બોલીવુડમાં સૌથી વધારે ગોરી છે આ 8 અભિનેત્રીઓ, બીજા નંબર વાળીનો રંગ છે દૂધ જેવો સફેદ

0
3948

સૌથી વધારે ગોરી છે બોલીવુડની આ 8 હિરોઈનો, બીજા નંબર વાળીનો રંગ દૂધ જેવો સફેદ છે

ભારતીય સિનેમા જગતમાં ઘણી બધી સુંદર અભિનેત્રીઓ રહેલી છે. અહીં થોડી અભિનેત્રીઓ પ્રાકૃતિક રીતે ઘણી સુંદર છે જેમને સર્જરીની કોઈ જરૂર નથી પડતી, અને ન તો એમણે કયારેય કોઈ સર્જરી કરાવી છે. ત્યાં અમુક એભિનેત્રીઓ પોતાની સુંદરતાને નિખારવા માટે સર્જરીની મદદ લેતી રહે છે. તમે બોલીવુડની ઘણી બધી એવી અભિનેત્રીઓ વિષે વાંચ્યું હશે જેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ગોરા અને સુંદર દેખાવું એ દરેકની ઈચ્છા હોય છે.

ક્યારેક કયારેક શ્યામ રંગ હોવા પર લોકોનો આત્મવિશ્વાસ ઓછો થઇ જાય છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જે સુંદર દેખાવા માટે ફેયર કોમ્પ્લેક્શન માટે સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટની મદદ લઇ ચુકી છે. એમાં કાજોલ, શિલ્પા શેટ્ટી અને પ્રિયંકા ચોપડા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

ત્યાં અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેમનો રંગ ઘણો સાફ છે. તે એટલી ગોરી અને સુંદર છે કે એમણે મેકઅપ કરવાની પણ જરૂર નથી પડતી. ઘણી ઓછી છોકરીઓ એવી હોય છે કે જેમની ત્વચા ગોરી હોવાની સાથે સાથે એકદમ સાફ અને સુંદર હોય છે. આજે અમે આ પોસ્ટ દ્વારા તમને એ અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની ગણતરી બોલીવુડની સૌથી ગોરી અભિનેત્રીઓમાં થાય છે.

કરીના કપૂર :

કરીના કપૂરના ફેન ફોલોવિંગ તો ભારતથી વધુ વિદેશોમાં છે. તેની સુંદરતા માટે તો છોકરીઓ પણ તેને ફોલો કરે છે. કરીના કપૂર ઇન્ડસ્ટ્રીની સફળ હિરોઈન છે, તે કોઈ અપ્સરાથી ઓછી નથી, અને તે બોલીવુડની ગોરી હિરોઈનોની લીસ્ટમાં આવે છે. તેમણે થ્રી ઈડિયટ્સ, બોડીગાર્ડ, કભી ખુશી કભી ગમ, જબ વી મેટ અને હિરોઈન જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે. એમની આગામી ફિલ્મ ભારત છે.

અનુષ્કા શર્મા :

અનુષ્કા શર્માના અભિનયનો કોઈ જવાબ નથી. તેમણે ભલે જ ઘણા છોકરાઓના દિલ તોડીને વિરાટ કોહલી સાથે લગ્ન કરી લીધા છે, પરંતુ તેની ફિલ્મો આજે પણ લોકો પસંદ કરે છે. અનુષ્કાની સુંદરતા તમે ફિલ્મો ઉપરાંત પણ ઘણા ઈવેંટસમાં જોઈ હશે. તેમણે પીકે, સંજુ, રબને બના દી જોડી, સુલ્તાન, એનએચ ૧૦, ફીલૌરી જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે.

તમન્ના ભાટિયા :

મુંબઈમાં જન્મેલી તમન્નાએ સાઉથની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તમન્નાએ બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તે પણ સૌથી ગોરી અભિનેત્રી છે.

મોનીકા બેદી :

અંડરવર્લ્ડ ડૉન અબુ સલેમ અને અભિનેત્રી મોનીકા બેદીનું અફેયર ઘણા વર્ષો સુધી ચર્ચામાં રહ્યું હતું. પોલીસ દ્વારા પકડાઈ જવા પર મોનીકા બેદીએ પણ અબુ સલેમ સાથે જેલની સજા ભોગવી છે. હાલમાં તે સજા ભોગવીને ઇન્ડસ્ટ્રીમાં પાછી આવી ગઈ છે. જણાવી દઈએ કે મોનીકા બેદીનું નામ બોલીવુડની ગોરી ચિટ્ટી અભિનેત્રીઓમાં આવે છે.

જેકલીન ફર્નાડીસ :

શ્રીલંકા માંથી આવેલી જેકલીને સલમાન સાથે ફિલ્મ કિકમાં કામ કર્યુ અને પોપ્યુલર થઇ ગઈ. આમ તો તેમણે ફિલ્મ અલાદિનથી પોતાના કેરિયરની શરુઆત કરી હતી. જેકલીનના ફેન ફોલોવિંગ ઇન્ડિયા અને શ્રીલંકા ઉપરાંત ચીનમાં પણ ઘણી છે. તેમણે હાઉસફૂલ સીરીઝમાં અને કિક જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે.

કરિશ્મા કપૂર :

કરિશ્મા 90 ના દશકની પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે. કરીનાની જેમ એમની બહેન કરિશ્મા પણ ઘણી ગોરી છે. 44 વર્ષની ઉંમરમાં કરિશ્મા ઘણી સુંદર દેખાય છે.

કેટરીના કેફ :

કેટરીનાના અભિનયથી વધુ તેની સુંદરતા જોવા લોકો થીએટર સુધી આવે છે. કેટરીના તે અભિનેત્રીઓમાં રહેલી છે જેનો રંગ એકદમ દૂધ જેવો સફેદ છે, અને તેને કદાચ ઓછા મેકઅપમાં પણ સુંદર બનાવી દેવામાં આવે છે. તેમણે એક થા ટાઈગર, જબ તક હે જાન, ઝીરો, ટાઈગર જિન્દા હે, ધુમ ૩, રાજનીતિ, સરકાર-2, મેને પ્યાર ક્યોં કિયા જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે.

આલિયા ભટ્ટ :

પોતાની દરેક ફિલ્મોમાં પોતાની અદાકારીનો જાદુ દેખાડવા વાળી આલિયા ભટ્ટ ઇન્ડસ્ટ્રીની નંબર વન હિરોઈન છે. એમણે હાઇવે, દિયર ઝીંદગી, હંપટી શર્મા કી દુલ્હનિયા, બદ્રીનાથ કી દુલ્હનિયા, રાઝી વગેરે ફિલ્મોમાં કામ કર્યુ છે. એમની ફિલ્મ રાઝી બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. આલિયા દેખાવમાં ઘણી સુંદર છે અને એમનો પણ રંગ દૂધ જેવો સફેદ છે.