જુગાડના આ ફોટામાં છુપાયેલો છે કલાકારીનો નમૂનો, ફોટા જોઈને હસીને લોટપોટ થઈ જશો

0
1113

આપણે ત્યાં જુગાડથી કામ કાઢવા વાળાની કમી નથી. લોકો જુગાડના દમ પર એવા એવા કામ કરી જાય છે કે, જોવા વાળનો પરસેવો છૂટી જાય છે. જિગાડમાં આપણે ભારતીય લોકોને કોઈ હરાવી નથી શકતું. ભારતીય લોકો જુગાડથી પોતાનું કોઈ પણ કામ સરળતાથી કરી શકે છે. આજે અમે તમારા માટે એવા જ ફોટા લઈને આવ્યા છીએ, જેને જોયા પછી તમારું હસવું અટકશે નહિ.

લાગે છે, કોઈ પ્રવાસ પર જવાનું છે.

પત્નીને બસમાં ચઢાવવા માટે સાહેબ કાંઈ પણ કરશે.

માઈ લાઈફ, માઈ રૂલ્સ.

જુઓ, પ્રાણીઓ કઈ કઈ જગ્યાએ પહોંચી ગયા છે?

આવી રીતે મુસાફરી કોણ કરે છે ભાઈ!

આના પર તો તમે જ કાંઈ કહી શકો છો.

આમના વિચારને સલામ છે.

આને કહેવાય એક તીરથી બે નિશાન.

ઓહ….ઓહ અમે કોઈનાથી ઓછા નથી.

લક્ષ્ય પર પહોંચવા માટે રસ્તો બનાવવો પડે છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.