મૃત્યુ પહેલા જ અમિતાભે વ્હેંચી નાખી પોતાની સંપત્તિ, બે ભાગમાં વ્હેંચાયુ શહેંશાહનું ઘર ‘જલસા’.

0
2483

બોલિવુડમાં સૌથી સંસ્કારી પરિવાર ‘બચ્ચન પરિવાર’ ને માનવામાં આવે છે. અને અમિતાભ બચ્ચન પોતે પણ હંમેશા એજ પ્રયત્ન કરે છે કે, તે પોતાના પરિવારને મીડિયાથી દૂર રાખે. અમિતાભ હંમેશા કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાથી બચે છે. એટલા માટે તે કોઈ પણ મુદ્દા પર બોલવાથી બચે છે. તે ઈચ્છતા નથી કે કોઈ પણ મુદ્દા પર બોલીને તે ચર્ચાનો વિષય બની જાય છે.

અને અમિતાભ બચ્ચન પોતાના પરિવારને લઈને ખુબ સજાગ રહે છે. એ તો તમે જાણો જ છો કે બીગ બી ને એક છોકરો અભિષેક અને એક છોકરી શ્વેતા છે. અને બંનેના લગ્ન પણ થઈ ગયા છે. બીગ બી એ પોતાની દીકરી શ્વેતાનો સંબંધ કપૂર પરિવાર સાથે જોડ્યો છે.

અને શ્વેતાને બે બાળકો પણ છે, એક છોકરો અગસ્ત્ય નંદા અને છોકરી નવ્યા નંદા. ત્યાં બીજી તરફ અભિષેક બચ્ચન જે બોલિવુડ એક્ટર છે, તેમણે વિશ્વ સુંદરી અને બોલિવુડ એકટ્રેસ એશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે. અભિષેક બચ્ચનને એક છોકરી આરાધ્યા છે. અમિતાભ બચ્ચન એની સાથે ફોટો પાડીને સોશિયલ મીડિયા પર ઘણા શેયર કરે છે.

બોલીવુડ ટાઉન માંથી મળેલી જાણકારી અનુસાર એશ્વર્યા રાય અને તેમની નણંદ શ્વેતા નંદાનું પરસ્પર બનતું નથી. હમણાં કેટલાક દિવસો પહેલા બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં આ વાતને લઈને ચર્ચા થઈ રહી હતી કે, અભિષેક પોતાના પિતાનું ઘર છોડીને પોતાના નવા ઘર લકઝરી એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવાના છે. જોકે આવું કંઈક થયું નથી. તે આજે પણ પોતાના પિતા અમિતાભ સાથે ‘જલસા’ માં જ રહે છે.

જો તમને ખબર જ હોય તો જણાવી દઈએ કે, મુંબઈમાં અમિતાભ બચ્ચના ‘પ્રતીક્ષા’ અને ‘જલસા’ નામના બે બંગ્લા છે. અમિતાભ પોતાના પરિવાર સાથે જલસામાં રહે છે. હમણાં થોડા સમય પહેલા જ અમિતાભે પોતાની પ્રોપટીની વહેંચણી કરી હતી. અમિતાભ બચ્ચન જેંડર ઈક્વાલિટીની વાત કરે છે. એટલા માટે તેમણે પોતાના છોકરા અને છોકરી વચ્ચે બધું જ સરખા ભાગે વહેચ્યું છે.

જણાવી દઈએ કે અમિતાભે પોતાની વસિયતમાં બંનેને બરાબર ભાગ આપવાની વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, જે રીતે મારી સંપત્તિમાં અભિષેકનો ભાગ છે, તેવી જ રીતે મારી દીકરી શ્વેતાનો પણ છે. એટલા માટે મારી સંપત્તિના બંને બરાબર ભાગીદાર છે. જો બચ્ચન પરિવારની વાત કરવામાં આવે, તો જાણવામાં આવ્યું છે બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન અને છોકરી શ્વેતા વચ્ચે સંબંધ બરાબર નથી.

અને તે બંને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે બંને એક-બીજા સાથે બીલકુલ વાત કરતા નથી. આ વાતનો પુરાવો એ છે કે, થોડા સમય પહેલા ફરાહ ખાને પોતાના જન્મ દિવસના પ્રસંગમાં એક પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં શ્વેતા નંદા, અભિષેક બચ્ચન અને નવ્યા દેખાઈ હતી પરંતુ એશ્વર્યા રાય બચ્ચન દેખાઈ નહોતી. આના સિવાય વિરાટ-અનુષ્કાના રિસેપ્શનમાં પણ બંને એક-બીજાથી પુરી રીતે અજાણ્યા રહ્યા હતા.

તેમજ એમના વચ્ચેનો વિવાદ એટલો વધારે છે કે, શ્વેતા તો પોતાના ભાઈની દીકરી આરાધ્યા બચ્ચનના છઠ્ઠા જન્મદિવસની પાર્ટીમાં પણ આવી નહોતી.