સૌથી વધારે વજન ધરાવે છે બોલીવુડના આ હીરોની પત્નીઓ, ચોથા નંબર વાળીનું વજન છે સૌથી વધારે

0
2920

ફિલ્મી દુનિયાની માયા ઘણી વિચિત્ર છે, તે જલ્દી છુટથી નથી. એટલે જ તો ફિલ્મ સીટી એટલે કે મુંબઈ નગરીને માયાનગરી પણ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે આ માયા નગરીમાં કામ કરવા અને નામ કમાવવાની ઈચ્છા લઈને ઘણા લોકો આવે છે, અને સંઘર્ષ કરે છે. અને એ બધા લોકો માંથી થોડા હતાશ થાય છે, નિરાશ પણ થાય છે અને પાછા જતા રહે છે. તો ઘણા એવા પણ હોય છે કે જે સતત સંઘર્ષ કરે છે અને પોતાનું નામ બનાવી લે છે. અને લોકોના દિલો પર રાજ કરે છે.

પોતાની મહેનત અભિનય અને કુશળતાથી એવા લોકો પોતાનું નામ બનાવી લે છે અને એમણે આપણે શહેંશાહ, બાદશાહ, ખેલાડી તો કયારેક કોઈ બીજા નામથી ઓળખીવા લાગીએ છીએ.

આ ઝાકમઝાળ વાળી દુનિયામાં તમારે તમારું નામ બનાવવું હોય, તો તમારે એના માટે ઘણી મહેનત કરવી પડે છે. અને સાથે સાથે એક વાત ધ્યાનમાં રાખવી પડશે, જે સૌથી વધારે મહત્વપૂર્ણ છે. અને તે એ છે કે પોતાને ફિટ બનાવી રાખવું. જો કે એક સમય એવો પણ હતો જયારે અભિનેત્રીઓના વજનને લઈને કોઈ ખાસ ટિપ્પણી થતી ન હતી, પણ આજના સમયમાં તમારું વજન વધારે છે, તો તમારે દરેક પ્રકારના મહેણાં અને કમેન્ટ સાંભળવી પડે છે. લોકોની મજાકનો ભાગ બનવું પડે છે.

પણ આજે સમય બદલાય ગયો છે અને ન ફક્ત અભિનેતા પણ અભિનેત્રીઓ પણ પોતાના વજનને સંતુલનમાં રાખે છે, જેથી તે ચર્ચામાં રહી શકે. પરંતુ આજે અમે સ્લીમ અભિનેત્રીઓ નહિ પણ, બોલીવુડના અમુક પ્રખ્યાત અને ચર્ચિત અભિનેતાઓની પત્નીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે દેખાવમાં ઘણી જાડી અને વજનદાર છે. તો આવો જોઈએ ક્યા કયા અભિનેતાઓની પત્ની આ યાદીમાં આવે છે.

ગોવિંદા :

બોલીવુડ ફિલ્મોના જાણીતા એક્ટર અને ડાંસર ચીચી એટલે કે ગોવિંદા પોતાની કોમેડી એક્ટિંગને લઈને હંમેશા સૌથી વધારે લોકપ્રિય રહ્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગોવિંદાએ વર્ષ 1987 માં 11 માર્ચના રોજ સુનિતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. જો કે સુનિતા દેખાવમાં સુંદર તો છે જ પણ તે ઘણી જાડી પણ છે. તમે ફોટામાં જોઇને અંદાજો લગાવી શકો છો કે તે કેટલી જાડી છે.

અનુપમ ખેર :

આમને કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી. અનુપમ ખેર બોલીવુડના ઘણા જ પ્રખ્યાત કલાકાર છે. અને અનુપમ ખેરે ઘણી ફિલ્મોમાં ઉત્તમ કામ કર્યુ છે, અને એમની એક્ટિંગ અને એમના કામથી કોઈ અજાણ નથી. જણાવી દઈએ કે અનુપમ ખેરે વર્ષ 1985 માં કિરણ ખેર સાથે લગ્ન કર્યા હતા, જે પોતે પણ એક કલાકાર રહી ચુકી છે. જણાવતા જઈએ કે કિરણ ખેરનું વજન હાલમાં ઘણું જ વધારે છે.

ઈરફાન ખાન :

ઈરફાન ખાન બોલીવુડના બહુમુખી કલાકારો માંથી એક છે. જો કે તેઓ હાલના દિવસોમાં કેન્સરની ગંભીર બીમારી સામે લડી રહ્યા છે. અભિનેતા ઈરફાન ખાનની એક્ટિંગ અને ડાયલોગના આજે લાખો કરોડો દર્શક દીવાના છે. કદાચ જ એવી કોઈ ફિલ્મ હશે જેમાં એમના અભિનયની પ્રશંસા ન કરી હોય. એમણે હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. જણાવી દઈએ કે ઈરફાને વર્ષ 1995 માં સુપાતા સિકન્દર સાથે લગ્ન કર્યા હતા અને આજે એ પણ ઘણી જાડી દેખાય છે.

ઈમરાન ખાન :

ચોકલેટી અને ક્યૂટ દેખાવા વાળા અભિનેતા ઈમરાન ખાન બોલીવુડના મિસ્ટર પરફેક્ટનીસ્ટ આમીર ખનના ભાણજા છે. પણ ઈમરાનની ફિલ્મી યાત્રા કંઈ ખાસ સારી નથી રહી. એમણે પોતાના કરિયરમાં ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘દેલી બેલી’, ‘લક’ જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. પણ હાલમાં છેલ્લા ઘણા સમયથી ફિલ્મી દુનિયા માંથી ગાયબ થઈ ગયા છે. તે હાલના દિવસોમાં પોતાના લગ્નજીવનમાં વ્યસ્ત છે. જણાવતા જઈએ કે 10 જાન્યુઆરી 2011 ના રોજ ઈમરાન ખાને અવન્તિકા મલિક સાથે લગ્ન કર્યા હતા જે ઘણી જાડી છે.

રાજપાલ યાદવ :

આ યાદીમાં આગળનું નામ આવે છે રાજપાલ યાદવની પત્નીનું. રાજપાલની કોમેડીના દરેક ભારતીય દીવાના છે. તે પોતાની કોમેડી અને મજાકિયા ડાયલોગને કારણે હંમેશા ફિલ્મની શરુઆતથી લઈને અંત સુધી છવાયેલા રહે છે. હાલમાં તે ચેક બાઉન્સના કેસમાં જેલમાં છે. પણ ત્યાં પણ તે કેદીઓનું મનોરંજન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવે 10 જૂન 2003 માં રાધા યાદવ સાથે લગ્ન કાર્ય હતા. હાલમાં તે ઘણી જાડી છે.