માસીએ મોકલ્યો હતો પત્ર, પિતાએ વાંચ્યો તો થઇ ગઈ જેલ.

0
578

મિત્રો, સામાન્ય રીતે લોકો પોતાની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય છે, તો કોર્ટનો આશરો લેતા હોય છે. પરંતુ જ્યાં સુધી શક્ય હોય, ત્યાં સુધી તો કોઈ પણ બાબતનો ઉકેલ કોર્ટમાં ગયા વગર આવે તેવો જ પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે જો કોઈપણ પ્રશ્નના ઉકેલ માટે કોર્ટ જવાની જરૂર પડે છે, તો તે કામગીરી ઘણી લાંબી ચાલતી હોય છે. અને તેનો ઉકેલ આવવામાં દિવસો અને મહીના કે વર્ષો પણ લાગી જાય છે.

આમ તો પત્ર વ્યવહારની તમામ કામગીરી જૂની થઇ ગઈ છે. હવે જમાનો ઈ એલ, વોટ્સઅપ અને વિડીયો કોલનો આવી ગયો છે. પરંતુ પત્રને લઈને એક એવી બાબત સામે આવી છે, જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઇ શકો છો. કેમ કે સમાચાર જ કાંઈક એવા છે, જેને વાંચીને તમે આશ્ચર્યચકિત થઇ શકો છો. હવે તમે વિચારી રહ્યા હશો કે અરે એવું શું થયું છે?

તો તમને જણાવી દઈએ કે સ્પેનમાં કોર્ટે એક પિતાને માત્ર એટલા માટે બે વર્ષની સજા સંભળાવી, કારણ કે તેણે પોતાના દીકરાનો પત્ર વાંચી લીધો. કોર્ટે પિતા ઉપર ૨.૩૩ લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

સ્પેનની કોર્ટે ૧૦ વર્ષના દીકરાની નિજતાનું ઉલ્લંઘન ગણીને આ સજા સંભળાવી છે.

સામા પક્ષનો આરોપ હતો કે, પિતાએ જે પત્ર ખોલ્યો છે ખાસ કરીને તેમને એ પત્રને ખોલવાનો અધિકાર ન હતો. એ કારણે કોર્ટે તેને નિજતાનું ઉલ્લંઘન માની અને સજા સંભળાવી.

સામા પક્ષે કોર્ટમાં કહ્યું હતું કે, તે પત્ર છોકરાને તેની માસીએ મોકલ્યો હતો. અને પિતાને આ પત્ર ખોલવાનો કોઈ અધિકાર ન હતો. તેના માસીના દીકરાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૨ માં કેવી રીતે પિતાએ તેની માં સાથે દુષ્કર્મ કર્યુ હતું અને દીકરા પાસે તેની સાબિતી હતી કે, તે પિતા વિરુદ્ધ ગુનો સાબિત કરી શકે છે.

તે પિતાએ પોતાના બચાવમાં પત્ર ખોલવાનું કોઈ કારણ ન જણાવ્યું. બસ એટલું કહ્યું કે દીકરાની માસી કેમ તેની વિરુદ્ધ દીકરાને જુબાની આપવા માટે ઉશ્કેરી રહી છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.