જાણો શિલાજીતના આશ્ચર્યજનક ફાયદા, ઓળખાણ અને ઉપયોગ કરવાની યોગ્ય રીત, શેર કરવા જેવી માહિતી છે

0
12138

શિલાજીતના સેવનથી થાય છે આશ્ચર્યજનક ફાયદા, દરેક ઉંમરની વ્યક્તિ કરી શકે છે તેનું સેવન, જાણો તેને પીવાની સાચી રીત

આપણા માટે સ્વસ્થ રહેવું ઘણું જરૂરી છે. કારણ કે એક સ્વસ્થ શરીર જ આપણને સુખી જીવન જીવવામાં મદદરૂપ થાય છે. તમે જોયું હશે કે હંમેશા લોકો પોતાને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે અલગ અલગ સપ્લીમેન્ટ લેતા હોય છે. એમાં મલ્ટી વિટામિન, ઓમેગા 3, બી ઓમ્પ્લેક્સ, વિટામિન સી, કેલ્શિયમ, વજન ઓછું કરવા માટે ગ્રીન ટી, અલગ અલગ પ્રકારના ટોનિક અને પ્રોટીન પાઉડર વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ આમાં કોઈ ખરાબી નથી. પણ કેવી હોય એવી જીદંગી?

એટલે આજે અમે એક એવી વસ્તુની જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે સ્વાસ્થ્યથી જોડાયેલી બધી વસ્તુઓને છોડીને દરરોજ એક એક ચપટી એના સેવનથી જ આપણા સ્વાસ્થ્ય સંબંધિત બધી સમસ્યાઓનું નિદાન થઇ જાય. અને એ છે શિલાજીત.

તમારી જાણકારી માટે જણાવી દઈએ, કે શિલાજીત પ્રકૃતિએ આપેલી એવી ભેટ છે જેનો ઉપયોગ ભારતમાં પ્રાચીન કાળથી અલગ અલગ બીમારીઓને સારી કરવા માટે, અને આપણી શારીરિક અને માનસિક શક્તિને વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. પરંતુ આજે શિલાજીતનું નામ સાંભળતા જ મોટા ભાગના લોકોના મનમાં એ વિચાર આવે છે, કે આ શક્તિ વધારવા કે પુરુષોની કમજોરી દૂર કરનારી ઔષધિ છે.

મિત્રો જો તમે પણ આવું વિચારી રહ્યા છો, તો તમે પણ આની ચમત્કારી શક્તિઓને જાણતા નથી. શિલાજીત આયુર્વેદની એક એવી પ્રાકૃતિક ઔષધિ છે, જે એવી બીમારીઓને પણ સંપૂર્ણ રીતે સારી કરી શકે છે જેનો આજે મેડિકલ સાઈન્સમાં પણ કોઈ ઈલાજ નથી. વજન વધારવાથી લઈને વજન ઓછું કરવા સુધી, શરીરમાં બધી અંદરૂની બીમારી અને કમજોરીને દૂર કરવા માટે શિલાજીત ખુબ ઉપયોગી છે.

જણાવી દઈએ કે એના પહેલી વખતના ઉપયોગથી જ શરીર પર એની અસર શરુ થઇ જાય છે. આ એક બહુવૈકલ્પિક દવા તરીકે કામ કરે છે. કારણ કે શિલાજીતની અંદર 85 પ્રકારના અલગ અલગ એક્ટિવ ન્યુટ્રીન જોવા મળે છે, જેના કારણે બધા પ્રકારની દવાને એક માત્ર શિલાજિતથી રિપ્લેસ કરી શકાય છે. આનો ઉપયોગ નાના બાળકથી લઈને મહિલાઓ અને વૃદ્ધ પણ કરી શકે છે. હા, બધી માહિતી સાચી છે.

હવે તેમને પ્રશ્ન થતો હશે કે તેમાં એવું તે શું છે જે શિલાજીતને આટલું શક્તિશાળી અને શરીરમાં સૌથી ઝડપથી અસર કરવા વળી ઔષધિ બનાવે છે? તો જણાવી દઈએ કે શિલાજીતની અંદર ફુલવીક એસિડની માત્રા સૌથી વધારે જોવા મળે છે. આ એ ન્યુટ્રિયન્ટ છે જે શિલાજીતને આટલું બધું શક્તિશાળી બનાવે છે. કારણ કે ફુલવીક એસિડ આપણા શરીરના સેલ્યુરલ મેમરલ્સ દ્વારા સરળતાથી પસાર થઇ જાય છે. જેના કારણે આપણા શરીર પર બીજી કોઈ ઔષધિ કરતા આની અસર ઝડપી થાય છે.

આનો થોડા દિવસ સુધી ઉપયોગ કર્યા પછી આનું આપણી ત્વચા, વાળ, પાચન, શરીરની એનર્જી અને મગજ પર અસર દેખાવાનું શરુ થઇ જાય છે. આ વસ્તુ સોરાયસીસ, એકજીમાં, દાદ અને ટાલિયાપણું આ બધાને રોકવા માટે ખુબ અસરકારક છે. જો તમે પણ મોટાપો, કમજોરી કે પછી તણાવને કારણે તમારું મગજ ભણવા કે કામમાં લાગતું ન હોય અને આખો દિવસ આળસ આવતી રહે છે. તો આવી સ્થિતિમાં શિલાજીતનું સેવન તમારે જલ્દી શરુ કરી દેવું જોઈએ.

આજના આ લેખમાં આપણે એ બધી વાતોની ચર્ચા કરીશું, કે અલગ અલગ ઉંમરના લોકોએ શિલાજિતનું કેવી રીતે સેવન કરવું જોઈએ? આને કેટલી માત્રામાં અને ક્યારે ખાવું જોઈએ? અલગ અલગ બીમારીઓ અને પુરુષો અને મહિલાના સ્વાસ્થ્યથી જોડાયેલા કઈ કઈ સમસ્યાઓથી શિલાજિતથી સારું કરી શકાય છે. પણ એ પહેલા જાણી લઈએ શિલાજીત કેવી રીતે બનાવામાં આવે છે? એમાં શું હોય છે? અને આનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે કેટલું સુરક્ષિત છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શિલાજીતને પર્વતોનો પરસેવો પણ કહેવામાં આવે છે. જેવી રીતે વૃક્ષથી આપણને ગુંદર પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે પર્વત માંથી શિલાજીત મળે છે. આની અંદર પર્વતની ચટ્ટાનો, છોડ-વૃક્ષમાં જોવા મળતા ખનીજ હોય છે. આ ખાસ કરી તિબ્બત અને હિમાલયના પર્વતમાં વધારે માત્રામાં જોવા મળે છે. પર્વત માંથી શિલાજીત કાઢ્યા પછી તેની બધી ગંદગીને ફિલ્ટર કરીને શુદ્ધ કરવામાં આવે છે. શિલાજીતને ફિલ્ટર કરી તેને કાચું અથવા તો એમાં બીજી ઔષધિ ઉમેરીને બજારમાં વેચી શકાય છે. હિમાલયના ઊંચા પર્વતો માંથી નીકળવા વાળું શિલાજીત જ સૌથી અસરદાર માનવામાં આવે છે. આયુર્વેદ મુજબ આપણા શરીરમાં સાત અલગ અલગ પ્રકારની ધાતુ જોવા મળે છે. રસ, રક્ત, માસ, મેદ (ચરબી), અસ્થિ, મજ્જા અને શુક્ર. અને શિલાજીત એક માત્ર એવી વસ્તુ છે. જે તે આ બધા પ્રકારના ધાતુઓ પર ઝડપથી અસર કરે છે.

શિલાજીતના અદભુત ફાયદા અને ઉપયોગ કરવાની રીત :

મિત્રો બજારમાં શિલાજીત ત્રણ અલગ અલગ રૂપમાં મળે છે. 1. લીકવીડ 2. સોલિડ 3. કેપ્સુલસ. તમારે કેપ્સુલસનો ઉપયોગ કરવો જોઈએ નહિ, કારણ કે આમાં તે સૂકા પાઉડરના રૂપમાં હોય છે અને સાથે એમાં ભેળસેળ હોવાની સંભાવના ખુબ વધારે હોય છે. પ્રયત્ન કરો કે લીકવીડમાં મળતા શિલાજીતનો જ ઉપયોગ કરો.

જણાવી દઈએ કે એક પુખ્ત વયનો વ્યક્તિ એક વખતમાં 150 થી 250 mg નું સેવન કરી શકે છે. અને ધ્યાન રહે કે આનું એક દિવસમાં 600 mg થી વધારે સેવન કરવું જોઈએ નહિ. લીકવીડ શિલાજીત માટે એક ચમચીનો ઉલટો ભાગ અડધો ઇંચ શિલાજીત લિકવિડમાં ડુબાવીને જેટલું શિલાજીત ચમચીમાં ચીપકી જાય, તેટલું એક વખતના ઉપયોગ માટે સારું હોય છે. આને નવશેકું પાણી કે દૂધની સાથે લઈ શકાય છે.

હવે જેમની પાસે સોલિડ શિલાજીત હોય, તો તેનો ઉપયોગ કરવા માટે આને ચાકુ કે ચમચીથી થોડોક ભાગ કાપીને ચોખાના દાણાથી થોડો મોટા આકારની ગોળી બનાવી લો. ધ્યાન રહે કે શિલાજીતને ફ્રિઝમાં ન રાખો. કારણ કે તે ફ્રિઝમાં જામીને કડક થઇ જાય છે, પછી એનો ઉપયોગ કરવો મુશ્કેલ થઇ જાય છે. શિલાજીતના આ ટુકડાને પાણી કે દૂધ સાથે ઓગાળીને પણ સેવન કરી શકાય અથવા પાણી કે દુધમાં મિક્ષ કરીને પણ ઉપયોગ કરી શકાય છે. સવારે નાસ્તાના અડધા કલાક પહેલા આનું સેવન કરવાનું સૌથી સારું માનવામાં આવે છે. કારણ કે જમ્યા પછી આ ભોજન સાથે મિક્ષ થઇ જવાથી આનો અસર ઓછી થઇ જાય છે. તો આનું સેવન જમવાના પહેલા કરો.

18 થી ઓછી ઉંમર વાળા બાળકો માટે ઉપર જણાવેલ માત્રાથી અડધી માત્રનો ઉપયોગ કરો. શિલાજીતનું સેવન હંમેશા સાફ અને ઉકાળેલ પાણીમાં જ કરવું જોઈએ. જો તમે દારૂ પીવો છો? તો દારૂ પીવાના ત્રણ કલાક પછી કે પહેલા આનું સેવન કરો નહિ.

શિલાજિતનું સેવન કોણે ન કરવું જોઈએ?

1) પ્રેગ્નેટ મહિલાઓએ શિલાજીતનું સેવન કરવું જોઈએ નહિ.

૨) અને 12 વર્ષથી નાના બાળકોને શિલાજીત આપવું જોઈએ નહિ.

૩) જે લોકોના શરીરમાં આયર્નની માત્રા વધારે છે તેમણે પણ શિલાજીત લેવું જોઈએ નહિ.

4) ગંભીર હ્ર્દય રોગના દર્દી અને હાઈ બ્લડ પ્રેશરના રોગીઓને આનું સેવન ન કરવું.

5) જો તમને આ સમયે કોઈ ઇન્ફેક્શન કે તાવ છે. તો સારું થવા સુધી શિલાજીતનું સેવન કરો નહિ.

6) જો ડોક્ટર્સે તમને કોઈ પ્રકારના હોર્માન્સ વધારવા કે ઘટાડવા માટે કોઈ દવા આપી છે. તો દવા લેવાના ત્રણ કલાક સુધી શિલાજિતનું સેવન કરવું જોઈએ નહિ.

ધ્યાન રહે કે શિલાજીતની પ્રકૃતિ ગરમ હોય છે, એટલે આનો ઉપયોગ મોટાભાગે ઠંડીમાં કરવો જોઈએ. ગરમીના દિવસમાં એક દિવસ છોડીને કે અઠવાડિયામાં ત્રણ વાર જ એનો ઉપયોગ કરવાનો છે. શિલાજીત એક શક્તિશાળી ઔષધિ છે એટલે આનો સતત 3 મહિનાથી વધારે ઉપયોગ કરો નહિ. ત્રણ મહિના પછી એક મહિનાનો ગેપ લઈને આનું પછી સેવન કરી શકો છો.

એને ખરીદવાની વાત કરીએ, તો આ તમને કોઈ પણ આયુર્વેદ સ્ટોરમાં મળી જશે. જો તમે ઈચ્છો તો આને ઓનલાઇન પણ ખરીદી શકો છો. ચાલો જણાવી દઈએ કે જો તમે શિલાજીતનું સેવન કરશો, તો તમારા શરીરમાં ક્યાં ક્યાં લાભ થશે.

૧) મિત્રો શિલાજીત આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. એમાં કેલ્શિયમ, મૅગ્નેશીયમ, નિક્લ અને સ્ટ્રોન્ટીયમ જોવા મળે છે, જે હાડકાની નબળાઈ દૂર કરી આર્થરાઇટિસ જેવી બીમારીઓમાં રાહત આપે છે.

૨) મહિલાઓમાં પીરિયડ્સ જેવી સમસ્યા જેમ કે ઓછું કે બધારે બિલ્ડીંગ થવું, પેટમાં દુ:ખાવો થવો, અનિયમિત માસિકધર્મ જેવી સમસ્યા શિલાજીતના ઉપયોગથી ખત્મ થઇ જાય છે. જે મહિલાઓને વાંઝીયાપણું અથવા સેક્સયુલ કમજોરી જેવી ફરિયાદ છે. તેવી મહિલાઓએ આનું સેવન જરૂર કરવું જોઈએ.

૩) તેમજ શિલાજીત એક પાવરફૂલ એન્ટીઓક્સીડટ છે, જે ત્વચાના ફ્રી રેડિકલ ડેમેજને ઓછું કરી કરચલીઓને દૂર કરે છે. એથી શિલાજીતના ઉપયોગથી ત્વચાની રંગત ધીરે ધીરે નીખવા લાગે છે. સાથે ચહેરો લાંબા સમય સુધી જવાન બની રહે છે.

૪) શિલાજીતનું સેવન કરવાથી આપણા શરીરના ઘા ભરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. આમાં રહેલા વિટામિન બી, કોપર અને ફુલવીક એસિડ આપણા રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

૫) જણાવી દઈએ કે શિલાજીત આપણા શરીર માટે એક કુદરત એંજાઈઝર છે. પોતાનો સ્ટેમીના વધારવા માટે મિલ્ટ્રી,ઓલમ્પિક અને સપોર્ટથી જોડાયેલા લોકો આનો ઉપયોગ કરે છે. વર્કઆઉટ પહેલા સ્ટ્રેન્થ માટે અને વર્કઆઉટ પછી રિકવરી માટે આનો ઉપયોગ કરી શકાય છે. જે લોકોને આખો દિવસ આળસ કે થાક અનુભવ થતો રહે છે, તેમણે દરરોજ સવારના સમયે આનું સેવન જરૂર કરવું જોઈએ.

૬) શિલાજીની અંદર આયરનની માત્રા વધારે હોય છે, જે શરીરની અંદર ઓક્સિજનની નશોને ગતિ પ્રદાન કરે છે. નસોમાં આવેલ નબળાઈ કે કોલેસ્ટ્રોલ કે બ્લોકેજને સારું કરવા માટે આ ખુબ ફાયદાકારક છે.

૭) શિલાજીતની અસર શરીરના એનડ્રોજન, એસ્ટ્રોજન અને ટેસ્ટ્રોસ્તેરોન બધા પ્રકારના સેક્સયુલ હાર્મોન્સ પર થાય છે. શીઘ્રપતન, નપુંસકતા અને શુક્રાણુઓનું કમી અને મહિલાઓ-પુરુષોની શરીરથી જોડાયેલ દરેક પ્રકારની સેક્સયુલ નબળાઈ આના ઉપયોગથી સંપૂર્ણ રીતે સારી થઇ જાય છે.

૮) શિલાજીત આપણને મગજની સ્થિરતા પ્રદાન કરે છે, કામમાં મન ન લાગવું, મગજમાં વગર કામે વિચાર આવવા અને કોન્સ્ટેસનમાં કમી આવવાની સમસ્યામાં આનું સેવન કરવાથી સમસ્યા સંપૂર્ણ રીતે દૂર થઇ જાય છે. આના સેવનથી આપણી વિચારશક્તિ વધે છે, સાથે વસ્તુને યાદ રાખવાની ક્ષમતાનો પણ વિકાસ થાય છે.

૯) શિલાજીતમાં જોવા મળતું મેગ્નેશિયમ લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલ કરે છે. ટાઈપ 2 ડાયાબીડિસના દર્દી  પોતાના શુગરને કંટ્રોલમાં કરવા માટે આનો ઉપયોગ કરી શકે છે.

૧૦) શિલાજીત પર થયેલી શોધ અનુસાર જાણવામાં આવ્યું છે, કે તે સ્ટેટ્સ, ડિપ્રેશન અને એન્જાઇટીમાં પણ ખુબ ફાયદાકારક હોય છે, જે લોકો મોટાભાગે ઉદાસ રહે છે, મગજ પર હંમેશા ટેન્શન, સ્વભાવમાં ચિડ઼ચિડ઼ાપણું અને હંમેશા ચિંતાઓથી ઘેરાયેલા રહે છે તેવા લોકો માટે મગજને શાંતિ પ્રદાન કરવા માટે ખુબ લાભકારી છે. તો મિત્રો આ હતી શિલાજિતથી જોડાયેલી બધી મહત્વપૂર્ણ જાણકારી. બીજાને શેર કરવાનું ભૂલતા નહિ.