‘આજે દીદી રોઈ નઇ’, TikTok પર નેહા કક્કરને આ વિડીયો પર ટ્રોલ કરી રહ્યા છે લોકો

0
975

નેહા કક્કડ હાલના દિવસોમાં ટીકટોક ઉપર ઘણી એક્ટીવ રહે છે. તેમણે થોડા દિવસો પહેલા પણ એક ટીકટીક વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. જેમાં તે રડતી જોવા મળી હતી. નેહા કક્કડ બોલીવુડની પ્રસિદ્ધ ગાયક નેહા કક્કડ પોતાના ગીતો સાથે સાથે ડાંસ માટે પણ ઘણી સમાચારોમાં છવાયેલી રહે છે. તે સોશિયલ મીડિયા ઉપર હંમેશા પોતાના ડાંસ વિડીયોઝ પોસ્ટ કરતી રહે છે. હાલના દિવસોમાં તે ટીકટોક ઉપર સતત વિડીયોઝ પોસ્ટ કરતી રહી છે.

હાલમાં જ નેહાએ ટીકટોક ઉપર બનાવેલો પોતાનો એક ડાંસ વિડીયોઝ ઈંસ્ટાગ્રામ ઉપર શેર કરી કર્યો છે. નેહાએ શેર સાથે કેપ્શનમાં લખ્યું, સેટ મારો સીન છે. આ વિડીયો ઉપર લોકો તેણે ઘણી ટ્રોલ કરી રહ્યા છે. વિડીયોને ઘણા વ્યુજ મળી ચુક્યા છે. ૩૪ લાખથી વધુ લોકોએ નેહાના આ વિડીયોનો આનંદ ઉઠાવી ચુક્યા છે.

નેહાને ટ્રોલ કરવા વાળા ઘણી વિચિત્ર કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ તેના કપડાને લઈને બોલી રહ્યા છે, તો કોઈ તેના અભિનયને લઈને મજાક ઉડાવી રહ્યા છે. નેહાના આ વિડીયો જોઇને એક યુઝરે લખ્યું- દીદી આજે રડ્યા નહિ. અને એક બીજા યુઝરે લખ્યું – ઓવર એક્ટિંગની દુકાન. આમ તો ઘણા લોકો નેહાના આ ડાંસ પરફોર્મની ઘણી પ્રશંસા પણ કરી રહ્યા છે. તેમના હાસ્ય અને અભિનયના પણ લોકો વખાણ કરી રહ્યા છે.

નેહા જે ગીત (ધીમે-ધીમે) ઉપર ડાંસ કરી રહી છે, તે ગીત તેના ભાઈ ટોની કક્કડે ગયું અને કંપોજ કર્યું છે. તે હાલમાં ટ્રેંડમાં ચાલી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ નેહાએ એક ટીકટોક વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. જેમાં તે રડતી જોવા મળી રહી હતી. તે વિડીયોમાં નેહા કક્કડ રડતા રડતા કહી રહી છે, રીગણાનું ભડથું ઘણું પસંદ હતું તેને. માં રીંગણા લેવા ગઈ છે, રીંગણાનું ભડથું ખાધા વગર ચાલી ગયું. અરે ઉપર શું ભજીયા ખાઈશું? નેહાનો આ વિડીયો પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો.

વિડીયો :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.