અજય દેવગનના દીકરાની વહુને તમે જોઈ છે? તે પરિ કરતા પણ વધારે સુંદર છે

0
8477

બોલીવુડના કલાકારોના તો સામાન્ય લોકો ઘણા દીવાના હોય છે. એમની એક ઝલક મેળવવા માટે લોકો કંઈ પણ કરવાં તૈયાર રહે છે. તેમને જોવા માટે લોકો ખાવાનું પણ છોડી દે છે. બોલીવુડમાં શાહરુખ ખાનની પત્નીથી લઈને અજય દેવગાનની પત્ની ઘણી સુંદર છે, જેને જોવા માટે લોકો ઘણા બેકરાર રહે છે. આજે અમે તમને એવાજ એક્ટર વિષે જણાવવા જઈ રહ્યા છે. જેણે ફક્ત એક બે ફિલ્મોમાં જ કામ કર્યુ છે. અને એક બે ફિલ્મોમાં કામ કર્યા પછી આ એક્ટરે ટીવી સીરિયલમાં કામ કરવાનું શરુ કરી દીધું હતું.

તમને બધા લોકોને વર્ષ 2004 માં આવેલી એક કાર પર બનેલી ફિલ્મ યાદ હશે, આ ફિલ્મે કરોડો લોકોના દિલ પર રાજ કર્યુ હતું. તે સમયે લોકોને આ ફિલ્મ ખુબ પસંદ આવી હતી. જણાવી દઈએ કે ફિલ્મ હતી “ટારઝન ધ વંડર કાર” યાદ આવી ગયું. બાળકોમાં તો આ ફિલ્મ વધારે લોકપ્રિય બની હતી.

તો તમારી જાણકારી માટે જણાવી દેઈએ કે આ ફિલ્મમાં અજય દેવગનના છોકરાની ભૂમિકા નિભાવનારા એક્ટર પણ તમને યાદ હશે. તમનું નામ છે વત્સલ. તમને જણાવી દઈએ કે અજય દેવગનના એ દીકરાએ લગ્ન કરી લીધા છે. અને તમે પણ વત્સલની પત્નીના ફોટા જોઈને નજર હટાવી નહિ શકો.

અમે વાત કરી રહ્યા છીએ એ જ વત્સલ શેઠની જે લાઈફ ઓકે પર આવનારી સિરિયલ રિશ્તો કા સૌદાગર – બાજીગરમાં કામ કરી રહ્યા હતા. વત્સલ ત્યારે બોલીવુડને છોડીને ટીવી સિરિયલમાં કામ કરવા લાગ્યા હતા. આજકાલ તમે જોઈ રહ્યા હશો કે બોલીવુડના તમામ અભિનેતા અને ક્રિકેટરની પત્નીઓના સમાચાર સોશિયલ મીડિયામાં જોવા મળે છે.

પણ આજના આ લેખમાં અમે તમને વત્સલ શેઠ જેણે “ટારઝન ધ વંડર કાર” માં કામ કર્યુ હતું, તેમની પત્નીને તમારી સાથે મળાવવાના છીએ. જેને જોઈને તમે પણ તેના દીવાના થઇ જશો. અને સુંદરતાની બાબતમાં તે કોઈ અભિનેત્રીથી ઓછી નથી. તમે પણ એમના ફોટો જોયા પછી બધાને છોડીને તેમની સુંદરતાના દીવાના થઇ જશો.

ટીવી અને ફિલ્મ સ્ટાર વત્સલ શેઠની પત્નીનું નામ છે ઇશિતા દત્તા. જાણકારી માટે જણાવી દઈએ કે ઇશિતા પણ અભિનેત્રી છે. ઇશિતાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2012 માં તેલગુ ફિલ્મથી કરી હતી. તેમની તેલગુ ફિલ્મ વધારે ધમાલ નહિ મચાવી શકી. જેના પછી 2015 માં અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમમાં ઇશિતાએ અજય દેવગનની મોટી દીકરીનો રોલ કર્યો હતો. અને ઘણા ઓછા લોકોને ખબર છે કે આ બંનેએ લગ્ન કરી લીધા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.