21 હજારમાં ખરીદો 28,990 રૂપિયાની 32 ઇંચની LED ટીવી, ફોન અને એસેસરીઝ પર પણ છૂટ.

0
637

આજકાલ દરેક માર્કેટમાં પ્રોડક્ટના વેચાણમાં હરીફાઈ જોવા મળી રહી છે, જેમાં ઘરનું ફર્નીચર, રસોઈના વાસણ, કપડા, અને જીવન જરૂરી તમામ વસ્તુઓના વેચાણમાં હરીફાઈ જોવા મળી રહી છે. તેમાં ઇલેક્ટ્રોનિક વસ્તુની સૌથી વધુ હરીફાઈ જોવા મળે છે, તેનું એક મુખ્ય કારણ છે, રોજ ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી નવી નવી બહાર પડતી રહે છે, જેને કારણે કંપનીઓ પોતાનું વેચાણ વધારવા માટે અનેક પ્રકારની સ્કીમો બહાર પાડતી રહે છે, અને પોતાનું વેચાણ વધારવા પ્રયાસ કરતી રહે છે. આવી જ એક સ્કીમ લઈને આવી રહ્યા છે સેમસંગ કંપની વાળા, આવો જાણીએ શું છે આ સ્કીમમાં નવું?

સેમસંગ ઇન્ડિયા ઓનલાઈન સ્ટોર ઉપર સેલ ૨૪ જુલાઈ સુધી ચાલશે

ગેજેટ ડેસ્ક, સેમસંગનો ચોમાસું સેલ શરુ થઇ ગયો છે. સેલમાં સ્માર્ટફોન, ટીવી, ઓડિયો પ્રોડક્ટ, વીયરેબલ અને મોબાઈલ એસેસરીજ ઉપર કેશબેક સહીત ઘણા પ્રકારની ઓફર આપવામાં આવી રહી છે. આ ઓફર માત્ર સેમસંગ પ્રોડક્ટ સુધી જ મર્યાદિત નથી તેમાં એકેજી, હરમન કાર્ડોન અને જેબીએલના ઓડિયો પ્રોડક્ટ ઉપર પણ છૂટ આપવામાં આવી રહી છે. આ સેલ ૨૪ જુલાઈ સુધી ચાલશે. ગ્રાહકોને સેલમાં જોડાવા માટે સેમસંગ ઇન્ડિયાના ઓનલાઈન સ્ટોર ઉપર જવું પડશે.

ટીવી ઉપ[ર ૪૫% અને એસેસરીજ ઉપર ૬૦% ડિસ્કાઉન્ટ

કંપની જણાવે છે કે સેલ દરમિયાન ગેલેક્સી એમ-સીરીજ સ્માર્ટફોન એચડીએફસી ક્રેડીટ કાર્ડથી ખરીદવા ઉપર ગ્રાહકોને ૫% કેશબેક આપવામાં આવી રહી છે. એમ-સીરીજમાં ગેલેક્સી એમ૪૦, એમ૨૦, એમ૩૦ અને એમ૧૦ રહેલા છે.

કંપનીનું કહેવું છે કે સેમસંગ ટીવી ઉપર ૪૫% સુધી ડિસ્કાઉન્ટ અને બીજી સેમસંગ એસેસરીજ ઉપર ૬૦% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

એમેજોન પે થી ચુકવણી કરવા વાળા ગ્રાહકોને ૧૫૦૦ રૂપિયાની કેશબેક મળશે. આમ તો આ કેશબેક ગેલેક્સી એમ-સીરીજના સ્માર્ટફોન ઉપર માન્ય નથી.

તે ઉપરાંત કંપની ઘણી પ્રોડક્ટની ખરીદી ઉપર ઓયો હોટલ બુકિંગ અને મેકમાયટ્રીપનું ડિસ્કાઉન્ટ વાઉચર પણ આપી રહી છે.

સેમસંગ સ્માર્ટફોન ઉપર મળી રહ્યું છે ૧૪% ડિસ્કાઉન્ટ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.