અજગરને ગળામાં નાખવો પડ્યો મોંધો, શૂટિંગ દરમિયાન થયું કંઈક એવું, મરતા મરતા બચી એક્ટ્રેસ.

0
1040

‘વીર કી અરદાસ…વીરા’ સીરીયલમાં વીરાનું પાત્ર ભજવવા વાળી હિરોઈન દીગાંગના સૂર્યવંશીને કોણ નથી ઓળખતું. તે સીરીયલે તેને પ્રસિદ્ધ બનાવી દીધી છે. ત્યાર પછી ‘બીગ બોસ સીઝન ૯’માં પણ તે ઘણી છવાયેલી રહી. ટીવી સીરીયલ્સ ઉપરાંત દીગાંગના ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે. અને તેની એક ફિલ્મ ‘હિપ્પી’ ટૂંક સમયમાં જ રીલીઝ થવાની છે. આ ફિલ્મના સેટ ઉપરથી દિગાંગના સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે.

સમાચારોના જણાવ્યા મુજબ ફિલ્મના સેટ ઉપર દિગંગનાને અજગરે જકડી લીધી હતી. મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ દીગાંગના અજગર સાથે શોટ આપી રહી હતી. જયારે તેની સાથે આ અકસ્માત થયો. સેટ ઉપરથી જે ફોટા સામે આવ્યા છે, તેમાં દિગંગના ગળામાં અજગર નાખેલો છે. તેની સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. સમાચારોના જણાવ્યા મુજબ દિગંગનાએ જેવો અજગરને ગાળામાં નાખ્યો તો થોડી વાર પછી અજગરે જકડવાનું શરુ કરી દીધું.

અજગરને જકડતો જોઇને દીગાંગનાએ બહાદુરી પૂર્વક અજગરને પકડ્યો અને તેને પોતાનાથી દુર કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે અજગર દીગાંગનાને કરડ્યો તો નથી પરંતુ આ ઘટનાથી હિરોઈન ચક્તિ થઇ ગઈ. અજગર સાથે પોઝ આપતી દીગાંગનાના આ ફોટા વાયરલ થઇ રહ્યા છે.

દીગાંગનાની ફિલ્મ ‘હેપ્પી’ ૭ જુનના રોજ રીલીઝ થઇ રહી છે. તે પહેલા દીગાંગના ત્રણ ફિલ્મો કરી ચુકી છે. આ ફિલ્મો ‘ફ્રાઈડે’, ‘જલેબી’ અને ‘રંગીલા રાજા’ છે. અને ટીવી સીરીયલની વાત કરીએ તો દીગાંગના ‘ક્યા હાદસા ક્યા હકીકત’, ‘કૃષ્ણા અર્જુન’, ‘સાથ નિભાના સાથીયા’, ‘બાલિકા બધું’, ‘કુબૂલ હે; પણ કરી ચુકી છે.

તેની સાથે જ રીયાલીટી શો ‘બીગ બોસ ૯’ માં ખાસ કરીને કંટેસ્ટંટ’ તરીકે જોવા મળી ચુકી છે. આ સિઝનમાં દીગાંગના ઉપરાંત ખાસ કરીને કંટેસ્ટંટ પ્રિંસ નરુલા, મંદના કરીમી, કિશ્વર મર્ચન્ટ, નોરા ફ્તેહી, યુવિકા ચોધરી પણ હતી. આ સીઝનને પ્રિંસ નરુલાએ જીતી હતી. આ શોથી જ પ્રીસ અને યુવિકાની લવ સ્ટોરી શરુ થઇ હતી. ત્યાર પછી બન્નેએ લગ્ન કરી લીધા.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.