14 વર્ષની આ બાળકીએ દુનિયાને બનાવી રાખી છે પોતાની સુંદરતાની દીવાની, જુઓ ફોટો

0
1920

આ માત્ર 14 વર્ષની છોકરીએ પોતાની સુંદરતાથી દુનિયાને પોતાની દીવાની બનાવી રાખી છે, જુઓ તેના સુંદર ફોટો

તમે દુનિયામાં ઘણા પ્રકારના અજીબો-ગરીબ બાળકોના કિસ્સા સાંભળ્યા હશે. જેમ કે ચીનનો જુનિયર બ્રૂસ લી જેણે 8 વર્ષની ઉંમરમાં પોતાને બ્રૂસ લી જેવો ઢાળી લીધો. પણ શું તમે એવી છોકરી વિષે સાંભળ્યું છે, જે ફક્ત 14 વર્ષની ઉંમરમાં વિશ્વસુંદરીઓને માત આપી દે.

અમે વાત કરી રહ્યા છીએ, ફિલિપાઈન્સની અલૈક્ઝડરા સિયાંગ વિષે જેણે પોતાની સુંદરતાથી આખી દુનિયાને પોતાની કાયલ બનાવી દીધી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, અલૈક્ઝડરા સિયાંગ એક મેડિકલ કંડિશન સામે લડી રહી છે, જેના કારણે 14 વર્ષની ઉંમરમાં એનું શરીર કોઈ યુવા મહિલા જેવું મેચ્યોર થઈ ગયું છે.

મીડિયાના એક ઈન્ટરવ્યુમાં અલૈક્ઝડરા સિયાંગે જણાવ્યું કે, પહેલા તો એને પોતાના શરીરથી નફરત હતી, કે તે એના જેટલી ઉંમરની બીજી છોકરીઓ જેવી કેમ નથી. જો કે એની ઘણી ફ્રેન્ડોએ એને પ્રોત્સાહિત કરી જેના કારણે તેના વિચાર બદલાય ગયા.

અલૈક્ઝડરા સિયાંગ જણાવે છે કે, ઘણી છોકરીઓએ મેસેજ પણ કર્યા કે કદાચ એમનું શરીર પણ તેના જેવું હોત, એ પછી તે ખુલીને દુનિયાની સામે આવી. અલૈક્ઝડરા સિયાંગના ફોટા સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવવા લાગ્યા છે.

અલૈક્ઝડરા સિયાંગના ફોટા જોઈને લોકો એના દીવાના બની ગયા છે. એ પછી 10 માં ધોરણમાં ભણતી અલૈક્ઝડરા સિયાંગ દુનિયાની સામે ઈન્ટરનેશનલ સેંસેશન બની ગઈ. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વીટર પર અલૈક્ઝડરા સિયાંગના ચાહવા વાળા લાખોમાં છે.

અલૈક્ઝડરા સિયાંગ :

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.