આ છે વિરાટ કોહલીની ભાભીને, એમની આગળ અનુષ્કાની સુંદરતા પણ છે ફીકી, ફોટો છે સાક્ષી.

0
2163

વિરાટ કોહલીને કોણ નથી જાણતું. તે ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન છે. અને તે સૌથી સારા બેટ્સમેન છે. તે રમત જગતના મોટા સ્ટાર છે, અને અનુષ્કા સાથે લગ્ન કર્યા પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે તેમનો એક સારો સબંધ જોડાઈ ચુક્યો છે. અનુષ્કા અને વિરાટ ઘણા સમયથી એક બીજા સાથે રિલેશનશિપમાં હતા, અને થોડા સમય પહેલા જ એ બંનેએ ઈટલીમાં જઈને પ્રાઈવેટ રીતે લગ્ન કરી લીધા.

અનુષ્કા શર્મા કોહલી પરિવારનો પણ ભાગ બની ગઈ છે. આમ તો તમે જાણો જ છો કે તે સુંદરતાની બાબતે કોઈનાથી ઓછી નથી. પરંતુ વિરાટના પરિવારમાં એક એવી સભ્ય છે, જેમની સુંદરતા અનુષ્કાથી પણ વધારે છે. અને તે બીજી કોઈ નથી પણ તે વિરાટ કોહલીની ભાભી છે. હકીકતમાં તેમનો ફોટો જોઈને તમે પણ ચકિત થઈ જશો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટનના પરિવારમાં બે ભાઈ છે. વિકાસ કોહલી અને વિરાટ કોહલી. વિકાસ કોહલી વિરાટના મોટા ભાઈ છે અને તેમની પત્ની છે ચેતના કોહલી એટલે વિરાટની ભાભી. કદાચ તમને ખબર નહિ હોય કે વિરાટ કોહલીની ભાભી ચેતના કોહલી સુંદરતા અને સ્ટાઈલની બાબતે કોઈ બોલીવુડ અભિનેત્રીથી ઓછી નથી.

ચેતના કોહલી હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે પોતાના પતિ વિકાસ કોહલી સાથેના પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. મિત્રો વિરાટ કોહલીની ભાભી ચેતના કોહલી પણ ઘણી સુંદર છે. અને સાથે સાથે તે ફિટનેસ અને સ્ટાઈલની બાબતે કોઈનાથી પાછળ નથી. ભલે ચેતનાની દેરાણી એક બોલીવુડ એકટ્રેસ છે, પરંતુ ચેતના પોતે પણ કોઈ રીતે અનુષ્કાથી ઓછી નથી.

ચેતના કોહલી ઘણી વાર આઈપીએલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળે છે. વિરાટના મોટા ભાઈ વિષે તમને કદાચ ખબર નહિ હોય. એટલે તમને જણાવી દઈએ કે જ્યાં એક તરફ કોહલી પરિવારનો નાનો ભાઈ ઈન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, તો બીજી તરફ મોટો ભાઈ એટલે કે વિકાસ કોહલી એક મોટો બિઝનેસ મેન છે. અને ખુબ અમીરોની જેમ જીવન જીવનું પસંદ કરે છે.

આમ તો ચેતના કોહલી એક હાઉસ વાઈફ છે. પરંતુ તે પોતાના ઘરની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને પણ ખાસ સંભાળીને રાખે છે. મિત્રો ચેતના અને વિકાસનો એક દીકરો પણ છે, જેનું નામ આર્ય કોહલી છે. ચેતના હમેશા જ પોતાના પરિવારમાં વ્યસ્ત રહે છે, પરંતુ જ્યારે પણ તેમને સમય મળે છે તો તે ખાસ કરીને તેમના પતિ વિકાસ કોહલી અને દિયર વિરાટની સાથે સમય પસાર કરતા જોવા મળે છે.

કોહલી પરિવારની નાની વહુ બોલીવુડ અભિનેત્રી છે, તો મોટી વહુ ચેતના કોહલીનું ફિલ્મી દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી. એટલા માટે તે વધારે લાઈમલાઈટમાં રહેતી નથી. પરંતુ જ્યાં વાત તેમની સુંદરતાની કરવામાં આવે, તો તેમણે એક હાઉસવાઈફ હોવા છતાં, અને એક બાળકની માં હોવા છતાં પણ જે રીતે પોતાને મેન્ટેન કરીને રાખી છે, તે હકીકતમાં ખુબ સારું છે.