3D સ્ટ્રીટ આર્ટના આ 30 અદ્દભુત ફોટા એટલા અલગ છે કે, ઈચ્છવા છતાં પણ ધ્યાન બહાર કરી શકશો નહિ

0
1006

સ્ટ્રીટ આર્ટને કયારેય તે સમ્માન અને મહત્વ નથી આપવામાં આવ્યું, જે મળવું જોઈએ. પણ કદાચ હવે આગળથી એવું નહિ થાય. એવું કહેવાનું મોટું કારણ કોસિમો ચેઓન કૈફા (Cosimo Cheone Caiffa) છે. કોસિમો ચેઓન કૈફા તે કલાકાર છે, જેમણે પોતાની કલાકારીનો પરિચય આપતા 3D સ્ટ્રીટ આર્ટ તૈયાર કર્યા છે. તેમની આ કલાકારી દ્વારા તેમણે લોકો સુધી કોઈને કોઈ સંદેશ પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. એમના દ્વારા બનાવેલ અદ્દભુત અને સુંદર આર્ટ જોઈને મન અને આંખો બંનેને શાંતિ મળે છે. આવો તેમના સ્ટ્રીટ આર્ટ પર એક નજર ફેરવીએ.

1. સ્તબ્ધ થઈ ગયા ને!

2. મહેનત દેખાઈ રહી છે.

3. નજર હતાવવી મુશ્કેલ છે.

4. કલાકારી આને કહેવાય છે.

5. વાહ ભાઈ વાહ!

6. સ્ટ્રીટ આર્ટને હલકામાં ન લેતા.

7. શું કહેવું આમને!

8. વાહ ઉસ્તાદ.

9. મોજું ફાટી રહ્યું છે, છતાં પણ એકદમ ચીલ મૂડમાં છે.

10. આંખોને શાંતિ આપતો ફોટો.

11. કાંઈક કરવાનું પેશન આ હોય છે.

12. આ ઉંમરમાં જોશ કાયમ છે.

13. ફોટાને ધ્યાનથી જોજો.

14. ભાગો.

15. અરે વાહ!

16. કાંઈ સમજી રહ્યા છો ને!

17. જબરજસ્ત.

18. કાંઈ ખાસ છે.

19. ઘણું ક્રિએટિવ.

20. ધ્યાન ન આપવાનો સવાલ જ ઉભો નથી થતો.

21. અરે બાપરે!

22. કમાલ જ કરી દીધી.

23. આટલું વિચાર્યું ન હતું.

24. પ્રશંસા માટે શબ્દ ઓછા છે.

25. કાંઈ કરવાનો પ્રયત્ન શરૂ રહેવો જોઈએ.

26. અદ્દભુત.

27. અતિ ઉત્તમ.

28. અસલી, નકલીની ઓળખ કરવી મુશ્કેલ છે.

29. એક કલાકાર કાંઈ પણ કરી શકે છે.

30. અરે નાનકડો કલાકાર, સો ક્યૂટ.

તો આ ફોટા કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા મિત્રો અને સંબંધીઓને પણ શેયર કરજો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.