બગીચામાં કામ કરતી વખતે ચમકી ઉઠ્યું માળીનું નસીબ, માટીમાંથી મળી આવ્યું કંઈક એવું.

0
1777

આ ધરતી ઉપર દરેક માનવી પોતાનું નસીબ લઈને જ જન્મે છે, કોઈ પણ માનવી કેટલો પણ ગરીબ કુટંબમાં જન્મેલો હોય પરંતુ તેના નસીબના આધારે તે ક્યાંથી ક્યાં પહોચી જાય છે, તે તો આપણે બધા જાણીએ જ છીએ, અને તે અંગેના ઘણા ઉદાહરણો પણ આપણી સામે છે, જેના વિષે આપણે ચર્ચા નહિ કરીએ, પરંતુ મૂળ વાત કરીએ તો માણસના નસીબ વિષે, તો આજે અમે તમને એવા જ એક માણસ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નસીબ કેવી રીતે ચમકી જાય છે. તો આવો વિગતવાર જાણીએ તે વ્યક્તિ વિષે.

કોનું નસીબ ક્યારે ચમકી જાય કાંઈજ કહી શકાતું નથી. તમને પણ જાણીને વિશ્વાસ નહિ આવે કે કામ કરતી વખતે તે માળીને શું મળ્યું. ખાસ કરીને એ માળીના હાથમાં એવી કિંમતી વસ્તુ આવી છે. જેના વડે તેના નસીબનો પટારો ખુલી શકે છે.

નીચે જાણો શું મળ્યું તે માળીને.

દરરોજની જેમ તે એ દિવસે પણ માલિકના કહેવા મુજબ બગીચામાં કામ કરવા ગયો, તેને ખબર ન હતી કે તેનું નસીબ ખૂલવાનું છે. તેણે કામ શરુ કર્યું અને જેવો બગીચામાં એક જુના ઝાડ પાસે જામેલી માટીને સાફ કરવા ગયો, તેને કિંમતી વસ્તુ મળી.

ખાસ કરીને તે માણસ બ્રિટનનો રહેવાસી છે, તેના માલિકે પોતાનું ખેતર અને બગીચાની જાળવણી તેને સોંપી હતી. જેથી દરરોજની સફાઈ અને દેખરેખ ૬૦ વર્ષના આ માળી જ કરે છે, જેનું નામ Steve Fletcher છે.

પહેલા તો તેને લાગ્યું કે નકામી વસ્તુ તેને મળી છે પરંતુ પાછળથી તેને સાચી ખબર પડી.

તેના હાથમાં ‘બ્લેક ગોલ્ડ’ લાગ્યું છે. ખાસ કરીને બ્લેક ગોલ્ડ એક ફંગસનું નામ હોય છે. જેની કિંમત ભારતીય બજારમાં લગભગ ૨૦ લાખ રૂપિયા છે.

નીચે જાણો શું હોય છે બ્લેક ગોલ્ડ.

એક પ્રકારનું ફંગસ જેને ‘બ્લેક ટ્રફલ’ કહે છે. જેને ફ્રાંસ, જર્મની, ઇટલી અને વિદેશોમાં ખુબ હોંશથી લોકો ખાય છે. આ બ્લેક ટ્રફલને બ્લેક ગોલ્ડ પણ કહે છે. તે ઘણું કિંમતી હોય છે. તેમાંથી જાત જાતના ખાદ્ય પદાર્થો પણ બનાવી શકાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.