અભિનેતામાંથી રાજનેતા બનેલા આ સિનેમા સ્ટાર કેટલું ભણેલા છે? જાણીને આશ્ચર્ય થશે તમને.

0
1086

હમણાં જ થોડા દિવસો પહેલા જ ચૂંટણી પૂર્ણ થઇ છે, અને તેમાં અનેક નેતાઓનો વિજય થયો છે. પરંતુ તમે તે નેતાઓના શિક્ષણ વિષે જાણતા નહિ હો. તેમાંના ઘણા નેતાઓ તો ખુબ ઓછું ભળેલા છે. અને ઘણા નેતાઓ તો શિક્ષણની બાબતમાં પણ ઘણા આગળ છે. આવા જ એક નેતા વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

આજે અમે તમને જે નેતા વિષે જણાવવા જઈ રહ્યા છીએ તે નેતા માત્ર નેતા જ નહિ પરંતુ બોલીવુડના પ્રસિદ્ધ અને પીઢ અભિનેતા પણ છે. અને તેમના કુટુંબના પણ ઘણા સભ્યો બોલીવુડમાં અને રાજકારણમાં કામ કરી ચુક્યા છે, અને કરે પણ છે. તે અભિનેતા બીજા કોઈ નહિ પરંતુ આપણા લાડીલા અભિનેતા ધર્મેન્દ્રના મોટા દીકરા સની દેઓલ છે. જે પહેલી વખત જ લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા. અને જીત પણ મેળવી ચુક્યા છે.

લોકસભા ચૂંટણી ૨૦૧૯ :તાજા સમાચારમાં પંજાબની ગુરદાસપુર સીટ ઉપરથી સની દેઓલ જીતી ગયા છે. સની દેઓલ આ સીટ ઉપર ભારતીય જનતા પક્ષની ટીકીટ ઉપર ચૂંટણી લડી રહ્યા હતા.

લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામો જાહેર થઇ ચુક્યા છે. દેશ આખામાં ૫૪૨ સીટો ઉપર મતદાન પૂર્ણ થઇ ગયું છે. અને ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી ગઈ છે. અને નરેન્દ્ર મોદી ફરી એક વખત દેશના પ્રધાનમંત્રી બની ચુક્યા છે. પંજાબની ગુરુદાસપુર સીટ ઉપરથી સની દેઓલ જીતી ગયા છે. અભિનેતામાંથી સાંસદ બનેલા સની દેઓલના શિક્ષણ ઉપર એક નજર કરીએ.

સની દેઓલે ૧૯૭૭-૭૮માં ડિપ્લોમાં ઇન એક્ટિંગ એન્ડ થીએટર કર્યું છે. તે પહેલી વખત રાજકારણમાં ઉતર્યા છે. તે ઉપરાંત કિરણ ખેર પણ ચંડીગઢમાંથી ભાજપની ટીકીટ ઉપર ચૂંટણી લડી રહી હતી. જે પણ જીતી ગયા છે. તેમણે ૧૯૭૩માં પંજાબ યુનીવર્સીટીમાંથી માસ્ટર ઓફ આર્ટસ, ઈંગ્લીશ લીટ્રેચરમાંથી કરેલું છે.

આ સિવાય પણ કોઈ નેતાના અભ્યાસ વિષે આપને 100% ખાતરી ધરાવતી માહિતી હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્ષમાં લખીને જણાવો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.