આ 5 રાશિઓ પર લગભગ 61 વર્ષ પછી સૂર્યદેવ બનાવી રહ્યા છે રાજયોગ, થશે ધન પ્રાપ્તિ

0
2262

હિંદુ ધર્મના દેવી – દેવતાઓ માંથી એક છે સૂર્યદેવ. એમનું પણ વિશેષ મહત્વ છે. અને સૂર્ય દેવનું વર્ણન વેદો, પુરાણો અને શાસ્ત્રોમાં પણ મળે છે. એ બધામાં સૂર્યદેવનું વર્ણન એક સાક્ષાત દેવના રૂપમાં કરવામાં આવ્યું છે. અને ઋગ્વેદમાં સૂર્યદેવને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. સૂર્યદેવને જ જગતને ઉર્જા આપવા વાળા દેવતા ગણવામાં આવ્યા છે, જે પોતાની શક્તિના તેજથી આખા સંસારને પ્રકાશિત કરે છે. અને નવ ગ્રહ માંથી એક ગ્રહ સૂર્ય પણ છે, જેમની રાશિઓ પર અસર પડે છે.

અને જણાવી દઈએ કે સૂર્યદેવને વેદોમાં જગતની આત્મા કહેવામાં આવ્યા છે. આપની સમસ્ત સૃષ્ટિના આત્મા સૂર્યદેવ જ છે. અને સૂર્યને કારણે જ આ પૃથ્વી પર જીવન શકય છે, એ આજે એક સર્વમાન્ય સત્ય છે. વૈદિક કાળમાં આર્યો સૂર્યને જ આખા જગતના કર્તા ધરતા માનતા હતા. સૂર્યનો શબ્દાર્થ છે, સર્વ પ્રેરક, તે સર્વ પ્રકાશક, સર્વ પ્રવર્તક હોવાને લીધે સર્વ કલ્યાણકારી છે. જ્યોતિષ શાસ્ત્રના જાણકારોના જણાવ્યા અનુસાર સૂર્યદેવ આ સમયે થોડી રાશિઓના સંપર્કમાં છે. જેમના કારણે 5 એવી રાશિઓ છે. જેના ભાગ્ય બદલાવાના છે.

આવો જાણીએ કઈ છે એ રાશિઓ :

સિંહ રાશિ :

સુર્યદેવની કૃપા સિંહ રાશિ પર વરસવાની છે. આથી આ રાશિના જે લોકો નોકરી અથવા બિઝનેસ કરે છે, એમનો આવનારા સમય સારો પસાર થવાનો છે. તેમજ તમારા માટે કોઈ સારાં અને મોટા પરિવર્તનના યોગ રહેશે. મનોરંજનની પ્રવૃત્તિઓમાં તમે વ્યસ્ત રહેશો. તમારા ભાઈઓ અને બહેનો તરફથી તમને લાભ થશે. તમારો શરુ થનાર કોઈ સંબંધ લાંબા સમય સુધી ટકી શકે છે.

કન્યા રાશિ :

સુર્યદેવની કૃપાથી કન્યા રાશિના લોકોના મનોરંજનના સાધનોમાં વૃદ્ધિ થવાની છે. પણ આ સમયમાં તમારે પોતાના સંપૂર્ણ ગુસ્સા પર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે, નહીં તો ગુસ્સાને લીધે તમારા બનેલા કામ બગડી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમને ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. પણ તમારી માતાનું સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. એટલે તમે તમારી માતાના સ્વાસ્થયનું ધ્યાન રાખજો.

મેષ રાશિ :

આ યાદીમાં આગળ આવે છે મેષ રાશિ. તમારા પરિવાર તરફથી તમને મળતા પ્રેમ અને સમર્થનને કારણે તમારી અંદરનો આત્મવિશ્વાસ વધશે. આવનાર સમયમાં તમને દરેક કાર્યોમાં સકારાત્મક પરિણામ મળવાના છે. અને સાથે જાણવી દઈએ કે મનોરંજનમાં તમારી રુચિ રહેશે. ધર્મ સાહસમાં વૃદ્ધિ થશે. એવું થઈ શકે છે કે, તમારા દ્વારા જુના મિત્રો અને સંબંધીઓ સાથે મળીને કોઈ ખર્ચ કરવામાં આવે.

કુંભ રાશિ :

કુંભ રાશિના લોકોએ ધૈર્ય સાથે પોતાનો પરિચય આપવો પડશે. પણ એ વાત સમજી જાવ કે, આ સમય તમારા માટે સારા દિવસની શરૂઆત છે. તમને ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. પણ થઈ શકે તો થોડા સમય માટે પોતાના સાથીથી જેટલું બને એટલું ઓછું મળો, જેથી સમયને શાંતિ પૂર્વક રૂપથી પસાર કરી શકો. થોડી બાબતોમાં તમારા ખર્ચા પણ વધારે થઈ શકે છે.

તુલા રાશિ :

ઘણા લાંબા સમય પછી બની રહેલા આ રાજયોગને કારણે આ રાશિના લોકોના બાળકોને ખુશી મળશે. તમે તમારા નવા મિત્રોની સાથે ધાર્મિક ગતિવિધિઓમાં પણ ભાગ લેશો. થઈ શકે છે કે ધાર્મિક ગતિવિધિઓમાં વાધરેમાં વધારે રસ લો, અને વ્યવસાયિક જીવનમાં લાભ ઉઠાવી શકો છો. આવનાર સમય બિઝનેસ કરવા વાળા લોકો માટે ઘણો સારો રહેશે.