અરીઠાથી થોડા દિવસમાં જ થઇ જાય હરસ સારી, ૧૦૦ દર્દી માંથી ૯૦ દર્દીએ સફળતા પૂર્વક સારું પરિણામ મેળવેલ છે.

0
2759

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે હરસની સમસ્યાનો ઈલાજ લઈને આવ્યા છીએ. અને એના માટે ઉપયોગમાં લેવાતી ઔષધી છે અરીઠા. એને સતત સાત દિવસ સુધી લેતા રહેવાથી કબજિયાત, હરસની ખંજવાળ, હરસથી લોહી વહેવું વગેરે દૂર થઇ દર્દીને રાહત મળે છે. આ નુસખો એક આયુર્વેદના પુસ્તક માંથી પ્રાપ્ત થયો છે, અને દર્દીઓ પર પ્રયોગ કરવા પર 100 માંથી 90 દર્દીને લાભ મળ્યો. એટલે કે 90 ટકા સફળ છે. તો આવો જાણીએ તમારા આ નુસખા વિષે.

હરસની ઔષધિ બનાવવાની વિધિ :

તો મિત્રો એના માટે તમે અરીઠાના ફળ માંથી બીજ કાઢીને બાકી બચેલા ભાગને લોંખડની કઢાઈમાં નાખીને, ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તે કોલસો નહિ બની જાય. જયારે તે બળીને કોલસાની જેમ થઇ જાય, ત્યારે એને ગેસ પરથી ઉતારીને એમાં સમાન માત્રામાં પપડિયા કત્થા(કાથો) મિક્ષ કરીને સૂકા કપડાથી ચાળીને ચૂર્ણ તૈયાર કરી લો. હવે તમારી ઔષધિ તૈયાર.

હરસની ઔષધિ સેવન કરવાની રીત :

આ તૈયાર ઔષધીને એક રત્તી (125 મિલીગ્રામ) લઈને માખણ કે મલાઈની સાથે સવાર સાંજ લેતા રહો. આ પ્રકારે સાત દિવસ સુધી દવા લેવી જોઈએ.

જણાવી દઈએ કે, આ ઔષધિને ફક્ત સાત દિવસ સુધી લેતા રહેવાથી કબજિયાત, હરસની ખંજવાળ, હરસથી લોહી વહેવું વગેરે દૂર કરીને દર્દીને રાહત મહેસુસ કરાવવા લાગે છે.

જો દર્દી આ રોગના માટે સદા માટે છુટકારો મેળવવા માંગે છે, તો તેમને દરેક ચાર મહિના પછી પાછું આ 7 દિવસ આ કોર્સ બિલકુલ આ રીતે કરવાનો છે.

અરીઠાના અન્ય ભાષામાં નામ :

સંસ્કૃત : અરિષ્ટ, રક્તબીજ, માગલ્ય

હિન્દી : રિઠા, અરીઠા

મરાઠી : રિઠા

ગુજરાતી : અરીઠા

મારવાડી : અરીઠો

પંજાબી : રેઠા

કર્ણાટક : કુકુટેકાયી

ઔષધિ સેવનની દરમિયાન પરેજી :

મિત્રો એક વાતનું ધ્યાન રહે કે આ ઔષધિ લેતા સમયે સાત દિવસ મીઠું (નમક) નું સેવન કરવાનું નથી.

દેશી ઈલાજમાં પથ્યાપથ્યનો વિશેષ ધ્યાન રાખી શકાય છે. ઘણા લોકોમાં તો દવાથી વધારે પથ્ય આહાર વધારે કારગર હોય છે.

ઔષધિ સેવનની દરમિયાન શું શું ખાવું જોઈએ?

મગ કે ચણાની દાણ, કુલ્થી દાણ, જુના ચોખાનો ભાત, સાંઠી ચોખા, બથુઆ, પરવલ, તુરઈ, કરેલા, કાચું પપૈયું, ગોળ, દૂધ, ઘી, માખણ, સિંધવ મીઠું, સરસીયાનું તેલ, પાકેલ વેલ, સોંઠ વગેરે પથ્ય. રોગીને દવા સેવન વખતે આનું જ સેવન કરવું જોઈએ.

ઔષધિ સેવનની દરમિયાન શું શું ન ખાવું જોઈએ?

અળદ, ઘી, સફરજન, ભરી અને સેકેલ પદાર્થ, ધીયાં, તડકો, અપાનુવાયું ને રોકવું, સાઈકલની સવારી, સહવાસ, ઉભા આસન પર બેસવું વગેરે આ બધા હરસ માટે હાનિકારક છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.