આપણા દેશની 80% પબ્લિક વૈજ્ઞાનિક છે. ખોટું લાગતું હોય તો ક્લિક કરીને જોઇ લો આ ફોટા. 7 અને 8 નંબર તો ગજબ છે

0
2143

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો દુનિયામાં જો જુગાડ બનાવનારાઓને વૈજ્ઞાનિકોનો દરજ્જો આપવામાં આવે, તો ભારતની ૮૦% પબ્લિક વૈજ્ઞાનિક કહેવાય. કારણ કે ભારતના મોટાભાગના લોકો જુગાડ કરવામાં એક્સપર્ટ હોય છે. અહી લોકો દરેક મુશ્કેલીમાં કે જરૂરિયાતના સમયે કોઈ ને કોઈ જુગાડ કરી જ દે છે. અને જો તમે જાતે કોઈ જુગાડ દ્વારા કાઈ બનાવ્યું નથી, તો ભારતીય નાગરિક કહેવાને લાયક નથી.

આજના આ લેખમાં અમે તમારા માટે અમુક એવા ફોટા લઈને આવ્યા છીએ, જેને જોયા પછી તમને લાગશે દુનિયાના અન્ય દેશો કરતા આપણા દેશના લોકોનું જુગાડ કરવાનું સ્તર ઘણું ઊંચું છે. અહીના જુગાડ જોઇને તો ભલભલા લોકોના મગજ ચક્કર ખાય જાય. તો આવો જોઈએ કેટલાક જોરદાર અને બીજાથી હટકે જુગાડ. દાંત નીકળી જશે આ ફોટા જોઇને.

આ ભાઈનો આઈડિયા આમ તો ખરાબ નથી. પંખો ઠંડી અને કુદરતી રીતે ફિલ્ટર કરેલી હવા આપશે.

હવે આ તો મુર્ખામી છે નઈ? ના ભાઈ એવું નથી. જો દારુ કોથળીમાં મળતો હોય તો પેટ્રોલ પણ મળે જ ને.

ગાડીનો સાઈડ મિરર તૂટી ગયો છે, વાંધો નહિ. આપણા મોબાઈલનો ફ્રન્ટ કેમેરો ક્યારે કામ આવશે. પણ જુગાડ રિસ્કી છે. કારણ કે બસ એક ઝટકો લાગવો જોઈએ અને પછી આઈ-ફોન ખતમ.

આ ભાઈની મોબાઈલની ગ્રીપ નથી રહેતી. વારંવાર મોબાઈલ હાથ માંથી છટકી જતો બચાવવા આ જુગાડ લગાવ્યો છે. આ તો હકીકતમાં ખુબ અનોખો છે.

ગાડીના માલિક સાથે કોઈએ મગજમારી કરવી નહિ. કારણ કે તે કોઈ સમુરાઇ લાગે છે. કંઇક નવી ફેશન લાવ્યો છે બોસ.

આ ભાઈનું ભણતર ઘટે છે. બકા આવી રીતે નહિ ચાલે તમારું રીમોર્ટ.

ભાઈઓ આ શું કરવા માંગો છો? લો બજેટ બાઈક માર્કેટમાં લાવવા તો નથી માંગતા ને.

આમને જોઇને પણ ખબર પડતી નથી કે ખરેખર તેઓ કરવા શું માંગે છે? પોલીસથી છુપાવીને ચેક પોસ્ટ પાર તો નથી કરવા માંગતા ને.

જયારે વિદ્યાર્થી શાળામાં ફક્ત હાજરી પુરાવા જ જાય ત્યારે આવું પરિણામ આવે. ભાઈ ન સમજાય તો કોઈને પૂછી લેવું હતું.

પ્રખ્યાત બોહેમિયાનાં જલજીરા. એમને તો ખબર પણ નહિ હોય કે મારા નામ પર શું શું થઇ રહ્યું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.