અર્પિતાએ અરબાઝની ગર્લફ્રેન્ડને બધાની સામે જોરદાર ખિજાઈ ગઈ, દેખાઈ રહ્યા હતા પ્રાઇવેટ પાર્ટ

0
1812

બોલીવુડની દુનિયા જ અલગ છે અને તે પોતાના જીવનમાં એવા એવા કામ કરે છે. જેને કારણે જ મીડિયાની મદદથી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ જાય છે, છેલ્લા થોડા દિવસો પહેલા રમજાન મહિનો ચાલી રહ્યો હતો અને બધા મુસ્લીમ લોકોને ત્યાં ઇફતાર પાર્ટી રાખવામાં આવી. બોલીવુડમાં સૌથી પ્રસિદ્ધ હોય છે બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી જેમાં મોટા ભાગે સેલીબ્રેટી આવે છે, ખાસ કરીને શાહરૂખ અને સલમાન ખાન.

આ પાર્ટીમાં સલમાન ખાનનું આખું કુટુંબ આવી ગયું હતું અને ત્યાં અર્પિતાએ અરબાઝની ગર્લફ્રેન્ડને ચાલુ કાર્યક્રમમાં ખુબ ખીજાઈ હતી, તેની પાછળનું કારણ તમારે જરૂર જાણવું જોઈએ.

અર્પિતાએ અરબાઝની ગર્લફ્રેન્ડને ચાલુ કાર્યક્રમમાં ઘણી ખીજાઈ હતી

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટીમાં બોલીવુડના ઘણા મોટા કલાકારો આવતા હોય છે અને સલમાન, શાહરૂખ પોત પોતાના પરિવાર સાથે તો અહિયાં આવે જ છે. આ વખતે બાબાની ઇફતાર પાર્ટીમાં સલમાન ખાન, પિતા સલીમ ખાન, ભાઈ અરબાઝ ખાન, ભાઈ સોહેલ ખાન, બહેન અર્પિતા અને તેના પતિ આયુષ શર્મા પણ આવ્યા હતા.

તે ઉપરાંત અરબાઝની ગર્લફ્રેન્ડ જોર્જિયા પણ આવી હતી અને તે પણ ઘણા બોલ્ડ અંદાઝમાં, પાર્ટીમાં એવું કાંઈક બન્યું કે સૌની નજર ત્યાં અટકી ગઈ અને તેનો વિડીયો બન્યો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગયો. ખાસ કરીને ઇફતાર પાર્ટીમાં જોર્જિયા પણ આવી હતી અને તેમણે જે દુપટ્ટો લીધો હતો તે બરોબર લીધો ન હતો. જે વારંવાર નીચે પડતો રહેતો હતો. પછી અરબાઝની બહેન અર્પિતાએ જોર્જિયાને દુપટ્ટો ઠીક કરવાનું કહ્યું અને એકદમ નણંદ વાળા ભાવમાં જે બધા જોતા રહી ગયા.

જુવો આ વિડીયોમાં તમે સારી રીતે જોઈ શકો છો કે અરબાઝ સાથે ઉભી રહેલી જોર્જિયાને કેવી રીતે અર્પિતા દુપટ્ટો ઠીક કરવાનું કહી રહી છે. ત્યારે અર્પિતા જોર્જિયાને પોતાની પાસે બોલાવીને કાનમાં કાંઈક કહે છે. ત્યાર પછી જોર્જિયા પોતાનો દુપટ્ટો ઠીક કરવા લાગે છે, જયારે દુપટ્ટો ઠીક થતો નથી તો તે વાતો કરતા કરતા પાછળની તરફ વળી જાય છે અને અરબાઝ તેની આગળ રહીને તેને કવર કરે છે. જુવો વિડીયો.

૨૭ વર્ષની જોર્જિયા ૫૧ વર્ષના અરબાઝ ખાનને ડેટ કરી રહી છે. મલાઈકા સાથે છૂટાછેડા લીધા પછી અરબાઝનો મોટા ભાગનો સમય તેની સાથે જ પસાર થાય છે. સમાચાર એ પણ છે કે બન્ને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. બન્નેને હંમેશા પાર્ટીઓ, ઈવેંટસ કે કોઈ રેસ્ટોરન્ટમાં જોવા મળે છે.

હવે આ લગ્ન કરે છે કે નહિ તે તો સમય જ બતાવશે. આમ તો અરબાઝની ફિલ્મી કારકિર્દી વિષે વાત કરીએ તો તે ‘પ્યાર કિયા તો ડરના ક્યાં’, ‘દરાર’, ‘તુમકો ના ભૂલ પાએંગે’, ‘દબંગ-૨’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે પરંતુ તે ઇન્ડસ્ટ્રીમાં વધુ પ્રસિદ્ધ નથી થઇ શક્યા.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.