35 વર્ષ સુધી કર્યું આ ભારતીયએ સાઉદી અરબમાં કામ, આ ખાસ અંદાજમાં થયું ફેયરવેલ.

0
772

દરેક માણસ ખરાબ નથી હોતા અને એ વાતને સાઉદી આ શેખે સાબિત કરી દીધું છે

દુનિયામાં સારા અને ખરાબ દરેક પ્રકારના લોકો હોય છે. એ વાતનો અહેસાસ હંમેશા લોકોને થયો જ હશે. લોકોને લાગે છે કે સાઉદી અરબમાં ભારતીયોનું સન્માન નથી થતું પરંતુ એક શેખે એ વાતને ખોટી સાબિત કરી દીધી છે. મન લોભાવનારા આ સમાચાર ખુબ છવાઈ રહ્યા છે કે સાઉદી અરબમાં એક ભારતીયની નિવૃત્તિ માટે શેખે જોરદાર ફેયરવેલ આપી. તે દરમિયાન ઘણા બધા લોકો માત્ર તેને વિદાય આપવા આવ્યા હતા કેમ કે ૩૫ વર્ષો સુધી કર્યું આ ભારતીયે અરબમાં કામ, આવો જણાવીએ કેવું રહ્યું તેમનું ફેયરવેલ?

૩૫ વર્ષ સુધી કર્યું આ ભારતીયે સાઉદી અરબમાં કામ :-

૩૫ વર્ષ સુધી કર્યું આ ભારતીયે સાઉદી અરબમાં કામ અને ત્યાં તે પોતાના કુટુંબ માટે મજુરી કરતા હતા. જયારે તેમણે કામમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો અને પોતાના વતન પાછા ફરવાનું નક્કી કર્યું. તો શેખ પરવારે તેને એવી ફેયરવેલ આપી કે તમે પણ તાળીઓ વગાડી ઉઠશો. આ વ્યક્તિનું નામ Mido Sheerian છે અને તે ૩૫ વર્ષોથી તે પરિવાર સાથે કામ કરી રહ્યા હતા.

શેખને એક રેસ્ટોરન્ટ છે, જ્યાં કામ કરતા હતા. ખાવાનું બનાવતા હતા, કોફી સર્વ કરતા હતા અને સાથે સાથે ખેતરમાં પણ કામ કરતા હતા. જયારે Mido Sheerian એ સાઉદી છોડીને પોતાના પરિવાર પાસે આવવાનું વિચાર્યું તો શેખ પરિવારે લાઈન લગાવીને તેણે ગળે લગાવી લીધા. શેખે પોતાના ઓફીશીયલ ટ્વીટર એકાઉન્ટથી એક વિડીયો શેર કર્યો જેમાં તમે ફેયરવેલની તમામ ગતિવિધિઓ જોઈ શકશો.

આ કર્મચારીને શેખના આખા પરિવારે ગુડ બાય કિસ કરી અને મોટી એવી પાર્ટી પણ આપી. અમુક લોકોએ તેણે ભેંટ પણ આપી અને સાઉદી માંથી આવેલી આ સ્ટોરીએ લોકોના દિલ જીતી લીધા. લોકોએ શેખ અને તેના પરિવારના લોકોને વિશાળ દિલ વાળા ગણાવ્યા અને તેમના દિલથી પ્રસંશા પણ કરી. તે સમાચાર ખરેખર દિલને સ્પર્શી જાય તેવા છે. આમ તો એ જાણવા નથી મળ્યું કે તે માણસ ભારતમાં ક્યાનો રહેવાસી છે કે પછી તે ભારત ક્યારે પાછા ફરશે.

અંતમાં વિડીયોમાં વિડીયોમાં તમે જોઈ શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.