આમની પત્નીઓને જોઈને તમને થશે કે ક્યાં જન્મનું પુણ્ય મળ્યું છે આમને? આપણે પણ એવું કંઈક કરવું પડશે

0
2741

લગ્નને ભારતીય સંસ્કૃતિમાં ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. લગ્ન દરેક વ્યક્તિનો જીવનનું મહત્વપૂર્ણ ભાગ છે. એવામાં દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે, કે તેમની એ ખાસ ક્ષણ હજુ વધારે ખાસ બની જાય. કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિનું જીવન સ્વર્ગ જેવું થઇ શકે છે જો તેને એક સમજદાર પત્ની મળી જાય. ફક્ત એટલું જ નહિ એ પણ સદીઓથી કહેવામાં આવે છે, કે કોઈ પણ પુરુષની સફળતાની પાછળ એક સ્ત્રીનો સાથ હોય છે. આ સ્ત્રી પત્ની પણ હોઈ શકે છે.

ભગવાન આવી અદેખાઈ કેવી કરી શકે છે :

મિત્રો તમારા માંથી કોઈને એ જણાવવાની જરૂર નથી કે વ્યક્તિના જીવનમાં એક સ્ત્રીનું શું અસ્તિત્વ હોય છે. સ્ત્રી દરેક વ્યક્તિના જીવનમાં એક ખાસ સ્થાન રાખે છે. આપણે ઘણીવાર લોકોને એ પણ કહેતા સાંભળ્યા છે કે જોડીઓ તો ભગવાન જ બનાવે છે. પરંતુ કોઈ વાર કેટલીક જોડીઓ જોયા પછી એવું લાગે છે કે ભગવાન આ રીતે અદેખાઈ કેવી રીતે કરી શકે છે. અમે તમારી સમક્ષ આ વાત કેમ રજુ કરી રહ્યા છીએ એ તમને આગળ જાતે જ ખબર પડી જશે.

દરેકને જોઈએ ગોરી અને સુંદર છોકરી :

આપણે બધાએ જે લગ્ન જોયા હશે, એ મોટેભાગે અરેંજ મેરેજ હોય છે. તો તેમાં સંભાવના એવી જ હોય છે, કે પરિવાર વાળા છોકરાના માટે સુંદર છોકરી જ શોધશે. અને ભારત જેવા દેશમાં રંગને ખુબ મહત્વ આપવામાં આવે છે. છોકરો ભલે કાળો હોય પરંતુ છોકરી ગોરી જોઈએ. આવી માન્યતા ભારતના દરેક ભાગમાં જોવા મળી જશે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેની પત્ની સુંદર હોય. પણ હકીકત એ પણ છે કે એવું દરેકની સાથે થતું નથી. કોઈની પત્ની ખુબ વધારે સુંદર હોય છે, તો કોઈની સામાન્ય હોય છે. પણ જોવામાં એવું વધારે આવ્યું છે, કે રૂપાણી છોકરી હોય તો તેનામાં ઘમંડ ખુબ વધુ હોય છે. એમની કચકચથી ભગવાન પણ બચાવી નથી શકતા એટલે ક્યારેય રૂપ જોઇને લગ્નનાં કરતા.

આમને મળ્યું છે પાછલા જન્મના કોઈ પુણ્યનું ફળ :

કેટલાક લોકોને જોઈને એવું લાગે છે કે જરૂર આ લોકોએ પાછલા જન્મમાં કોઈ ખુબ મોટું પુણ્યનું કામ કર્યુ હશે, જેથી તેમને આટલી સુંદર પત્નીઓ મળી છે. હા, જો તમે પણ તેમને જોશો તો તમારા મનમાં પણ આ જ ખયાલ આવશે.

તમે ક્રિકેટર પરવિન્દર અવાનાને જુઓ અને એક વાર તેમની પત્નીને જુઓ, એવું લાગે છે કે પરવિન્દર અવાનાની પત્ની કોઈ પરી છે. સફળતાનાં કારણે તેમને આવી પત્ની મળી છે. બાકી તો તમે જાતે જ સમજી જશો.

આજના સોશિયલ મીડિયાના જમાનામાં ક્યાં, કોણ અને કઈ જગ્યાએ દિલ આપી દેશે એ કહેવું શકય નથી. ઘણી વાર તો વાત લગ્ન સુધી પહોંચી જાય છે. આ છોકરાના પ્રેમમાં પાગલ થયેલ આ રુસની આ છોકરી ભારત આવી ગઈ અને લગ્ન કરી લીધા.

આ વ્યક્તિને અને તેમની પત્નીને જોયા પછી દરેકને બળતરા થશે. આ વ્યક્તિની પાસે એવું તે શું હતું કે આટલી સુંદર પત્ની મળી ગયી. લંગુર અંગુર લે ગયા.

આ વૃદ્ધ વ્યકિતને જોઈને સાચામાં એવું લાગે છે, કે ઈશ્વર આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકે છે. આમની પત્ની કેટલી ભોળી અને સુંદર છે અને આ વ્યક્તિ તમે જાતે જોઈ લો. દયા કુછ તો ગડબડ હૈ.

અને આ વ્યક્તિને જોઈને તો લગભગ દરેક સિંગલ છોકરાઓને આત્મહત્યા કરવાનું મન થાય. એક વાર આને જુઓ અને એક વાર તેની પાર્ટનરને જુઓ, જમીન આસમાનનો ફરક દેખાય છે.