તમને યાદ છે આ નાનકડી કલાકાર? જે આજે બની ગઈ છે સૌથી સુંદર અને બોલ્ડ કલાકાર, જુઓ ફોટા

0
3887

કોઈને યાદ છે આ બાળકલાકાર, તે આજે બની ગઈ છે સૌથી સુંદર અને બોલ્ડ એક્ટ્રેસ, જુઓ તેના ફોટા

બોલીવુડ ઉપરાંત ટીવી જગતમાં જ સુંદર સુંદર અભિનેત્રીઓ હોય છે. તેમની સુંદરતા પણ કોઈ બોલીવુડ અભિનેત્રીથી ઓછી નથી હોતી. એની પાછળનું કારણ તેમના મેકઅપ સ્ટાઇલિસ્ટ હોય છે. જે તેમને સારા દેખાડવા માટે દરેક કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પણ આ બધા કલાકારો માંથી કેટલાક ચહેરા એવા પણ છે જેને કુદરતી સુંદરતાનું વરદાન મળ્યું હોય. એ લોકો મેકઅપ કરે કે ન કરે પણ, તેમની સુંદરતામાં ઘટાડો થતો નથી. આના સિવાય ટીવી જગતમાં એવા ઘણા બધા કલાકાર હોય છે, જેમણે પોતાની એક્ટિંગની શરૂઆત બાળપણથી જ કરી નાખે છે. આપણે એમને ચાઈલ્ડ આર્ટિસ્ટની યાદીમાં જોઈએ છીએ.

આજે અમે તમને 90 દશક ની એક એવી ચાઈલ્ડ કલાકાર થી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ, જે હમણાં મોટી થઇ ગયી છે. ફક્ત એટલુંજ નહિ પણ તે હમણાં આ ચાઈલ્ડ એક્ટ્રેસ નો લુક દિવસે ને દિવસે બોલ્ડ થતો જઈ રહ્યો છે. જેને જોઈને કોઈ પણ આનો દીવાનો થઇ જશે. ચાલો જાણીએ આ ચાઈલ્ડ કલાકાર કોણ છે.

આમ તો ટીવી જગતમાં ઘણા બધા ચાઈલ્ડ કલાકાર એવા હતા જેમણે પોતાની ક્યુટનેસથી દર્શોકોના દિલ પર એક અલગ છાપ છોડી દીધી હતી. ભલે તે “શાકા લાકા બૂમ બૂમ” ની કરુણા એટલે હંસિકા મોટવાની હોય કે કોઈ બીજી સ્ટાર કલાકાર, દરેક કલાકાર પોતાના સમયમાં પોપ્યુલર રહ્યા છે. આજે અમે તમને જે અભિનેત્રી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, થોડા સમય પહેલા જ તેણે પોતાની ઉંમરમાં 20 વર્ષ પુરા કર્યા છે. આ 20 વર્ષમાં આ કલાકારની ક્યુટનેસ હજુ સુધી એવી જે એવી જ છે, અને હજુ પણ લોકો તેની એક્ટિંગ અને તેના દ્વારા ભેજવેલા પાત્રને ભૂલી નથી શક્યા.

તો મિત્રો અમે જે કલાકારની વાત કરી રહ્યા છીએ, તે 90 ના દશકની સ્ટાર કલાકાર શ્રેયા છે. તમને આ જાણીને નવાઈ લાગશે કે શ્રેયાએ પોતાની એક્ટિંગની શરૂઆત માત્ર 3 વર્ષની ઉંમરે જ કરી દીધી હતી. જો શ્રેયાના જન્મની વાત કરવામાં આવે, તો એનો જન્મ વર્ષ 1997 માં હિમાચલમાં થયો હતો. હમણાં શ્રેયા મોટી થઇ ગયી છે અને ખુબ સુંદર પણ દેખાવવા લાગી છે. તેમના ફોટા જોઈને તમે પણ પોતાનું દિલ તેને આપી દેશો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શ્રેયાએ બાળપણથી લઈને આજુ સુધી હિંદી સીરિયલોમાં કામ કર્યુ છે. તેણે ‘બુગી વુગી’ જેવા ઘણા સારા શો માં કામ કર્યુ છે. ફક્ત એટલું જ નહિ તેણે ઘણા બધા સુપર હિટ શો માં પોતાનો શાનદાર અભિનય દેખાડીને બધાનું દિલ જીત્યું છે.

વર્તમાન સમયની વાત કેરીએ તો હમણાં શ્રેયા મોટી થઇ ગયી છે, અને સાથે જ ખુબ બોલ્ડ પણ દેખાઈ રહી છે. આજકાલ સોશિયલ મીડિયા પર તેના ફોટા ઘણા ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. તેને રજનીકાંતની “રોબોટ” ફિલ્મમાં પણ કામ કર્યુ છે. આજકાલ તો ઘણા બધા કલાકારો પોતાનું કરિયર આજમાવા સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં ડેબ્યુ કરે છે. સાઉથની પ્રખ્યાત અભિનેત્રી હંસિકા મોટવાણીએ પણ એવું જ કર્યુ હતું, અને આજે સાઉથ ફિલ્મ જગતમાં ટોપ એકટ્રેસ માંથી એક છે. આ રીતે શ્રેયા પણ આ દિવસોમાં સાઉથની ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. અને ઘણી એકટ્રેસને હરાવી પણ ચુકી છે. એમના ફેન્સ દ્વારા એવી આશા રાખવામાં આવી રહી છે, કે શ્રેયાને આપણે જલ્દી બોલીવુડમાં પણ લીડ રોલમાં જોઈ શકીએ. જો તે બોલીવુડમાં સફળ થઈ ગઈ તો એ તમામ સ્ટાર કિડ્સને જોરદાર ટક્કર આપશે.