બધાને દિલ દઈ બેઠી છે આ બોલિવૂડ અભિનેત્રીઓ, નંબર 4 ને તો 9 વખત થઇ ચુક્યો છે પ્રેમ.

0
2020

પ્રેમ એક સરસ અનુભવ હોય છે પરંતુ જે જીવનમાં એક વખત તો દરેકને થઇ જ જાય છે. પરંતુ આજનો સમય એવો થઇ ગયો છે કે લોકોને પ્રેમ એક કે બે વખત નહિ પરંતુ ઘણી વખત થાય છે. તેમાં નક્કી કલાકારો જ રહેલા હશે પરંતુ હકીકતમાં અમે જેની વાત કરીશું તે સુંદર સુંદરીઓ છે. પ્રેમનું એક નહિ વારંવાર થવું માણસની પ્રેમ બદલવાની ટેવ બની જાય છે. જે સુધારવું ઘણું મુશ્કેલ હોય છે. કોઈ પણની સાથે પ્રેમ કરી બેસે છે તે બોલીવુડની અભિનેત્રીઓ, જોઈ લો તેમાં ક્યાંક તમારી ફેવરીટ તો કોઈ નથી ને?

કોઈપણ સાથે પ્રેમ કરી બેસે છે આ બોલીવુડ અભિનેત્રીઓ

પ્રિયંકા ચોપડા :-

હિરોઈન પ્રિયંકા ચોપડાએ વર્ષ ૨૦૧૮માં અમેરિકી ગાયક નીક જોનસ સાથે લગ્ન કરી લીધા છે, પરંતુ તેમના અફેયર પણ ઓછા રહેલા ન હતા. તેના અફેયર અસીમ મર્ચન્ટ, હરમન બવેજા, શાહિદ કપૂર, અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને ટોમ હીડીલ્સન સાથે રહ્યા હતા.

પ્રિયંકા ચોપડાએ વર્ષ ૨૦૦૨માં આવેલી ફિલ્મ ‘હીરોઝ’ થી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. અને ત્યાર પછી ‘અંદાઝ’, ‘એતરાજ’, ‘ફેશન’, મુઝસે શાદી કરોગી’, ‘ડોન’, ‘મેરી કોમ’, ડોન-ર’, ‘બરફી’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આલિયા ભટ્ટ :-

હિરોઈન આલિયા ભટ્ટ આજની સૌથી ક્યુટ અને ટેલેન્ટેડ હિરોઈન માનવામાં આવે છે. તેમને પહેલો પ્રેમ ૧૦માં ધોરણમાં થયો હતો. જેની સાથે આજે પણ દોસ્તી છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તેનું નામ વરુણ ધવન, અર્જુન કપૂર, સિધાર્થ મલ્હોત્રા, બિજનેશમેન ક્વીન મિત્તલ, અલી દદારકર અને તેના બાળપણના દોસ્ત રમેશ દુબે જેવા સેલીબ્રીટીઝ સાથે જોડાઈ ગયો છે. અત્યારે કોણ કોમેન્ટમાં લખો.

અનુષ્કા શર્મા :-

હિરોઈન અનુષ્કા શર્માએ વર્ષ ૨૦૧૭માં વિરાટ કોહલી સાથે લગ્ન કરી લીધા હતા અને તેની સાથે તે ખુશ છે. પરંતુ તે પહેલા તેના અફેયર પણ રણવીર સિંહ, શાહિદ કપૂર, અર્જુન કપૂર, સુરેશ રેના, જોહેબ યુસુફ, રણબીર કપૂર જેવા કલાકારો સાથે જોડાઈ ગયા છે અને કોઈ સાથે તો સીરીયસલી પણ થયા છે.

અનુષ્કાએ વર્ષ ૨૦૦૮માં ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ થી પોતાની કારકિર્દીની શરુઆત કરી અને ત્યાર પછી ‘બેન્ડ બાજા બારાત’, ‘જબ તક હે જાન’, ‘પીકે’, ‘સુલ્તાન’, ‘ઝીરો’ અને ‘એનએચ ૨૪’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

દીપિકા પાદુકોણ :-

હિરોઈન દીપિકા પાદુકોણે નવેમ્બર ૨૦૧૮માં રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા તેની સાથે તે વર્ષ ૨૦૧૩થી રીલેશનશીપમાં હતી. પરંતુ તે પહેલા દીપિકાનું નામ એમએસ ધોની, યુવરાજ સિંહ, નિહાર પંડ્યા, ઉપેન પટેલ, રણબીર કપૂર, સિદ્ધાર્થ માલ્યા, મુજમિલ ઈબ્રાહીમ અને તેના નાનપણના દોસ્ત રવી ચોહાણ જેવા ઘણા સેલીબ્રીટીઝ સાથે જોડાઈ ચુક્યા છે.

દીપિકાએ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ (૨૦૦૯) થી પોતાની કારકિર્દીની શરુઆત કરી અને ત્યાર પછી ‘બચના એ હસીનો’, ‘એ જવાની હે દીવાની’, ‘ગોલીઓ કી રાસલીલા’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘હેપ્પી ન્યુ ઈયર’, ‘બાજીરાવ મસ્તાની અને ‘પદ્માવત’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે’

કરીના કપૂર :-

બોલીવુડ હિરોઈન કરીના કપૂરે વર્ષ ૨૦૧૨માં છોટે નવાબ સેફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ તે પહેલા તેના ઘણા અફેયર રહી ચુક્યા છે. તેમાં ઋત્વિક રોશન, ફરદીન ખાન અને શાહિદ કપૂર જેવા મોટા નામ રહેલા છે. કરીના કપૂરે ફિલ્મ ‘રેફ્યુઝી’ (૨૦૦૦) થી પોતાના બોલીવુડ કેરિયરની શરુઆત કરી હતી, ત્યાર પછી તેમણે ‘કભી ખુશી કભી ગમ’, ‘મુઝે કુછ કહના હે’, ‘ફિદા’, મેં પ્રેમ કી દીવાની હું’, ‘હિરોઈન’ અને ‘વિરે દી વિડીંગ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.