ઘણા ડાયરેક્ટરોને કર્યા ખુશ, પણ નહિ ચમક્યું આ અભિનેત્રીઓનું ફિલ્મી કરિયર, 1 અને 8 ખુબ છે હોટ

0
5119

બોલીવુડને લોકો સપનાની દુનિયા કહે છે. અહી રોજ કોઈ ને કોઈ વ્યક્તિ પોતાના સપના લઈને આવે છે. એમાંથી કેટલાકના સપના સાકાર થાય છે, તો કેટલાકના નથી થતા. અહી કેટલાકને તો તક જ મળતી નથી, તો કેટલાક નામ એવા પણ છે, જેમને તક તો મળે છે પણ તે વધારે સમય સુધી પોતાનું નામ બોલીવુડમાં જમાવી નથી શકતા.

બોલીવુડમાં સામાન્ય રીતે અભિનેત્રીઓ વિષે એવું કહેવામાં આવે છે, કે જો કોઈ અભિનેત્રીએ અહીંયા રહેવું છે તો સુંદર, સેક્સી અને હોટ હોવું ઘણું જરૂરી છે. પરંતુ આજે અમે તમને એવી 10 અભિનેત્રીઓ વિષે જણાવીશું. જે હોટ અને સુંદર હોવા છતાં પણ બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી શકી નહિ.

આ બધી અભિનેત્રીઓ બોલીવુડમાં ફ્લોપ થઇ ગઈ છે. અને એમાંથી કેટલીક અભિનેત્રીઓ તો દાવો પણ કરી ચુકી છે કે, એમણે બોલીવુડમાં કામ મેળવવા માટે ડાયરેક્ટર સાથે ઘણી વાર સુવું પણ પડ્યું છે. પરંતુ તેમનું કરિયર વધારે ચાલ્યું નહિ. ચાલો જોઈએ એવી જ કેટલીક સુંદર, હોટ અને ફ્લોપ અભિનેત્રીઓ વિષે.

૧) હુમા કુરૈશી :

આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે હુમા કુરૈશીનું. હુમા કુરૈશીની સુંદરતાના ઘણા લોકો દીવાના છે. હુમાને મોટી ઓળખાણ અનુરાગ કશ્યપની સુપરહિટ ફિલ્મ “ગેંગસ ઓફ વાસેપુર” થી મળી હતી. પરંતુ એ ફિલ્મ પછી તેમણે કોઈ ખાસ સફળતા મળી નથી. તે કેટલીક ફિલ્મોમાં સાઈડ રોલ અને પ્રાઇવેટ આલ્બમમાં દેખાઈ હતી. પણ એમને વધારે સફળતા મળી નથી.

૨) માહી ગિલ :

બોલીવુડની ફ્લોપ હિરોઈનની યાદી માંથી અન્ય એક નામ છે માહી ગિલનું. માહીને થોડી ઘણી જ ફિલ્મો કરવાની તક મળી છે. જણાવી દઈએ કે તેમના કરિયરની સૌથી મોટી ફિલ્મ “દેવ ડી” હતી. એ ફિલ્મ દ્વારા દર્શકો વચ્ચે તેમને ઓળખાણ તો મળી, પરંતુ આ ઓળખાણ વધારે ટકી શકી નહિ. ઘણી હોટ અને સુંદર દેખાવા છતાં પણ તે ખરાબ રીતે ફ્લોપ રહી.

૩) રીચા ચડ્ડા :

પંજાબી ગર્લ રીચા ચડ્ડાએ પણ બીજાની જેમ એક્ટ્રેસ બનવાના સપના સાથે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. પણ તેમને મોટેભાગે સાઈડ રોલ જ મળ્યા. રીચા દ્વારા ફુકરે ફિલ્મમાં ભજવેલી ભૂમિકા દ્વારા થોડી લોકપ્રિયતા તો મળી, પણ તે સફળતા તેમના કરિયરને ઝડપ આપવામાં ધીમે પડી ગઈ અને તેમનું કરિયર કંઈક ખાસ બની શક્યું નહિ.

૪) નિમરત કૌર :

અક્ષય કુમાર સાથે ફિલ્મ “ઍરલિફ્ટ” માં નિમરત કૌરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એ ફિલ્મ હિટ ગઈ. પણ નિમરત હિટ થઇ શકી નહિ. પોતાના સુંદર અને સેક્સી અંદાજ પછી પણ તેમને બોલીવુડમાં વધારે ફિલ્મ મળી શકી નહિ. તે બીજી  ફિલ્મોમાં પણ જોવા મળી. પરંતુ એમાં એમને સાઈડ રોલ જ મળ્યા. નિમરત એક સુપરહિટ એક્ટ્રેસ બનવા માંગતી હતી. પણ તે ફક્ત સાઈડ રોલ માટેની હિરોઈન બનીને રહી ગઈ.

૫) કલ્કિ કોચલીન :

બોલીવુડમાં કલ્કિ કોચલીન સુંદર અને સૌથી અલગ ઓળખાણ ધરાવતી અભિનેત્રી છે. કલ્કિ કોચલીનનું કરિયર “યે જવાની હૈ દીવાની” અને “દેવ ડી”ની સાથે ખુબ ઝડપથી આગળ વધ્યું. પરંતુ સમયની સાથે તેમના કરિયરનો ગ્રાફ નીચે આવી ગયો, અને તે પણ આ ફ્લોપ અભિનેત્રીની યાદીમાં આવી ગઈ.

૬) લિસા રે :

આ યાદીમાં આગળનું નામ આવે છે લિસા રે નું. એમની સુંદરતા આજે પણ અકબંધ છે. જણાવી દઈએ કે લિસા રે એક ઈન્ડો કનાડિયન એક્ટ્રેસ છે, અને તેમને બોલીવુડમાં ખુબ ઓછા જ લોકો જાણે છે. લિસા એ આફતાબ શિવદસાની સાથે ફિલ્મ “કસૂર” થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે રામ ગોપાલ વર્માની ફિલ્મ વીરપ્પનમાં પણ દેખાઈ હતી. પરંતુ તે બોલીવુડમાં કોઈ ખાસ સફળતા મેળવી શકી નહિ. એટલે તેમણે કેટલીક તમિલ ફિલ્મો કરી છે.

૭) નંદિતા દાસ :

આ યાદીમાં નંદિતા દાસનું નામ પણ આવે છે. તે પોતાની દમદાર એક્ટિંગ માટે ઓળખાતી હતી. પણ એમનું કરિયર પણ વધારે ચાલી શક્યું નહિ. તેમણે અભિનેત્રી શબાના આઝમી સાથે સમલૈંગિક સંબંધો પર બનેલી ફિલ્મમાં એક પાત્ર નિભાવ્યુ હતું. પરંતુ એ ફિલ્મ પછી તે ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળી. અને હવે તે ફિલ્મ નિર્દેશનનું કામ કરે છે.

૮) ટીસ્કા ચોપડા :

હોટ અને સુંદર એક્ટ્રેસ ટીસ્કાનું કરિયર પણ બોલીવુડમાં વધારે સમય ટક્યું નહિ. ટીસ્કાએ ફિલ્મ “પ્લેટફોર્મ” થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આમિર ખાનની સુપર હિટ ફિલ્મ “તારે ઝમીન પર” દ્વારા એમને નવી ઓળખાણ મળી હતી. છતાં પણ ટીસ્કા ફ્લોપ સાબિત થઇ.

૯) સહના ગોસ્વામી :

આ યાદીમાં આગળનું નામ છે બાળપણથી એક્ટ્રેસ બનવાનું સપનું જોવા વાળી સહના ગોસ્વામીનું. એમનું કરિયર પણ શરુ થવાની સાથે જ પૂરું થઇ ગયું. તેમને ફિલ્મ “યુ હોતા તો ક્યાં હોતા” થી ડેબ્યુ કર્યુ હતું. જેના પછી તે નસીરુદીન શાહની સાથે દેખાઈ હતી. ઉપરાંત તે હનીમૂન ટ્રાવેલ, રોક ઓન, રૂબરૂ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી. પણ તે ઇન્ડસ્ટ્રીમાં કોઈ મોટી સફળતા મેળવી શકી નહિ.

૧૦) કોંકના સેન :

આજની આ યાદીમાં છેલ્લું નામ છે કોંકના સેનનું. એમની એક્ટિંગની પ્રશંસા તો કરવામાં આવે છે. પણ બોલીવુડમાં એમનું કરિયર બની શક્યું નહિ. એમણે પેજ 3 અને ઓમકાર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. આમને એક વખત નેશનલ એવોર્ડ પણ મળ્યો છે, અને સાથે જ એકવાર ફિલ્મફેયર એવોર્ડ પણ આમના નામે થયો છે. પરંતુ તે બોલીવુડમાં વધુ સમય સુધી રહી શકી નહિ.