ય ગ્રંથી છે. તે એક જાતના માસ્ટર લીવર જેવું છે. જે એવા જીન્સનો સ્ત્રાવ કરે છે, જેથી કોશિકાઓ પોતાનું કાર્ય સારી રીતે કરે છે. આ ગ્રંથીના સારી રીતે કામ ન કરી શકવાને કારણે ઘણી જાતની સમસ્યાઓ થાય છે. અને આ લેખમાં તમે વિસ્તારથી જાણશો થાયરોઈડ ગ્રંથીના કાર્ય અને તેના ઉપચાર વિશે.

મિત્રો થાયરોઈડને લોકો સાઈલેન્ટ કિલર ગણે છે. કારણ કે તેના લક્ષણો વ્યક્તિને ધીમે ધીમે ખબર પડે છે અને જ્યારે આ બીમારીનું નિદાન થાય છે, ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. આપણી ઈમ્યુન સિસ્ટમમાં ગડબડ થવાથી આની શરૂઆત થાય છે. પણ મોટાભાગના લોકો એન્ટી બોડી ટેસ્ટ નથી કરાવતા એટલે એની જાણ જલ્દી નથી થતી.

મિત્રો આ ગ્રંથી આપણા શરીરમાં મેટાબોલીઝમને નિયંત્રિત કરે છે. એટલે કે આપણે લોકો જે ભોજન કરીએ છીએ તેને ઉર્જામાં બદલવાનું કામ કરે છે. તે ઉપરાંત તે હ્રદય, માંસપેશીઓ, હાડકા અને કોલેસ્ટ્રોલને પણ અસર કરે છે.

આમ તો સામાન્ય રીતે શરૂઆતના સમયમાં થાયરોઈડના કોઈપણ લક્ષણની સરળતાથી કબર નથી પડતી. કારણ કે  ગરદનમાં નાની એવી ગાંઠને સામાન્ય ગણવામાં આવે છે. પણ જ્યાં સુધી તેને ગંભીરતાથી લેવામાં આવે, ત્યાં સુધી તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે.

કયા કારણે થાયરોઈડ થાય છે?

૧) થાયરોઈડ માત્ર એક વધેલી થાયરોઈડ ગ્રંથી (ધેંધા) છે, જેમાં થાયરોઈડ હાર્મોન બનાવવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.

૨) માથું, ગરદન અને છાતીની વિકિરણ થેરેપીને કારણે કે પછી ટોનસીલ્સ, લીમ્ફ નોડસ, થાઈમસ ગ્રંથીની સમસ્યા કે ખીલ માટે વિકિરણ ઉપચારને કારણે પણ થાયરોઈડની સમસ્યા થાય છે.

૩) તેમજ ઘણી વાર અમુક દવાઓની આડ અસર થવાથી પણ થાયરોઈડ થાય છે.

૪) થાયરોઈડના આગળના કારણો છે ગર્ભાવસ્થા, જેમાં પ્રસુતિનો સમય પણ જોડાયેલ છે. ગર્ભાવસ્થા એક સ્ત્રીના જીવનમાં એવો સમય હોય છે, જયારે તેના આખા શરીરમાં મોટા પ્રમાણમાં ફેરફાર થાય છે, અને તે તણાવમાં રહે છે. આવા સમયે થાયરોઈડની સમસ્યા થવાની સંભાવના વધી જાય છે.

૫) ઇસોફલાવોન ઘન સોયા પ્રોટીન, કેપ્સ્યુલ, અને પાવડરના સ્વરૂપમાં સોયા ઉત્પાદનોનો જરૂર કરતાં વધારે ઉપયોગ પણ થાયરોઈડ થવાનું કારણો હોઈ શકે છે.

6) આ ઉપરાંત ગેવ્સ રોગ પણ થાયરોઈડનું સૌથી મોટું કારણ છે. તેનાથી થાયરોઈડ ગ્રંથીમાંથી થાયરોઈડ હાર્મોનનો સ્ત્રાવ ઘણો વધી જાય છે. જણાવી દઈએ કે ગેવ્સ રોગ મોટાભાગે ૨૦ થી ૪૦ ની ઉંમર વચ્ચે જ મહિલાઓને અસર કરે છે. અને ગેવ્સ રોગ વારસાગત કારણો સાથે જોડાયેલ વારસાગત વિકાર છે. તેથી થાયરોઈડ રોગ એક જ કુટુંબમાં ઘણા લોકોને અસર કરી શકે છે.

૭) જણાવી દઈએ કે જયારે આપણું તણાવનું સ્તર વધે છે, તો તેની સૌથી વધુ અસર થાયરોઈડ ગ્રંથી ઉપર પડે છે. તે ગ્રંથી હાર્મોનના સ્ત્રાવને વધારી દે છે.

૮) તેમજ જો તમારા કુટુંબમાં કોઈને થાયરોઈડની સમસ્યા છે, તો તમને પણ થાયરોઈડ થવાની શક્યતા વધુ રહે છે. અને આ થાયરોઈડનું સૌથી ખાસ કારણ છે. ઘણા કેસમાં આવું જોવા મળ્યું છે.

૯) થાયરોઈડની સમસ્યા પીટ્યુટરી ગ્રંથીને કારણે પણ થાય છે. કેમ કે તે થાયરોઈડ ગ્રંથી હાર્મોનના ઉત્પાદન કરવાનો સંકેત નથી આપી શકતી.

૧૦) તેમજ રોજના ભોજનમાં આયોડીનની ઉણપ કે પછી વધુ પડતો ઉપયોગ પણ થાયરોઈડની સમસ્યા ઉત્પન્ન કરે છે.

૧૧) તેમજ રજોનિવૃત્તિ પણ થાયરોઈડનું કારણ છે. કારણ કે રજોનિવૃત્તિના સમયે એક મહિલામાં ઘણા પ્રકારના હાર્મોનલ ફેરફાર થાય છે. જે ઘણી વખત થાયરોઈડનું કારણ બને છે.

થાયરોઈડના લક્ષણો :

હાથ પગ ઠંડા રહેવા :

બીજું લક્ષણ છે હાથ પગ ઠંડા રહેવા. થાયરોઈડ થવાથી માણસના હાથ પગ હંમેશા ઠંડા રહે છે. માનવ શરીરનું તાપમાન સામાન્ય એટલે ૯૮.૪ ડીગ્રી ફેરનહાઈટ (૩૭ ડીગ્રી સેલ્સિયસ) હોય છે. પણ છતાંપણ તેમના શરીર અને હાથ પગ ઠંડા રહે છે.

કબજીયાત :

મિત્રો થાયરોઈડ થવાથી કબજિયાતની સમસ્યા શરુ થઇ જાય છે. એનાથી ખાવાનું પચાવવામાં તકલીફ થાય છે. સાથે જ ખાવાનું સરળતાથી ગળાથી નીચે નથી ઉતરતું. અને શરીરના વજન ઉપર પણ એની અસર થાય છે.

થાક :

મિત્રો થાયરોઈડની તકલીફથી પીડિત માણસને જલ્દી ઘણો જલ્દી થાક લાગવા લાગે છે. તેનું શરીર સુસ્ત રહે છે. તે આળસુ થઇ જાય છે અને શરીરની ઉર્જા ખલાસ થવા લાગે છે.

રોગ પ્રતિકારક શક્તિ નબળી થવી :

અન્ય એક લક્ષણ છે રોગ પ્રતિકારક શક્તિ નબળી થવી. અને જયારે રોગ પ્રતિકારક શક્તિ નબળી થઇ જાય, એટલે આપણને ઘણી બીમારીઓ થઇ શકે છે.

તાવ આવવો :

અન્ય એક લક્ષણ એ છે કે થાયરોઈડ થવાથી માણસને તાવ આવવા લાગે છે. અને એ સામાન્ય તાવથી જુદો હોય છે અને જલ્દી સાજો નથી થતો.

શારીરિક અને માનસિક વિકાસ :

થાયરોઈડની સમસ્યા થવાથી શારીરિક અને માનસિક વિકાસ ધીમો થઇ જાય છે.

ડીપ્રેશન :

તેમજ જેને થાયરોઈડની સમસ્યા થાય છે તે માણસ હંમેશા ડીપ્રેશનમાં રહેવા લાગે છે. તેનું કોઈ કામમાં મન નથી લાગતું. તેમજ તેના મગજની સમજવા વિચારવાની શક્તિ નબળી થઇ જાય છે. અને યાદશક્તિ પણ નબળી થઇ જાય છે.

ત્વચાનું સુકાવું કે ડ્રાઈ થવી :

જણાવી દઈએ કે થાયરોઈડથી પીડિત વ્યક્તિની ત્વચા સુકાવા લાગે છે. તેમની ત્વચામાં સુકાપણું આવી જાય છે. ત્વચાની ઉપરના ભાગના સેલ્સને ક્ષતિ થવા લાગે છે જેથી ત્વચા રૂખી સુકી થઇ જાય છે.

માંસપેશીઓ અને સાંધામાં દુ:ખાવો :

જાણકારી માટે જણાવી દઈએ કે, માંસપેશીઓ અને સાંધામાં દુ:ખાવાની સાથે સાથે નબળાઈનું હોવું પણ થાયરોઈડની સમસ્યાના લક્ષણ હોઈ શકે છે.

વાળ ખરવા :

મિત્રો થાયરોઈડ થવાથી માણસના વાળ પણ ખરવા લાગે છે, અને તેને ટાલીયાપણું થવા લાગે છે. સાથે જ સાથે તેની ભ્રમરના વાળ પણ ખરવા લાગે છે.

મિત્રો, જો તમને તમારા શરીરમાં આમાંથી કોઈપણ લક્ષણ જોવા મળે છે, તો તરત તમારા ડોક્ટરનો સંપર્ક કરો. કારણ કે આ લક્ષણો જણાવે છે કે તમને થાયરોઈડની સમસ્યા થઇ શકે છે.

થાયરોઈડ માટેના અસરકારક ઘરેલું ઉપાય :

થાયરોઈડની બીમારીથી છુટકારો મેળવવા માટે તમારે સવારે ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવું જોઈએ. અને તમારા ઘરમાં જ ઘઉંના જવારા ઉગાડી એનું તાજું જ્યુસ બનાવીને પીવો. ત્યારબાદ રોજ એક ગ્લાસ પાણીમાં ૩૦ મિલી એલોવેરા જ્યુસ અને ૨ ટીપા તુલસીનો રસ નાખીને પીવો.

મિત્રો આ એલોવેરા જ્યુસ તમારે કોઈ મોટી અને સારી કંપનીનું લેવું, જેમાં ફાઈબર વધુ હોય, અને કોરું પાણી ન હોય. તુલસીના રસ માટે બજારમાં આજકાલ પંચતુલસી ઘણી મળી રહી છે. તો કોઈ મોટી કંપની કે કુદરતી પંચતુલસી લો. આ બધું કરવાના અડધા કલાક સુધી કાંઈ જ ખાવું પીવું નહીં, અને તમારે સવારે પ્રાણાયામ જરૂર કરવા.

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે રાત્રે સુતા સમયે, ગાયના ગરમ દૂધ સાથે ૧ ચમચી અશ્વગંધા ચૂર્ણનું સેવન કરો.

તમારે એ પ્રાણાયામ પણ કરવાના છે, જેને ઉજ્જાઈ પ્રાણાયામ કહે છે. આ પ્રાણાયામમાં ગળાને સંકુચિત કરીને સંપૂર્ણ તાકાતથી ઉપરથી શ્વાસ લેવાનો હોય છે.

કાળા મરી :

થાયરોઈડ માટે કાળા મરીનો ઉપયોગ ઘણો ફાયદાકારક સાબિત થાય છે. કાળા મરીનો યથા સંભવ નિયમિત ઉપયોગ ભલે તે કોઈપણ પ્રકારના હોય, થાયરોઈડ માટે ઘણો જ ઉપયોગી છે.

સફેદ મીઠું છે ઘણું નુકશાનકારક :

જાણકારી માટે જણાવી દઈએ કે બજારમાં જે સફેદ મીઠું આપણને આયોડીનના નામથી ખવરાવવામાં આવી રહ્યું છે, ભલે તે કેટલી પણ મોટી કંપનીનું હોય, માત્ર સામાન્ય માણસને મુર્ખ બનાવવા માટે છે. મીઠું તરીકે માત્ર સિંધવ કે કાળું એ બે જ મીઠાનો ઉપયોગ કરો.

અખરોટ અને બદામ પણ છે ફાયદાકારક :

મિત્રો તમને જણાવી દઈએ કે, થાયરોઈડની સમસ્યાના ઉપચારમાં અખરોટ અને બદામ પણ ફાયદાકારક છે. કારણ કે તેમાં સેલેનિયમ નામનું તત્વ મળી આવે છે, અને તે ઘણું ઉપયોગી હોય છે. ૧ આઉંસ અખરોટમાં ૫ માઈક્રોગ્રામ સેલેનિયમ હોય છે.

એટલે અખરોટ અને બદામના સેવનથી થાયરોઈડના કારણે ગળામાં થતા સોજાને પણ ઘણે અંશે ઓછું કરી શકાય છે. અખરોટ અને બદામ સૌથી વધુ ફાયદાકારક હાઈપોથોયરાઇડીજ્મ (થાયરોઈડ ગ્રંથીનું ઓછું એક્ટીવ થવું) માં કરે છે.

અળસી છે ફાયદાકારક :

એક ચમચી અળસીને થોડા કરકરું વાટીને દહીંમાં નાખીને તેની સાથે તુલસીના પાંદડા નાખીને સેવન કરો. અને જે ભાઈ બહેનો આ પ્રયોગ કરે તે પોતાનો જવાબ અને આ પ્રયોગના પરિણામો અમને જરૂર શેર કરો.

તમારી વર્ષો જૂની બીમારીથી તમને ૧ મહિનામાં આરામ મળશે કે તમે વિચારી પણ નહીં શકો. અને જયારે તમને આરામ મળી જાય તો કૃપા કરીને અમારા તરફથી કોઈ નજીકની ગૌશાળામાં થોડી સેવા કરી આવશો.